Garavi Gujarat USA

'ચેસ્્ટ પેઇન' એક અદૃશ્્ય શત્રુ!

લેખકઃ ચંદ્રકાંત દવે (ભૃગુનંદન)

-

'ચેસ્્ટ પેઇન' અર્્થથાત્ 'છ્થતીમ્થં દુઃખ્થવો'ની ફરિય્થદ મો્ટી વયન્થ મ્થણસો અવ્થિનવ્થિ કિત્થ હોય છે. ડોક્્ટિો ઘણી વખત મસલન્થ દુઃખ્થવ્થ તિીકે આવ્થ દદદીઓને ચોળવ્થન્થ ક્રીમ અર્વ્થ તલન્થ કે ન્થળીયેિન્થ તેલનું મ્થલીશ કે મસ્થજ કિવ્થની શરૂઆતમ્થં સલ્થહ આપે છે બે કે ત્રણ સપ્્થહ પછી દદદી પોત્થન્થ GP કે ડોક્્ટિ પ્થસે જઇને એ ફરિય્થદ ફિી કિીને ક્થંઇક વધુ અસિક્થિક સ્થિવ્થિ મ્થ્ટે વવનંતી કિતો હોય છે! ડોક્્ટિ, આ દદદીને હૃદયિોગન્થ ખ્થસ ડોક્્ટિનો 'સેકન્ડ ઓવપવનયન' લેવ્થનો વનણથાય કિે છે.

હ્થ્ટથા સ્પેશ્ય્થવલસ્્ટ અર્્થથાત્ હૃદયિોગન્થ વનષ્ણ્થત ડોક્્ટિ આવ્થ પેશન્્ટનો CT Coronary angiogram અર્વ્થ 'વસ્ટી સ્કેન' કે ક્થરડથાયોગ્્થમ અર્વ્થ Echo Cardiogram જેવ્થ 'ઇલેકટ્ો ્ટેસ્્ટસ' કિે છે. અંતે વનદ્થન અર્વ્થ ડ્થય્થગ્ોવસસ ર્ત્થં દૃદયિોગન્થ ઇલ્થજ શરૂ ર્્થય છે. સમય કોઇની િ્થહ જોતો નર્ી. Time and Tide wait for none! ચેસ્્ટ પેઇનન્થ સવથાસ્થમ્થન્ય ્ટેસ્્ટ મ્થ્ટે 'વસ્ટી કોિોનિી એન્જીયોગ્્થમ'નો ્ટેસ્્ટ ઘણો સવથાસ્થમ્થન્ય

અને દદદીઓનો પણ અવતજાણીતો આજક્થલ ર્ઇ ગયો છે! CT Scan ્ટેસ્્ટનું ક્થમ દદદીની ઘણી પ્થતળી િક્તવ્થવહનીઓ (Blood Vessels) ની અંદિ ર્ત્થ લોહીન્થ પ્રવ્થહને ચેક કિવ્થનું હોય છે. શુદ્ધ કે અશુદ્ધ લોહીનું Smooth એ્ટલે સ્ટ્થસ્ટ કે રૂક્થવ્ટ વવન્થનું વહન ન્થન્થમ્થં ન્થની કે અત્યંત પ્થતળી િક્તવ્થવહનીઓમ્થંર્ી જ્ય્થિે ર્્થય નહીં ત્ય્થિે એ હ્થ્ટથા સ્પેશ્ય્થવલસ્્ટ જણ્થવે છે કે 'આ દદદીની બ્લડ વેસલ્સ' Narrow અર્વ્થ સ્થંકડી ર્ઇ ગઇ છે. ્ટૂંકમ્થં તે જણ્થવે છે કે દદદીની હૃદય તિફ લોહીને વહન કિી િહેલી િક્તવ્થવહની અમુક અમુક સ્ર્ળોએ Blocked બ્લોક્ડ છે!

અત્યંત પ્થતળી કે નિી આંખે દગથાદીને ન દેખ્થતી હોય એવી આ િક્તવ્થવહનીઓ કે Blood-vesselsમ્થં તપ્થસ કિવ્થનું ક્થમ મ્થઇક્ોસ્કોપીક હોવ્થ છત્થં અને કોમ્્પયુ્ટિ્થઇઝડ ્ટેસ્્ટીંગ હોય છે તો પણ ચ્થિમ્થંર્ી ત્રણ ્ટેસ્્ટમ્થંય આ બ્લોકેજ સ્પેશ્ય્થવલસ્્ટની નજિમ્થંર્ી 'છ્ટકરી જઇ

શકે છે!' પરિણ્થમે કોિોનિી આ્ટથાિીઓ અર્્થથાત્ હૃદય તિફ કે હૃદયમ્થંર્ી બહ્થિ જત્થ િક્તપ્રવ્થહનો આવો CT Scan આ્ટથાિીન્થ અંદિન્થ બ્લોકેજ અર્વ્થ રૂક્થવ્ટને સ્પષ્ટ બત્થવવ્થમ્થં વનષ્ફળ જતો દેખ્થયો છે. ્ટેકવનશ્યન તેન્થ રિપો્ટથામ્થં જણ્થવે કે 'No significan­t narrowing dected' અર્વ્થ જણ્થવે કે 'સ્થમ્થન્ય રૂક્થવ્ટ કે બ્લોકેજ દેખ્થય છે!' આર્ી દદદી કોઇ પણ ટ્ી્ટમેન્્ટ વવન્થ જ ઘેિ પ્થછો મોકલવ્થમ્થં આવે એવું બની શકે છે.

પરિણ્થમ? આમ્થંન્થ કોઇ એક દદદીને 'હ્થ્ટથા એ્ટેક' આવ્યો હોવ્થનું બની શકે છે! ભવવષ્યમ્થં ન્થની, એવી 'શિતચૂક' આમ 'ગંભીિ પરિણ્થમ' દદદીન્થ કુ્ટુંબ મ્થ્ટે સિજી શકે છે. આનું વનદ્થન ડોક્્ટિો જાણી જોઇને નર્ી કિત્થં, Medical Negliquce કે 'ડોક્્ટિની ઇિ્થદ્થપૂવથાકની ઉપેક્્થ' કે ઉત્થવળ પણ ન કહી શક્થય. આવું બનવું તે પણ સહજ હોઇ શકે, પણ દદદી કે એન્થ કુ્ટુંબ મ્થ્ટે ઘણું જ કમનસીબીનું ક્થિણ બની શકે છે.

પિંતુ, મેરડકલ રિસચથા કિન્થિ્થ અનેક પિોપક્થિી ડોક્્ટિો સતત પરિશ્રમ કિી િહ્્થ છે. એમણે એક નવી ્ટેકનોલોજી શોધી છે. આ શોધને Cari-Heart કહે છે.

Cari-Heart (સીએઆિઆઇ હ્થ્ટથા) દ્્થિ્થ વનષ્ણ્થત ડોક્્ટિ હ્થ્ટથાન્થ કે બીજા પ્રક્થિન્થ Ct-Scan દિવમય્થન છેક ઊંડ્થણ કે અંતગથાત અર્વ્થ Deeper Dive (ડીપિ ડ્થઇવ) કિી શકે છે. સમુદ્રન્થ પે્ટ્થળમ્થં ઊંડે સુધી ડૂબકરી મ્થિન્થિ્થઓની જેમ જ!

આ પદ્ધવતને વનષ્ણ્થતો 'આર્ટથારફશ્યલ ઇન્્ટેલીજન્સ' અર્વ્થ AIનો ઉપયોગ કિીને 'ડીપિ ડ્થઉવ સ્કેન' જેવું ન્થમ આપે છે!

Cari-Heartન્થ AI Scanર્ી અત્યંત ન્થજુક કે સ્થવ ન દેખ્થય એવી ઘણી પ્થતળી કે ન્થની લોહીને વહન કિતી બ્લડ-વેસલ્સની અંદિ 'ક્ય્થંક ખૂણે કે ખ્થંચિે' આવેલો ન્થનો એવો પણ સોજો કે ઇન્ફલેમેશન હ્થ્ટથાન્થ ડોક્્ટિો પકડી પ્થડી શકે છે! આમ 'Potential Early Warning Sign for future Heart-Attack' 'ભ્થવવ હ્થ્ટથા-એ્ટેકની (સંભવવત હૃદય પિન્થ જીવલેણ હુમલ્થની ચેતવણી કે 'વોવનિંગ' આ નવીન ્ટેકનોલોજીર્ી મળે છે!'

Cari-Heartની ્ટેકનોલોજીનું સ્થયન્ન્્ટફરીક રિસચથાનું ક્થમ વરિર્ટશ હ્થ્ટથા ફ્થઉન્ડેશન (CHF)ન્થ રિસચથાિોએ લંડનની ઓક્સફડથા યુવનવવસથા્ટીમ્થં શરૂ ર્યું હતું. પરિણ્થમન્થ ્ટેસ્્ટનું તમ્થમ ખચચે BHF એ ભોગવ્યું હતું. આ ક્થયથામ્થં 4000 ચ્થિ હજાિ દદદીઓ નવ વિસ પયિંતર્ી સ્પેશ્ય્થવલસ્્ટ રિસચથાિોની સતત વનગ્થહ અર્વ્થ દેખિેખ હેઠળ હત્થં! આ ચ્થિેય હજાિ દદદીઓનો મૂળ એન્જીયોગ્્થમ ્ટેસ્્ટ ર્યેલો હતો! ત્ય્થિે ત્રણમ્થંહેનો એક હ્થ્ટથાપેશન્્ટ એન્થ Ct-Angiogramવ­સ્ટી એન્જીયોગ્્થમન્થ પરિણ્થમોમ્થં લોરિસ્ક (Low-risk) રડક્િે કિવ્થમ્થં આવેલ હતો. એ જ દદદી CariHeart સ્કેનર્ી 'અત્યંત હ્થઇ-રિસ્ક, અર્્થથાત્ હ્થ્ટથા-એ્ટેક'ની સંભવવતત્થ મ્થ્ટે ગંભીિ ન્સ્ર્વતમ્થં હોવ્થનું વનષ્ણ્થતોને દે્થયું હતું!

હ્થ્ટથા-એ્ટેક જેવ્થ આ શત્રુ અદૃશ્ય િહીને જીવલેણ બને છે.

Cari-Heart ્ટેકનોલોજીને યુિોપીયન એક્ેડી્ટેશન અર્્થથાત 'સંપૂણથા સલ્થમતી'નું પ્રમ્થણપત્ર અપ્થયું છે. યુ.કે. તર્્થ યુિોપન્થ હજાિો દદદીઓ તર્્થ યુ.કે. ની NHS, સેવ્થ લેન્થિ્થઓ મ્થ્ટે આ શોધ 'ઇશ્વિી સહ્થય' તિીકે પ્ર્થપ્ ર્ઇ છે.

ન્થન્થમ્થં ન્થની, અત્યંત ન્થજુક અને મ્થઇક્ોસ્કોપર્ી પણ ક્ય્થિેક અજ્્થત િહી જાય એવી 'બ્લડ વેસલ્સ - Blood vessels' મનુષ્યન્થ અર્્થથાત્ આપણ્થ મગજ (Brain)મ્થં હોય છે. આવી િક્તવ્થવહનીઓમ્થં લોહીનું બ્લોકેજ ર્ઇ જવ્થર્ી યુ.કે.મ્થં દિ વિસે 35,000 હૃદયિોગન્થ દદદીઓને ગંભીિ અસિો પહોંચ્થડે છે. આન્થ પરિણ્થમે જે હ્થ્ટથાએ્ટેક આવે છે એને ડોક્્ટિો લેક્યુનિ (Lacunar Strokes) સ્ટ્ોક્સ કહે છે.

આવ્થ લેક્યુનિ સ્ટ્ોક્સનું જે અત્યંત કષ્ટદ્થયક પરિણ્થમ દદદીને સહેવું પડે છે તેનું ન્થમ છેઃ High risk of Dementia - એ્ટલે કે સ્મિણશવક્તનો સવથાન્થશ અર્વ્થ 'રડમેન્ન્શયનું જબિજસ્ત જોખમ'!

કેન્મ્રિજ યુવનવવસથા્ટીન્થ રિસચથા વૈજ્્થવનકોએ આપણ્થ એ્ટલે કે મ્થનવીય ડીએનએ (DNA)ન્થ ગ્્થફમ્થં 12 એવ્થં લોકેશનો (સ્ર્ળો) પ્થિખી લીધ્થં છે જેન્થ પરિણ્થમે 'સ્ટ્ોક્સ'ન્થ ભોગ મનુષ્યો ર્્થય છે! આવ્થ સ્થયલન્્ટ કે લેક્યુનિ સ્ટ્ોક્સનું વનદ્થન હવે સિળ બને છે.

રિસચથાિોનું એ પણ જણ્થયું છે કે લોહીનું ઊંચું દબ્થણ (High Blood Pressure)ર્ી ્ટ્થઇપ-્ટુ (type2) સ્થયલન્્ટ સ્ટ્ોક્સ કે Lacunar Strokesન્થ ભય હેઠળ હોવ્થની સંભવવતત્થ ધિ્થવે છે.

(મૂળ Invisible Heart Attack ઇન્વીઝીબેલ હ્થ્ટથા એ્ટેક વવષયે Heart Mattersન્થ આધ્થિે)

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States