Garavi Gujarat USA

કેહલફોહ્નતિ્યામાં વાવાઝોડાથી જ્નજીવ્ન ખોિવા્યું, પૂિ્નો ખ્તિો

-

કેલિફોલ્નનિયામાં રલિિારે (8 જાન્યયુઆરી) િધયુ તોફા્ની હિામા્ન્ના પગિે રાજ્ય્ના ઉત્તરી ભાગોમાં િાિાઝોડાં, બરફ અ્ને લિ્નાશક પિ્નો ફૂંકાયા હતા. આ િરસાદે રસ્તાઓ અ્ને ્નદીઓમાં પૂર, અ્ને કાદિ્ની સંભાિ્ના િધારી હતી.

્નેશ્નિ િેધર સલિનિસે આ અંગે સંબંલધત ચેતિણી આપી હતી. સેક્ેમેન્્ટો મ્યયુલ્નલસપિ યયુટ્ટલિ્ટી ટડસ્સ્રિક્્ટ્ના અલધકારીઓ્ના જણાવ્યા મયુજબ, રાજ્ય્ના પા્ટ્નગરમાં 60 હજારથી િધયુ પટરિારો - એકમો રલિિાર સાંજ સયુધી હજયુ િીજળી િગર રહ્ા હતા. ત્યાં 60 માઇિ પ્રલત કિાક્ની ઝડપે પિ્ન ફુંકાતા અ્નેક વૃક્ો િીજ િાઇ્નો પર પડતા 350,000થી િધયુ ગ્ાહકો્ને િીજ પૂરિઠો ખોરિાયો હતો.

જોય ક્ીમન્ન ્નામ્ની મલહિા સેક્ેમેન્્ટો્ના પોતા્ના ઘરમાં 25 િર્નિથી રહે છે, તે્ને મધ્યરાલરિ પછી તરત જ પિ્ન ફૂકાિા્ના અિાજ સંભળાયા હતા, ત્યાં એક લિશાળ વૃક્ પડતાં તે્ને "મો્ટો અિાજ" સાંભળ્યો હતો. ત્યારે તે લિચારી રહી હતી કે તેમ્ને પોતા્ની કાર ત્યાંથી ખસેડિી જોઈએ કે કેમ. િરસાદી ઝાપ્ટાં એ્ટિા મજબૂત હતા કે વૃક્ કોંલક્્ટ્ની ફ્ટૂ પાથ પરથી તે્ના મૂળમાંથી ઉખડી્ને પડી ગયયું હતયું. ક્ીમે્ન્ના ઘર્ની છતમાં તીરાડો પડતાં તે્ના ડાઇલ્નંગ એટરયામાં આખી રાત પાણી પડ્યું હતયું. તેણે િધયુ િરસાદ્ની અપેક્ાએ ્નયુકસા્નગ્સ્ત લિસ્તારમાં તાડપતરી પાથરિા્નયું લિચાયયુું હતયું.ગિ્નનિર ગલે િ્ન ન્યસૂ ોમે જણાવ્યંયુ હતયું ક,ે છલ્ે ા 10 ટદિસમાં તોફા્ની હિામા્ન્ના પટરણામે 12 િોકોએ જીિ ગયુમાવ્યા હતા અ્ને તેમણે ચેતિણી આપી હતી કે આ અઠિાટડયે આિ્નારું િરસાદી તોફા્ન િધયુ

ખતર્નાક બ્ની શકે છે. તેમણે િોકો્ને ઘરમાં રહેિા્ની લિ્નંતી કરી હતી. િેધર સલિનિસીઝ્ની સેક્ેમેન્્ટો ઓટફસે લવિ્ટર પર જણાવ્યયું હતયું કે, િીજ પયુરિઠો મો્ટા પાયે ખોરિાિા્ની, વૃક્ો પડિા્ની અ્ને િાહ્ન ચિાિિામાં મયુશ્કેિી પડિા્ની સંભાિ્નાઓ છે.

સા્ન ફ્ાસ્ન્સસ્કો્ની ઉત્તરે સો્નોમા કાઉન્્ટી્ના પૂરગ્સ્ત લિસ્તાર્ના િગભગ 13,000 રહેિાસીઓ્ને બહાર ્નહીં ્નીકળિા્ની ચેતિણીઓ આપિામાં આિી હતી, ત્યાં રલશય્ન ્નદી્નયું પાણી આગામી ટદિસોમાં તે્ના કાંઠાથી ઉપર િહેિા્ની સંભાિ્ના હતી.

િોસ એન્જિસ્ની આસપાસ્ના લિસ્તારોમાં અઠિાટડયા્ના અંતે છ્ટૂ ોછિાયો િરસાદ પડ્ો હતો, જ્યારે તળે્ટી્ના લિસ્તારોમાં સોમિારે 8 ઇંચ સયુધી િરસાદ્ની સંભાિ્ના સાથે તોફા્ની સ્સ્થલત થિા્ની ધારણા હતી.

્નેશ્નિ િેધર સલિનિસ્ના રીપો્ટનિ પ્રમાણે 26 ટડસેમ્બરથી સા્ન ફ્ાસ્ન્સસ્કોમાં 10 ઇંચથી િધયુ િરસાદ પડ્ો છે, જ્યારે પૂિવીય સીએરામાં મેમથ માઉન્્ટે્ન ખાતે જાણીતા સ્કકી લિસ્તારમાં,10 ફૂ્ટ જે્ટિો બરફ પડ્ો છે.

સ્્ટે્ટ ક્ાઈમે્ટોિોલજસ્્ટ માઈકિ એન્ડરસ્ને મીટડયા્ને જણાવ્યયું હતયું કે, અલધકારીઓ તોફા્ન અ્ને તે પછી્ની સ્સ્થલત પર ્નજર રાખી રહ્ા છે અ્ને પેલસટફકમાં દૂર અન્ય રિણ સીસ્્ટમો પર પણ તેમ્ની ્નજર છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States