Garavi Gujarat USA

રરિાયન્સની બેવરેજ કંપનીની સોસ્યો હજૂરી સાથે ભાગીદારી

-

રરિાયન્્સની રરટિે કંપની રરિાયન્્સ કન્્ઝયમુ ર

પ્ોડક્્ટ્્સ બિબમટેડ (RCPL)એ ગજુ રાતની 100

વર્્ષ જનયૂ ી ્સોસ્યો હજરયૂ ી િવે રેજી્સ ્સાથે ભાગીદારી

કરી છે. RCPLએ િવે રેજી્સ ઉત્પાદક ્સોસ્યોમાં

50 ટકા બહસ્્સદે રી ખરીદી છે. કેમ્પા બ્ાન્ડની ખરીદી

િાદ મકુ ેશ અિં ાણીએ િવે રેજી્સ ્સગે મન્ે ટમાં આ

મોટી ડીિ કરે છે.

્સોસ્યો હજરયૂ ી કંપનીની શરૂઆત વર્્ષ 1923માં

અબ્િા્સ રહીમ હજરયૂ ી નામની વ્યબતિએ કરી હતી.

તમે ણે પોતાના ઘરે તાજા ફ્શે જ્યશયૂ ને પકે કરી તને

વચે ાણ શરૂ કયુંુ હત.ું આ જ્ય્સયૂ ની તજ્ષ પર તમે ણે

કાિયોનટે ેડ ડ્રરીંક્્સ ્સોસ્યોને તયૈ ાર કરી અને તને

િજારમાં વચે વાની શરૂઆત કરી. ્સોબશયો િરે ટન

શબ્દ છે, જને ો અથ્ષ થાય છે ્સભ્ય િનવું અથવા ્સભ્ય થવ.ંુ અબ્િા્સે જ્યારે પોતાના જ્ય્સયૂ નું નામ ્સોબશયો રાખ્યો તો તમે નો ઉદ્શે ભારતના િોકોને તે ્સમયે બવદેશી બ્ાડં ની માફક ઘરિે તથા ્સસ્તા ડ્રરીંક્્સ ઉપિબ્ધ કરાવવાનો હતો. જોત જોતામાં આ બ્ાડં ખિયૂ જ િોકબપ્ય િની ગઈ. ્સરુ ત અને ગજુ રાતમાં તો તને ખિયૂ વચે ાણ થવા િાગ્ય.ું પે જ્ય્સુ તયૈ ાર કરનાર અબ્િા્સે જોયું કે િોકો તમે ની બ્ાન્ડને Socio ને િદિે ્સોસ્યો (Sosyo) કહીને િોિાવે છે. માટે તમે ણે પોતાની કંપની બ્ાડં નું નામ િદિીને ્સોસ્યો કરી નાખ્ં ય.ુ

સરુ તની સોસ્્યયાનો 100 વર્્ષ જનૂ ો ઇતતહયાસ ઃ ્સોસ્યોનો ઈબતહા્સ 100 વર્્ષ જયૂનો છે. કંપની પા્સે આજે અનેક ફ્ેન્ચાઈઝી છે. ્સુરતમાં શરૂ થયિે ી આ બ્ાન્ડ આજે ભારત ઉપરાંત બવદેશમાં પણ ખયૂિ જ િોકબપ્ય છે. અમેરરકા અને કેનેડા જેવા દેશોમાં આ બ્ાન્ડની તેની બવશેર્ ઓળખ ધરાવે છે. ્સોસ્યો હજયૂરી િેવરેજી્સ પ્ા.બિબમટેડ કંપની આજે ભારતમાં અગ્ણી બ્ાન્ડ તરીકે સ્થાબપત છે. કંપની પા્સે 100 કરતા વધારે ફ્િેવ્સ્ષ છે. ્સમગ્ ભારતમાં તેના 18 મેન્યુફેક્ચરરંગ યબુ ન્ટ્્સ છે. કંપની 16 ફ્ેન્ચાઈઝી ધરાવે છે. જે અમેરરકા, કેનેડા, UAE, સ્વીત્ઝિલેન્ડ જેવા દેશોમાં બ્ાંડની બનકા્સ કરે છે. કંપની પા્સે ્સોસ્યો, કાશ્મીરા, િેમી, બજનબિમ, રનર, ઓપનર, હજયૂરી ્સોડા જેવી બ્ાંડ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States