Garavi Gujarat USA

ભારતની GDP વૃબધિ ઘ્ટી 7% થવાનો અંદાજ

-

અથ્ષતંત્માં ઘટતી જતી માંગ તથા માઇબનંગ અને મેન્યુફેક્ચરરંગ ક્ેત્ના નિળા દેખાવને કારણે ચાિુ નાણાકીય વર્્ષમાં ભારતના જીડીપીમાં ગયા વર્્ષની ્સરખામણીમાં મોટો ઘટાડો થવાનો અંદાજ છે. િજેટ પહેિા ્સરકારે જારી કરેિા ડેટા મુજિ ભારતીય અથ્ષતંત્ 202223ના નાણાકીય વર્્ષમાં 7 ટકાની વૃબદ્ નોંધાવશે. આની ્સામે દેશની જીડીપીમાં ગયા નાણાકીય વર્્ષમાં 8.7 ટકાની વૃબદ્ થઈ હતી. ચાિુ વર્લે જીડીપીમાં ઘટાડાને કારણે ભારત બવશ્વમાં ્સૌથી વધુ ઝડપથી બવક્સતા અથ્ષતંત્નો દરજ્ો ગુમાવે તેવી ધારણા છે.

ચાિુ નાણાકીય વર્્ષનો આબથ્ષક વૃબદ્નો આ અંદાજ ્સરકારના અગાઉના 8થી 8.5 ટકાના અંદાજ કરતાં ઘણો નીચો છે, જોકે રરઝવ્ષ િેન્કના 6.8 ટકાના અંદાજ કરતાં ઊંચો છે.

ભારતીય અથ્ષતંત્ 2022-23 નાનાણાકીય વર્્ષમાં 7 ટકાના દરે વૃબદ્ પામવાનો અંદાજ છે, જે એક વર્્ષ અગાઉ 8.7 ટકા હતો, જેનું મુખ્ય કારણ ખાણકામ અને ઉત્પાદન ક્ેત્ના નિળા પ્દશ્ષન છે.

નેશનિ સ્ટેરટન્સ્ટકિ ઓરફ્સ (NSO)એ શુરિવારે જારી કરેિા રાષ્ટીય આવકના આગોતરા અંદાજ મુજિ મેન્યુફેક્ચરરંગ ક્ેત્નું ઉત્પાદન 2021-22માં 9.9 ટકાની ્સરખામણીમાં ચાિુ નાણાકીય વર્્ષમાં ઘટીને 1.6 ટકા થવાનો અંદાજ છે. એ જ રીતે, ખાણકામ ક્ેત્ની વૃબદ્ 2021-22ની 11.5 ટકાની ્સરખામણીમાં ચાિુ નાણાકીય વર્્ષમાં 2.4 ટકા રહેવાનો અંદાજ છે.

NSOના બનવેદનમાં જણાવાયું હતું કે "નાણાકીય વર્્ષ 2022-23માં ન્સ્થર (2011-12) ભાવોને આધારે વાસ્તબવક જીડીપી અથવા જીડીપી (ગ્ો્સ ડોમેન્સ્ટક પ્ોડક્ટ) રૂ.157.60 િાખ કરોડ રહેવાનો અંદાજ છે, જે વર્્ષ 202122 માટે જીડીપીના કામચિાઉ અંદાજ રૂ.147.36 િાખ કરોડ હતી.

તેમાં જણાવાયું છે કે 2022-23 દરબમયાન રરયિ જીડીપીમાં વૃબદ્ ચાિુ નાણાકીય વર્્ષમાં ઘટીને 7 ટકા થવાની ધારણા છે, જે 2021-22માં 8.7 ટકા હતી. NSOનો આ અંદાજ ભારતીય રરઝવ્ષ િેંક (RBI)ના 6.8 ટકા જીડીપી વૃબદ્ના અંદાજ કરતાં થોડો વધારે છે.

બનવેદનમાં જણાવ્યું હતું કે વર્્ષ 2022-23માં વત્ષમાન ભાવને આધારે જીડીપી અથવા નોબમનિ જીડીપી રૂ.273.08 િાખ કરોડ રહેવાનોનો અંદાજ છ,ે જે 2021-22ના નાણાકીય વર્્ષમાં રૂ.236.65 િાખ કરોડ હતી. 2022-23 દરબમયાન નોબમનિ જીડીપીમાં વૃબદ્ 2021-22માં 19.5 ટકાની ્સરખામણીએ 15.4 ટકા રહેવાનો અંદાજ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States