Garavi Gujarat USA

વિમથાનમથાં મુસથાફરોનથાં શરમજનક િત્તન પર વનયંત્ણ જરુરરી

-

વવમાનમાું મુ્સાફરોના ગેરવતકાનના દર્સ્્સા આજર્ાલ વધી રહ્ા છે. તાજેતરમાું ન્્યૂ્યોર્્કથી દિલ્હીની ફ્લાઇટમાું બનેલા એર્ દર્સ્્સાએ બધાુંનુું ધ્્યાન ખેંચ્્યુું છે. ગ્યા વર્ષે 26મી નવેમ્બરની એર ઈષ્ન્ડ્યાની ન્્યૂ ્યોર્્કથી નવી દિલ્હીની ફ્લાઈટમાું િારુના નશામાું ચર્ચૂર શુંર્ર વમશ્ા નામના એર્ મુ્સાફરે એર્ વ્યોવૃધિ મવહલા પ્વા્સી પર પેશાબ ર્્યયો હતો. આ બનાવ વબઝને્સ ક્ા્સમાું બન્્યો હતો. આનો અથકા એ ર્ે શુંર્ર વમશ્ા પણ ર્ંઇ નાનો્સૂનો માણ્સ નથી. પીદડત મવહલાએ ટાટા ગ્ૂપના ચેરમેન એન. ચુંદ્રશેખરનને ફ્લાઈટમાું તેના ર્રુણ અનુભવને ્યાિ ર્રતો પત્ર લખ્્યા બાિ આ ઘટના પ્ર્ાશમાું આવી હતી. પત્રમાું પીદડત મવહલાએ જણાવ્્યુું હતુું ર્ે તેણે ર્ેવબન ક્રૂને આ ઘટના અુંગે જણાવ્્યુું પણ હતુું, છતા પણ ક્રુએ ફ્લાઇટના દિલ્હીમાું ઉતરાણ પછી પે્સેન્જરને બેરોર્ટોર્ જવા િીધો હતો. ક્રૂ મેમ્બરની બેિરર્ારી આઘાતજનર્ અને શરમજનર્ હોવાની ફદર્યાિ મવહલાએ પત્રમાું ર્રી હતી. મવહલાએ જણાવ્્યા પ્માણે આ ઘટના એર ઇષ્ન્ડ્યાની ફ્લાઇટ AI-102માું બની હતી. ફ્લાઇટમાું લુંચ પીર્સવામાું આવ્્યુું અને લાઇટ બુંધ થ્યાના થોડા ્સમ્ય પછી, શુંર્ર વમશ્ાએ મવહલા પે્સેન્જરની ્સીટ પર તેના પર પેશાબ ર્્યયો. તે નશામાું એટલો ચર્ચૂર હતો ર્ે પેશાબ ર્્યાકા પછી, તેણે પેન્ટની ચેન ખુલ્ી રાખી હતી. મવહલાએ બૂમરાણ મચાવી ત્્યારે અન્્ય મુ્સાફરો આવ્્યા અને આરોપીને િૂર જવા ર્હ્યું ત્્યારે જ તે િૂર ગ્યો. મવહલાના ર્પડાું, પગરખાું અને તેની બેગ પેશાબમાું ભીંજાઈ ગ્યા હતા. ત્્યાર બાિ ક્રૂએ મવહલાને નવા ર્પડાુંનો ્સેટ આપ્્યો હતો તેમ જ પેશાબથી પલળેલી ્સીટ પર ચાિર મર્ૂ ી આપી હતી. મવહલાએ ્સીટ બિલવાની માગણી ર્રી પણ તે ક્રુ મેમ્બરોએ ર્ાને ધરી નહોતી. પીદડતાની ફદર્યાિના આધારે, દિલ્હી પોલી્સે એફઆઇઆર િાખલ ર્રી હતી. આ ર્ે્સમાું પેશાબ ર્રનારા આરોપી (શુંર્ર વમશ્ા)ને દિલ્હી પોલી્સે બેંગલોરથી ધરપર્ડ ર્રી હતી. તેની ર્ંપનીએ પણ તેને નોર્રીમાુંથી બરતરફ ર્્યયો છે.

આ બનાવના ગણતરીના દિવ્સોમાું જ ઈષ્ન્ડગોની ફ્લાઈટમાું મુ્સાફરોએ મારામારી ર્્યાકાનો બનાવ બન્્યો હતો. ગત ્સપ્ાહે દિલ્હીથી પટણાની ઈષ્ન્ડગો ફ્લાઈટ 6E-6383માું આવી રહેલા ત્રણ ્યુવર્ોએ નશાની હાલતમાું હંગામો ર્્યયો હતો. પહેલાું તો તેમણે અન્્ય મુ્સાફરો ્સાથે માથાર્રૂટ ર્રી હતી. ત્્યારબાિ એર હોસ્ટે્સ આ ઝગડો શાુંત ર્રાવવા ગઈ તો તેની ્સાથે પણ ગેરવતકાન ર્્યુું હતુું. જ્્યારે આ ્સમગ્ બાબતની જાણ વવમાનના ર્ેપ્ટનને થઇ તો તે પણ તેના ઉર્ેલ માટે ગ્યો હતો પરંતુ નશાખોરોએ તેની ્સાથે પણ મારપીટ પણ ર્રી હતી.

બેંગર્ોર્થી ર્ોલતિા જતી સ્માઇલી ફ્લાઇટમાું જે મારામારી થઇ હતી તે ર્મન્સીબી ભરી ર્હી શર્ા્ય. આ મારામારીને વવડી્યો લાખો લોર્ોએ જો્યો હતો. ઉડ્ડ્યન મુંત્રાલ્યે પણ તેની નોંધ લીધી છે. એર્ પ્વા્સીને મારનારા તમામ બે ત્રણ જણાને 'નો ફ્લા્ય

લીસ્ટ' પર મુર્ી િેવાની માુંગ થઇ રહી છે. તેમાું એર્ પ્વા્સી ર્ંઇં ્સમજે તે પહેલાું જ તેને લાફા મારવામાું આવ્્યા હતા. તે પોતાની જગ્્યા પરથી બહાર ના નીર્ળી શક્્યા એટલે બે-ત્રણ લોર્ો તેને મારવા લાગ્્યા હતા. જે માર ખાનાર હતો તેની બેઠર્ પરથી બહાર આવી શક્્યો હોત તો તે પણ ્સામે મારી શર્ત. તો ફ્ી સ્ટાઇલ મારા મારી થાત.

ફ્લાઇટમાું મવહલા મુ્સાફર પર પેશાબની બહુ ગાજેલી ઘટના પછી એર ઈષ્ન્ડ્યાએ આ ઘટના અુંગે દિલગીરી વ્્યતિ ર્રી હતી.

આ ઘટનાઓના ર્ારણે વવમાની ર્પં નીઓ પર પણ માછલાું ધોવા્યાું છે. હવે ્સરર્ાર પણ જાગી છે.

વવમાની ્સેવાઓની વન્યમનર્ારી ્સુંસ્થા ડા્યરેક્ટર જનરલ ઓફ વ્સવવલ એવવએશન (ડીજી્સીએ)એ

ગત શુક્વારે તમામ વશડ્ુલ્ડ એરલાઇન્્સ માટે એર્ એડવાઇઝરી જારી ર્રી હતી અને આવા ઉપદ્રવી મુ્સાફરોને ર્ાબુમાું લેવા માટે જરૂર પડે તો વન્યુંત્રણના તમામ ઉપા્યો અખત્્યાર ર્રવાની તાર્ીિ ર્રી છે.

આ એડવાઇઝરી પ્માણ,ે તમામ એરલાઇન્્સને

પોતાના ર્મકાચારીઓને બર્ે ાબુ મુ્સાફરોને અુંર્રુશમાું લાવવા માટે વધુ ્સતર્્ક બનવાની તાર્ીિ ર્રી છે. આ એડવાઇઝરીમાું પાઇલટ, ર્વે બન ક્રૂ અને ઇન-ફ્લાઇટ ્સવવકા્સના ડા્યરેક્ટ્સકાની જવાબિારીઓ પર ભાર મૂર્ા્યો છે અને ્સૂચન ર્રા્યુું છે ર્ે બર્ે ાબુ મુ્સાફરોના દર્સ્્સામાું જ્્યારે ર્ોઈ ઉપા્ય શક્્ય ન હો્ય ત્્યારે રીસ્ટ્ેઇવનુંગ દડવાઇવ્સ્સનો ઉપ્યોગ ર્રવો જોઈએ. આવી અવપ્્ય ઘટનાઓ પ્ત્્યે એરલાઇન્્સની અ્યોગ્્ય ર્ા્યકાવાહીથી ્સમાજના વવવવધ વગયોમાું હવાઈ મુ્સાફરીની છબી ખરડાઈ છે અને વન્યમ પાલનમાું બેિરર્ારીના દર્સ્્સામાું હવે ર્ડર્ ર્ા્યકાવાહી ર્રાશે અને એન્ફો્સકામેન્ટ ર્ા્યકાવાહીને થઈ શર્ે છે. તાજેતરના ભૂતર્ાળમાું વવમાનમાું મુ્સાફરો દ્ારા બેફામ, બેર્ાબુ વતકાનની ર્ેટલીર્ ઘટનાઓની નોંધ લેવામાું આવી છે. તેમાું જણા્યુું છે ર્ે પોસ્ટહોલ્ડ્સકા, પાઇલોટ્્સ અને ર્ેવબન ક્રૂ ્સભ્્યો ્યોગ્્ય પગલાું લેવામાું વનર્ફળ ગ્યા છે. ફ્લાઇટ્્સના હેડ ઓફ ઓપરેશનને ્સલાહ આપવામાું આવે છે ર્ે તેઓ ઉપદ્વી મ્સુ ાફરોને ર્ાબુમાું લેવા માટે તેમના પાઇલોટ્્સ, ર્ેવબન ક્રુ અને ડા્યરેક્ટર ઇન ફ્લાઇટ્સને ્સુંવેિનશીલ બનાવે. આવા દર્સ્્સાઓમાું પા્યલટની પણ મહત્વની જવાબિારી હોવાનુંુ ડીજી્સીએએ જણાવ્્યુું છે. તે ર્હે છર્ે પાઇલોટ મુ્સાફરો અને માલ્સામાનની ્સલામતી માટે જવાબિાર છે. ફ્લાઇટ િરવમ્યાન વવમાનના ઓપરેશન્્સ અને ્સુરક્ા ઉપરાુંત વશસ્તની જાળવણી તથા ક્રુ મેમ્બરની ્સુરક્ાની જવાબિારી પણ પાઇલોટ્્સના વશરે છે. ર્ેવબન ક્રુ આવી ષ્સ્થવતનો ઉર્ેલ ન લાવી શર્ે તો ષ્સ્થવતનો ઝડપથી તાગ મેળવવાની જવાબિારી પાઇલોટ્્સની છે અને આ માવહતી ગ્ાઉન્ડ પરના એરલાઇનના ્સેન્ટ્લ ર્ટ્ં ોલ પર આપવાની રહેશે. ફ્લાઇટ્્સના ઉતરાણ બાિ એરલાઇનના પ્વતવનવધઓએ એફઆઈઆર િાખલ ર્રીને ્સુંબુંવધત મુ્સાફરને ્સરર્ારી તુંત્રને પોલી્સને ્સોંપવાનો રહેશે. આ એડવાઇઝરીનુું ર્ડર્ પાલન થા્ય એ જરૂરી છે. આપણાું ઘણાું વૃધિો એર્લાું પરિેશની મુ્સાફરી ખેડતાું હો્ય છે. તેમની ્સાથે આવી ઘટના બને તો શક્્ય છે ર્ે આઘાતના ર્ારણે તેમની તવબ્યત પર પ્વતર્રુળ અ્સર પડે અને મોટી ઉપાવધ ્સજા્યકા . આમાું તો એરલાઇન્્સના ર્મકાચારીઓએ પણ ્સાવધાન રહેવાની જરૂર છે. િારૂ પીર્સતી વખતે પ્વા્સી છાર્ટો ન બને તેનુંુ પણ ધ્્યાન રાખવાની જરૂર છે. તે ન માને તો નવી એડવાઇઝરીને ઉપ્યોગ થઇ શર્ે. વવમાની પ્વા્સ આજના ્સમ્યમાું તો હવે ઘણા લોર્ો માટે એર્ આવશ્્યર્તા બની રહ્ો છે ત્્યારે તે ્સલામત રહેવો જરૂરી છે.

Newspapers in English

Newspapers from United States