Garavi Gujarat USA

પૈઠણી સાડી વેચી કરોડોનો હબઝનેસ કરનાર દંપહતની પ્ેરણાદા્યી કિાની

-

ભારતમાં દરલા્યદ્લ્ટી ્ટીવી શાક્ક ્ટટેન્ક ઈફ્ન્ડ્યા સીઝન-2ની શરૂઆત થઈ ચૂકી છટે. આ દર્યાદ્લ્ટી શોમાં લોકો પોતાના દ્બઝનેસ આઈદડ્યાઝે શાક્ક એ્ટલે કે, જજની સામે રજૂ કરટે છ.ટે જો તમે નો દ્બઝનસે આઈદડ્યા કે દ્બઝનેસ મોડ્ૂલ તેમને પસિં આવે છટે, તો શાક્સ્ષ તેના પર રૂદ્પ્યા લ્ગાવે છટે. આ સીઝનના પહટેલા એદ્પસોડમાં આવેલા ઉદ્ો્ગસાહદ્સક પદ્ત-પત્ીની જોડી એની કહાની તમામ મા્ટટે પ્ેરણાિા્યી છટે.

સલોની ્ગંભીર અને તેમના પદ્ત મનીર્ અદ્ત્ પૈઠણી સાડીનો દ્બઝનેસ કરટે છટે અને હાલમાં કરોડોની કમાણી કરટે છટે. પૈઠણી સાડીના પોતાના દ્બઝનેસ અ્ગં િંપદ્તિએ જણાવ્્યું હતું કે મહારાષ્ટ્રના ્યેવલા શહટેરના વતની સલોનીએ પોતાની માકકેદ્ટં્ગની નોકરી છોડી વારસા્ગત પઠૈ ણી સાડીના દ્બઝનેસ પર કામ કરવાનું શરૂ ક્યુું. સલોની મા્ટટે આ કામ સરળ ન હતું. ઘણા પડકારો આવ્્યા. તેમણે નોકરી છોડીને તેમણે પૈઠણી સાડીનો દ્બઝનેસ શરૂ ક્યફો, કેમકે તેઓ આ દ્વરાસતને આ્ગળ લઈ જવા ઈચ્છતા હતાં. જોકે ,આ કામ સરળ ન હત.ંુ સલોનીએ પોતાના સદ્ે વ્ગં ના બધા રૂદ્પ્યા આ દ્બઝનેસમાં લ્ગાવી િીધા. કોઈ બોલાવતું તો તેઓ તેમના ઘરટે િોડી જતા હતા. આ્ટલી મહટેનત કરવા છતાં લોકો તેમને ્ટોણાં મારવાનંુ છોડતા ન હતા. સંબંધીઓ અને આસપાસના લોકો કહી રહ્ા હતા કે, આ કેવું કામ કરી રહી છટે, ભણેલી-્ગણેલી હોવા છતાં ઘરટે-ઘરટે જઈને સાડીઓ વેચે છટે.

સલોનીએ જણાવ્્યુંું કે, વર્્ષ 2018-19માંં તમે ણે 16 લાખ રૂદ્પ્યાનુંું સેદ્લં્ગ ક્યુું હતું.ું. વર્્ષ્ષ 2019-20માં સેલેલ

થોડો વધ્્યો અનેે 20 લાખ પહોંચી ્ગ્યો. કોરોના અ નેે લ ો ક ડ ા ઉ ન મ ાંં તેમના સેલમાંં બંપર તેજીેજી આવી. વર્્ષ 202122માં તેમનો સેલે વધીને 65 લાખ સુધી પહોંચી ્ગ્યો. ્ગત વર્ષે 202122માં તમે ણે 1.5 કરોડનું સેદ્લં્ગ ક્યુુંુું છટે. આ વર્ષે તેમેમનેે અંિાજ છટે કે, તમેમે નંુું સેદ્લં્ગ 2 કરોડની આસપાસ થશે.ે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States