Garavi Gujarat USA

ન્્યયૂજસસી્ના ઈન્ન્ડ્ય્ન અમેરરક્ન ફામનિસી કમનિચારીએ િાંચ્નો ગુ્નો કબયૂલ્્યો

-

ન્યૂજસષીની મોરિસ કાઉન્ટીમાં એક ઈસ્ન્ડયન અમેરિકન ફામનિસીના કમનિચાિીએ સ્વીકાયુું હતું કે, તે કામ કિતો હતો તે ફામનિસીમાં લપ્રસ્સ્ક્પ્શનો િેવાના બદિામાં તેણે િાંચ આપવાનું ર્ડયંત્ િચ્યું હતું. ન્યૂજસષીમાં હાસ્કેિના િહેવાસી, 51 વર્નિનો શ્ીલનવાસ િાજુ યુએસ રડસ્સ્ટ્્ટટ જજ માઈકિ એ. લશપ સમક્ષ વીરડયો કોન્ફિન્સ દ્ાિા ફેડિિ િાંચ લવિોધી કાયદાનું ઉલ્ંઘન કિવાના ર્ડયંત્માં દોલર્ત ઠયયો હતો. ન્યૂજસષીના યુ.એસ. એટનષી રફલિપ આિ. સેલિંગિે ગત 22 રડસેમ્બિે અખબાિી યાદીમાં

આ દોલર્ત અંગેની જાહેિાત કિી હતી. અગાઉ આ પ્રકાિના િાંચના ગુનામાં નેવાક્કની 58 વર્નિની મેગડાિેના લજમેનીઝ દોલર્ત ઠિી હતી. કોટટેમાં આ કેસના િજૂ કિવામાં આવેિા દસ્તાવેજો અને કોટનિમાં અપાયેિા લનવેદનો મુજબ િાજુ પાસે મોરિસ કાઉન્ટી ફામનિસીમાં લવલવધ જવાબદાિીઓ હતી, જેમાં તેનું કામ લપ્રસ્સ્ક્પ્શન રડલિવિીનું સંકિન કિવાનું અને લબઝનેસ સંબંલધત હતં.ુ

જાન્યુઆિી 2019થી ફેબ્ુઆિી 2021 સુધી, િાજુએ અન્ય ફામનિસી કમનિચાિીઓ સાથે મળીને જસષી લસટી, ન્યૂજસષીમાં બે જુદા-જુદા ડોકટિોની ઓરફસમાં મેરડકિ કમનિચાિીઓને િાંચ આપી હતી. તેના બદિામાં, તે કમનિચાિીઓ અસંખ્ય, ઉંચી રકંમતના લપ્રસ્સ્ક્પ્શનો િાજુ કામ કિતો હતો એ ફામનિસીમાં િઈને જતા હોવાનું યુએસ એટનષી ઓરફસની પ્રેસ રિિીઝમાં જણાવવામાં આર્યું હતું. િાજુ અને તેના સાગરિતોએ દિેક લપ્રસ્સ્ક્પ્શન માટે 150 જેટિા ડોિિ ચૂકર્યા હતા અને તેમાંથી િાંચની ઘણી ચૂકવણી છુપાવવા માટે લવલવધ યુલતિઓનો ઉપયોગ કયયો હતો.

ફામનિસીએ િાંચની યોજનામાંથી મેળવેિા લપ્રસ્સ્ક્પ્શનોના આધાિે મેરડકેિ િીઇમ્બસનિમેન્ટ ચૂકવણીમાં 2.4 લમલિયન ડોિિથી વધુ નાણા મેળર્યા હતા.

આ ર્ડયંત્ના આિોપમાં વધુમાં વધુ પાંચ વર્નિની જેિ સજા અને 250,000 ડોિિનો દંડ અથવા ગુનામાંથી મેળવેિો કુિ િાભ અથવા નુકસાનના બમણા, બેમાંથી જે વધાિે હોય તે દંડ તિીકે ચૂકવવાના થઈ શકે છે. િાજુને આ વર્મે 16 મેના િોજ સજા ફિમાવાશે.

Newspapers in English

Newspapers from United States