Garavi Gujarat USA

કેલિફોલ્નનિ્યામાં પરરવાર સાથે્ની ટેસ્િા ખીણમાં ધકેિવા બદિ ગુજરાતી ડોક્ટર્ની ધરપકડ

-

અમેરિકાના કેલિફોલનનિયામાં હત્યાના પ્રયાસ અને બાળ દુર્યનિવહાિની શંકાના આધાિે ભાિતીય મૂળના 41 વર્નિના એક ર્યલતિની ધિપકડ કિવામાં આવી હતી. કાિણ કે તેને પત્ી અને બે બાળકો સાથે ટેસ્િા કાિને ઈિાદાપૂવનિક ખીણમાં ધકેિી દીધી હતી. ટેસ્િા આશિે 250 ફીટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટના કેલિફોલનનિયાથી 32 રકમી દૂિ આવિે ા ડેલવલ્સ સ્િાઇડ તિીકે ઓળખાતા લવસ્તાિોમાં સોમવાિ, 2 જાન્યુઆિી 2023ના િોજ બની હતી.

આ ઘટનામાં તમામ ઈજાગ્રસ્ત થયા હતા. પોિીસને ઈિાદાપૂવનિકની આ ઘટના હોવાનું િાગતા તેણે હત્યાના પ્રયાસ અને બાળ શોર્ણની આશંકાના આિોપોસિ યુવકની ધિપકડ કિી હતી. પોિીસના જણાર્યાં અનુસાિ કેલિફોલનનિયાના પાસાડેનામાં િહેતા ધમમેશ એ. પટિે નામના 41 વર્ષીય યુવકે ઈિાદાપૂવનિક

પત્ી અને બે બાળકો સાથે ઊંચા પહાડો પિથી પોતાની ટેસ્િા કાિ ખીણમાં ધકેિી હતી. આિોપી તથા તેના પરિવાિને સાિવાિ માટે હોસ્સ્પટિમાં દાખિ કિવામાં આર્યો હતો.

સાિવાિ પિૂ ી થયાં બાદ આિોપીને જેિમાં ધકેિવામાં આવશે. આશિે 300 ફૂટ ઊંડી ખીણમાંથી તમામ િોકોને સિામત બચાવવાના આ કાયનિને પોિીસ અને સ્થાલનક અખબાિોએ ચમત્કાિીક ગણાર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે માલહતી આપતા કેલિફોલનનિયા હાઈવે પેટ્ોલિંગના અલધકાિીએ જણાર્યું હતું કે પટેિ તેની પત્ી અને બે બાળકોને મેટો કાઉન્ટી સ્સ્થત ડેલવલ્સ સ્િાઈડ ખાતેથી ખીણમાંથી બહાિ કાઢવામાં આર્યા હતાં. બચાવદળોએ ભાિે જહેમત બાદ ધમમેશ, તેની પત્ી, 4 વર્નિની પુત્ી અને 9 વર્નિના પુત્ને ખીણમાંથી બહાિ કાઢી હોસ્સ્પટિમાં સાિવાિ માટે મોકિી

આપ્યા હતાં. એક સ્થાલનક અખબાિના અહેવા મુજબ ઘટનાના પુિાવાના આધાિે આ ઈિાદાપૂવનિક કિાયેિું કૃત્ય હોઈ શકે

છે. કેલિફોલનનિયાના વન અને અસ્નિશામક દળના અલધકાિીના જણાર્યાં અનુસાિ આટિે ઊંચેથી ખીણમાં પડેિા િોકોનો જીવ બચવો એ ચમત્કાિ જ કહી શકાય. અલધકાિીએ વધુમાં જણાર્યું હતું કે બાળકોને નજીવી ઈજા પહોંચી છે, તેનું કાિણ કદાચ ચાઈલ્ડ સીટ હોઈ શકે છે. પોિીસના જણાર્યાં અનુસાિ પ્રથમ દૃસ્ટિએ આ અકસ્માત હોય તેમ નથી જણાતું, પિંતુ જાણી જોઈને કિાયેિું કૃત્ય જણાય છે. પોિીસ ધમમેશ લવરુદ્ધ ત્ણ જણની હત્યાનો પ્રયાસ અને બાળ શોર્ણનો ગુનો દાખિ કિશે.

ધમમેશ પટેિ કેલિફોલનનિયામાં લમશન લહલ્સના હોિી ક્ોસ મેરડકિ સેન્ટિમાં િેરડયોિોલજસ્ટ તિીકે ફિજ બજાવે છે. ધમમેશ પટેિ અમેરિકામાં જ મેરડકિ સાયન્સ ભણ્યા છે, અને તેઓ છેલ્ા 10 વર્નિથી પણ વધુ સમયથી પ્રેસ્્ટટસ કિી િહ્ા છે. તેમના પાડોશીઓના જણાર્યા અનુસાિ, પટેિ પરિવાિ વેકેશન પિ હતો અને ધમમેશ પટેિ તેમના માતાલપતાને મળવા માટે ગયા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States