Garavi Gujarat USA

પ.પૂ. પ્રમુખસ્્વામી માટે દરેક વ્્યક્તિ મૂલ્્ય્વાન હતીઃ બેરી ગાર્્ડડિનર

-

લંઈન્ન્ડયા,

ડનના બ્રેન્્ટ નોર્્થના એમપી બરેરી ગાર્ડ્થનર ગયા સપ્ાહે

ગુજરાતના પ્રવાસરે ગયા હતા. ત્યાં તરેમણરે અમદાવાદમાં પ્રમુખસ્વામી જન્મ શતાન્્દદ મહોત્સવની, ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપરેન્દ્ર પ્ટેલની તરેમજ કેવર્ડયા કોલોની ખાતરે સ્્ટેચ્યુ ઓફ યુનન્ટીની મુલાકાત લીધી હતી. હેરોના એમપી બોબ ્દલરેકમરેન પણ તરેમની સાર્રે હતા.

જન્મ શતાન્્દદ મહોત્તસવની મુલાકાત વરેળાએ બરેરી ગાર્ડ્થનરે પ્રાસંનગક સંબોધનમાં જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજરે ક્યારેય કોઈ વ્યનતિનું વ્યનતિત્વનરે જોઇનરે તરેનું મૂલ્ય આંક્યું નર્ી. તરેમના મા્ટે દરેક વ્યનતિ મૂલ્યવાન હતી કારણ કે તરે મનુષ્ય હતા. ભગવાન મા્ટે જીવન મૂલ્યવાન છે. જરે લોકો જ્યારે પણ પ્રમુખસ્વામી મહારાજનરે મળ્યા છે તરેઓ જાણતા હશરે કે, તરેમની આંખોર્ી તરેઓ તમારા હૃદયમાં, તમારા આત્મામાં જોતા હોય તરેવું લાગતું હતું. તરેમનરે મળીનરે કોઇ અસ્વસ્ર્તા નહોતું અનુભવતું. મનરે ખાતરી છે કે જરે આપણરે છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એ બધી ભૂલો, બધી સ્વાર્્થવૃનતિઓ તરેમણરે જોઈ હશરે પરંતુ તરેઓ તરેનરે શોધતા નહોતા. તરે આપણામાં

માનવતા મા્ટે સારી બાબતો શોધી રહેતા હતા, કારણ કે તરેઓ જાણતા હતા અનરે માનતા હતા કે, તરે ત્યાં છે જભલરે તરે નાનું હોય કે પછી ભલરે આપણરે તરેનરે આપણાર્ી જ છુપાવ્યું હોય. “ગઈકાલરે, હું ગાંધીનગરમાં અક્ષરધામની મુલાકાતરે ગયો હતો જ્યાં એક સજ્જનરે મનરે જણાવ્યું હતું કે, 30 વર્્થ અગાઉ પ્રમુખસ્વામી મહારાજરે તરેમનરે જીવવા મા્ટે એક નનયમ આપ્યો હતો જરેનો અનુવાદ એવી રીતરે કરી શકાય છે કે, 'જરે સારી બાબત છે તરે હું મારી જાતરે બનાવું છું.' પરંતુ તરેનો સાચો અર્્થ એ છે કે, જરે પણ વસ્તુઓ સાચી છે, જરે પણ બાબતો ન્યાયી છે, જરે પણ વસ્તુઓ શુદ્ધ છે, જરે પણ બાબતો ઉમદા છે, જરે પણ બાબતો યોગ્ય છે, તનરે ા પર નવચાર કરો અનરે તરેની આસપાસ તમારા જીવનનું નનમા્થણ કરો. એક એવું જીવન જરે ભૌનતક સંપનતિ પર નહીં, પરંતુ સારપ, સુંદરતા, યોગ્યતા પર કેન્ન્દ્રત છે - પ્રમુખસ્વામી મહારાજનું જીવન એવું જ હતું. તરેઓ આપણનરે દરેકનરે તરેવું જીવન બનાવવા મા્ટે સતત પ્રરેરણા આપતા રહે એવી અભ્યર્્થના.”

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States