Garavi Gujarat USA

અર્ેરરક્મન્મ ઉટ્મહર્્મં ફ્મયરરંગઃ એક પરરવ્મરન્મ 5 બ્મળકરો સનહત 8 સભ્યરોન્મ મૃતદેહ ર્ળ્ય્મ

-

અમેરિકાના ઉટાહ િાજ્યના એનોક શહેિના એક ગ્રામીણ ઘિમાં એક પરિિાિના પાંચ બાળકો ્સમહત આઠ ્સભ્યો ગોળી માિીને હત્યા કિાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ્સોલ્ટ લેક મ્સટીથી લગભગ 245 માઇલ (394 રકમી) દમષિણમાં પ્ોપટટીના િેલ્ફેિ ચેરકંગ કિતી િખતે પોલી્સને બુધિાિે મૃતદેહો મળી આવ્યા હતા.

આ હત્યાકાં્ડ પાછળનો કોઇ ઇિાદો જાણી શકાયો ન હતો. અને પોલી્સે માયા્જ ગયેલાઓ મિશે મિગતો આપી નથી. મ્સટી લી્ડિ િોબ ્ડોટ્સને જણાવ્યું હતું કે લગભગ 8,000 લોકોનું શહેિ આઘાતમાં છે. ્સીબીએ્સએ ્ડોટ્સનને ટાંકીને જણાવ્યું હતું કે "આ ્સમયે આ ્સમુદાય પી્ડાઈ િહ્ો છે. તેઓ ખોટ અનુભિી િહ્ાં છે, તેઓ પી્ડા અનુભિી િહ્ાં છે અને તેમની પા્સે ઘણા બધા પ્શ્ો છે"

તેમણે ઉમેયુું હતું કે પરિિાિ શહેિમાં જાણીતો હતો, અને પોલી્સ તપા્સ ચાલુ િાખતાં િધુ મામહતી જાહેિ કિશે. સ્થામનક મીર્ડયાએ અહેિાલ આપ્યો હતો કે પાંચ બાળકો આયન્જ કાઉન્ટી સ્કકૂલ ર્ડક્સ્ટ્ક્ટની શાળાઓમાં ભણતા હતા. ઉટાહના ગિન્જિ સ્પેન્્સિ કોક્્સે "્સંિેદનહીન મહં્સા" થી પ્ભામિત લોકો માટે તેમની ્સંિેદના મવિટ કિી હતી.

આ પહેલા અમરે િકાના િોમશગ્ં ટન ્ડી્સીમાં મગં ળિાિે િાત્ે થયલે ી ફાયરિંગમાં એક વ્યમતિનું મોત થયું હતું અને 8 િર્ન્જ ા બાળક ્સમહત ત્ણ લોકો ઘાયલ થયા હતા. મટ્ે ોપોમલટન પોલી્સ મિભાગે જણાવ્યું હતંુ કે લગભગ 6 િાગ્યે ગોળીબાિ દિમમયાન એક વ્યમતિનું મોત થયું હત.ું આ ઘટના ગઈકાલે બની હતી તમે સ્થામનક પોલી્સ અમધકાિીએ જણાવ્યું હત.ું તમામ મૃતકોના શિીિ પિ ગોળીઓના મનશાન હતા. પોલી્સની ટીમ ઘટનાસ્થળે ઘટના પાછળનું કાિણ જાણિાનો પ્યા્સ કિી િહી છે. હાલ આ કે્સની તપા્સ ચાલી િહી છે. હજુ ્સધુ ી પોલી્સને હમુ લાખોિ મિશે કોઈ ્સિુ ાગ નથી મળ્યો. પોમલ્સના જણાવ્યા અન્સુ ાિ ગોળીબાિ બાદ ત્ણ શકં ાસ્પદ, એક SUV ડ્ાઈિિ અને અન્ય બે વ્યમતિઓની શોધ કિિામાં આિી િહી છ.ે

 ?? ??

Newspapers in English

Newspapers from United States