Garavi Gujarat USA

સૂર્્યકુમારનો ઝંઝાવાત, ભારતે ટી-20 સીરીઝમાં શ્ીલંકાને 2-1થી હરાવ્ર્યું

-

શનિવારે (7 જાન્્યયુઆરી) રાજકોટમાં અિેક િવા રેકોર્્ડ્્સ િોંધા્યા હતા અિે ભારતે શ્ીલંકા ્ડ્ામે ઘરઆંગણે ્ડ્ીરીઝ િહીં હારવાિો પોતાિો વર્ષોિો રેકોર્્સ પણ 91 રિે ધમાકેદાર નવજ્ય ્ડ્ાથે જાળવી રાખ્્યો હતો. પ્રવા્ડ્ી ટીમ ્ડ્ામેિી ત્રણ ટી-20 મેચિી ્ડ્ીરીઝમાં પહેલી મેચમાં મયુંબઈમાં ભારતિો ફક્ત બે રિે નવજ્ય થ્યો હતો, તો પૂણે ખાતે રમા્યેલી બીજી મેચમાં શ્ીલંકાિો ર્ડ્ાક્ડ્ીભ્યા્સ જંગમાં 16 રિે નવજ્ય થ્યો હતો. પણ ત્રીજી અિે છેલ્ી મેચમાં ભારતિા ્ડ્ૂ્ય્સકુમાર ્યાદવિા ઝંઝાવાત ્ડ્ામેિો પર્કાર શ્ીલંકા માટે ખૂબજ કપરો બિી ગ્યો હતો અિે ટીમ 17મી ઓવરમાં ફક્ત 137 રિમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પહેલા બેટટંગ કરતાં પાંચ નવકેટે 228 રિ ખર્કી દીધા હતા, જેિા પગલે હાટદ્સક પંડ્ાિી ટીમ 91 રિિા જંગી માર્જીિથી નવજેતા બિી હતી. ્ડ્ૂ્ય્સકુમારિે પ્લે્યર ઓફ ધી મેચ તથા સ્્પપિર ઓલરાઉન્ર્ર તરીકે ઉભરી રહેલા અક્ષર પટેલિે પ્લે્યર ઓફ ધી ્ડ્ીરીઝ જાહેર કરા્યા હતા.

્ડ્ૂ્ય્સકુમારે ફક્ત 45 બોલમાં ્ડ્દી અિે 51 બોલમાં અણિમ 112 રિ ભારતિા જંગી ્પકોરમાં મયુખ્્ય ભનૂ મકા અદા કરી હતી. તેણે 9 છગ્ગા અિે 7 ચોગ્ગા મેદાિિી ચોતરફ ફટકારી તેિા

ચાહકો, પ્રેક્ષકોિે ખયુશ કરી દીધા હતા. આ મેચમાં જ પોતાિી કારટકદદીિો આરંભ કરિારા રાહયુલ નત્રપાઠીએ પણ પ્રભાવશાળી દેખાવ ્ડ્ાથે 16 બોલમાં 35 રિ ક્યા્સ હતા. બીજા છેર્ે ઓપિર શયુભમિ નગલ પણ બરાબર રમતો હતો. તેણે 36 બોલમાં 46 ક્યા્સ હતા, તો છેલ્ે અક્ષર પટેલ 9 બોલમાં 21 રિ કરી અણિમ રહ્ો હતો.

શ્ીલંકાએ પાંચ બોલ્ડ્્સ અજમાવ્્યા હતા અિે રજીથા ચાર ઓવર, એક મેઈર્િ, 35 રિ અિે એક નવકેટ ્ડ્ાથે ્ડ્ૌથી ટકફા્યત તથા હ્ડ્રંગા 36 રિ આપી એક નવકેટ ટકફા્યત રહ્ો હતો, તે ન્ડ્વા્યિા તમામ બોલ્ડ્સે 12 કે તેથી વધયુિી એવરેજથી રિ આપ્્યા હતા.

શ્ીલંકા શરૂઆતથી જ દેનખતી રીતે 11 રિથી વધયુિી એવરેજિા ટાગસેટિા કારણે

દબાણ હેઠળ હતયું અિે તેણે પ્રમાણમાં ્ડ્ારી શરૂઆત ક્યા્સ છતાં એકવાર પહેલી નવકેટ ગયુમાવી તે પછી ભારતી્ય બોલ્ડ્સે નિ્યનમત અંતરે તેિી નવકટો ખેરવતા રહી તેિા બેટ્ડ્્સિે બરાબર ભીં્ડ્માં લીધા હતા. 44 રિે પહેલી નવકેટ પડ્ા પછી ટીમ એિાથી વધયુ મોટી ભાગીદારી કરી શકી િહોતી અિે 17મી ઓવરમાં તો તમામ ખેલાર્ીઓ પેવેનલ્યિ ભેગા થઈ ગ્યા હતા.

નવકેટ કીપર બેટ્્ડ્મેિ કુશલ મેન્ર્ી્ડ્ અિે ્ડ્યુકાિી શિાકાએ 23-23 રિ કરી ્ડ્ૌથી ્પકોર િોંધાવ્્યો હતો, તો છ બેટ્ડ્્સ એક આંકર્ાિા ્પકોરે જ આઉટ થઈ ગ્યા હતા. ભારત તરફથી નશવમ માવી એવો બોલર હતો કે તેિે ફક્ત એક જ ઓવર કરવાિી તક મળી હતી, જ્્યારે ્ડ્યુકાિી હાટદ્સક પંડ્ા એક જ બોલર એવો હતો કે જેણે તેિો ચાર ઓવ્ડ્્સિો ક્ોટા પયુરો ક્યષો હતો. બીજી મેચિા બહયુ વગોવા્યેલા બોલર – ઓછા અિયુભવી અશ્સદીપ ન્ડ્ંઘે 20 રિમાં ત્રણ, પંડ્ા-ઉમરાિ-ચહલે બે-બે નવકેટ લીધી હતી.

બીજી ટી-20માં ભારતિો 16 રિે પરાજ્યઃ પૂણેમાં ગયુરૂવારે રમા્યેલી બીજી ટી-20માં શ્ીલંકાએ 6 નવકેટે 206 રિ ખર્કી દીધા હતા. મેન્ર્ી્ડ્ે 52, ્ડ્યુકાિી શિાકાએ અણિમ 56 તથા અ્ડ્લંતાએ 37 ક્યા્સ હતા, તો ઓપિર નિ્ડ્ંકાએ 33 ક્યા્સ હતા.

તેિા જવાબમાં ભારતિા મોખરાિા બેટ્ડ્્સ નિષ્ફળ રહ્ા હતા. ્ડ્ૂ્ય્સકુમાર ્યાદવે 51, અક્ષર પટેલે 65 તથા િવોટદત નશવમ માવીએ 25િો ટકમતી ફાળો આપ્્યા છતાં ટીમ 8 નવકેટે 190 રિ ્ડ્યુધી જ પહોંચી શકી હતી. 16મી ઓવરમાં ્ડ્ૂ્ય્સકુમાર આઉટ થ્યા પછી જંગ કપરો લાગતો હતો ત્્યારે નશવમ માવીએ પણ થોર્ી ચમક બેટટંગમાં બતાવી હતી પણ છેલ્ી બે ઓવરમાં ભારતિી પકર્માંથી મેચ ્ડ્રકી ગઈ હતી.

પ્રથમ ટી-20માં ભારતિો બે રિે રોમાંચક નવજ્યઃ મયુંબઈમાં મંગળવારે (3 જાન્્યયુઆરી) રમા્યેલી પ્રથમ ટી-20માં ભારતિો છેલ્ા બોલે, ફક્ત બે રિથી રોમાંચક નવજ્ય થ્યો હતો. આ મેચિો હીરો િવોટદત બોલર નશવમ માવી રહ્ો હતો. ભારતે પહેલા બેટટંગ કરતા પાંચ નવકેટે 162 રિ ક્યા્સ હતા, જેમાં દીપક હયુર્ાિા અણિમ 41, ઓપિર ઈશાિ ટકશિિા 37, અક્ષર પટેલિા અણિમ 31 અિે હાટદ્સક પંડ્ાિા 29 રિ મયુખ્્ય હતા. શ્ીલંકા તરફથી પાંચ બોલ્ડ્્સિે એક-એક નવકેટ મળી હતી.

જવાબમાં શ્ીલંકાએ ્ડ્ારી ટક્કર આપી હતી, પણ નવજ્ય હાથવેંતમાં લાગતો હતો ત્્યારે તેિા છેલ્ા બે બેટ્ડ્્સ છેલ્ી ઓવરમાં નવજ્યી રિિી ઉત્ેજિામાં રિ-આઉટ થ્યા હતા અિે એ રીતે ટીમ છેલ્ા બોલે ઓલઆઉટ થઈ ગઈ હતી. પોતાિી પ્રથમ મેચ રમતા નશવમ માવીએ 22 રિમાં ચાર નવકેટ ઝર્પી હતી, જેમાં ટોપ ઓર્્સરિા બે બેટ્ડ્્સિો પણ ્ડ્માવેશ થતો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States