Garavi Gujarat USA

કોરોનાનો બીએફ.7 વેરરયન્્ટ બે વર્્ષ અગાઉ 91 દેશોમાં દેખાઇ ચૂક્યો છે

-

ચીિ, અમેદરકા, બ્ાઝીલ, જાપાિ અિે અન્્યત્ ્હા્હાકાર મચાવ્તો ્તથા ભાર્તમાં પણ દેખાઇ ચૂકેલો કોરોિા વાઈરસિો બીએફ.7 વેદર્યન્ટ બે વર્યા અગાઉ નવશ્વિા 91 દેશોમાં દેખાઇ ચૂકેલો છે. ચીિમાં આ મન્હિામાં કોરોિાિા 248 નમનલ્યિ કેસો િોંધા્યા છે. સ્કકીપ્સ રીસચયા સંસ્થાિી માન્હ્તી પ્રમાણે બીએફ.7િી જિીનિક બિાવટ ્તથા મ્્યુટેશિ ્તંત્િા જેવો જ વેદર્યન્ટ 2021થી 2022િા મેમાં આ વેદર્યન્ટિે બીએ.5 ઓનમક્ોિ શ્્રૃંખલામાં જોડવામાં આવ્્યો છે.

ગ્ત વર્યાિા ફેબ્ુઆરીમાં બીએફ.7િી ઓળખ થઇ ્તે પછી નવશ્વભરમાં 47881 દદવીઓમાં આ વદે ર્યન્ટ જણા્યો ્હ્તો. 22 માસથી વા્તાવરણમાં માત્ 0.5 ટકા કેસોિા પ્રમાણિે ધ્્યાિમાં લે્તાં આ વેદર્યન્ટ માટેિી નચં્તા એટલી બધી ગંભીર િ્હીં ્હોવા છ્તાં ્હાલમાં ્તમામ પ્રાં્તોમાં ્હોસ્સ્પટલોિી ક્ષમ્તા વધારીિે દોઢથી અઢી ગણી કરવાિી જરૂર છે. એક અંદાજ પ્રમાણે 1.4 નમનલ્યિિી વસ્્તીવાળા ચીિમાં દર દસ લાખે 684 મો્તિી શક્્ય્તા ધ્્યાિમાં લે્તાં 964,400 મો્ત થવાિી આશંકા છે.

ચીિિી માફક જાપાિમાં પણ કોરોિાિા કેસો આઠ ગણી ઝડપે વધીિે દરરોજ બે લાખથી વધારેિા ધોરણે વધી રહ્ા છે. અમેદરકામાં પણ છેલ્ા 28 દદવસમાં 15 લાખ કેસો િોંધા્યા છે અિે 2020માં મ્હામારીિા પ્રારંભથી ડીસેમ્બર, 2021િા અં્તે 100 નમનલ્યિિો આંક વટાવી ગ્યા છે. બ્ાનઝલ અિે જમયાિીમાં છેલ્ા થોડા દદવસોમાં િવા 40,000થી વધારે કેસો િોંધા્યા છે. આવી જ ્હાલ્ત ફ્ાંસિી છે. ફ્ાંસમાં છેલ્ા 28

દદવસમાં 10 લાખથી વધારે કેસો િોંધા્યા છે. ભાર્તિી વા્ત કરીએ ્તો બીએફ.7િા ઓદડસામાં બે અિે ગુજરા્તમાં બે કેસો િોંધા્યા છે. ભાર્તમિાં 97 ટકા લોકોએ કોરોિા રસીિો એક ડોઝ, 90 ટકા લોકોએ કોરોિાિી રસીિા બે ડોઝ લીધા છે.

ચીિ અિે જાપાિમાં જોવા મળ્તા કેસોિું પ્રમાણ અલગ જ પદરસ્સ્થન્ત દશાયાવે છે. ભાર્તિી વા્ત કરીએ ્તો ભૂ્તકાળમાં ઓનમક્ોિિા બીએ.5 વેદર્યન્ટ પાંચ ટકાથી ઓછા ્તથા એક્સબીબી વેદર્યન્ટ 73 ટકા કેસોમાં જોવા મળેલો, પરં્તુ ્હાલમાં બીએફ.7 દેખા દઇ ચૂક્યો ્હોવાથી નચં્તા વધવા છ્તાં વધારે નચં્તાિે સ્થાિ િથી. ચીિમાં રસીિી ઓછી અસરકારક્તાિા કારણે પણ મ્હદ્ અંશે શકમંદ સમુદા્યોમાં બીએફ.7િો ચેપ વધારે પ્રસ્યયો છે.

એપીડેમી્યોલોજીસ્ટોિી આગા્હી પ્રમાણમાં

ચીિમાં આ નશ્યાળામાં કોરોિાિું ત્ીજું મોજું આવી શકે. ચીિે પો્તાિી ઝીરો કોનવડ િીન્તિે પ્રજાનવરોધિા કારણે અણધારી પડ્તી મૂકવાિા કારણે ચાઇિીઝ સરકારિી કોનવડિા સામિાિી ્તૈ્યારી અપૂર્તી થઇ સાનબ્ત થઈ શકે છે. આ માસિા પ્રારંભમાં લોકડાઉિ ્તથા અન્્ય કોરોિા નિ્યંત્ણો ્હટાવી લેવા્યા પછી ચીિમાં કોરોિાથી ્હજારો મો્ત થઇ ચૂક્્યા છે. પરં્તુ સત્ાવાળાઓ આ મમાલે ચૂપદકદી સેવી રહ્ા છે.

ચીિિા ડીસીઝ કંટ્ોલ સેન્ટરિા વડા વુ ઝુન્્યુએ જણાવ્્યું ્હ્તું કે, ચીિમાં આગામી ત્ણ માસમાં કોરોિાિું ત્ીજું મોજું આવી શકે છે. ્તે અં્તગયા્ત પ્હેલું રાઉન્ડ જાન્્યુઆરી સુધીમાં શરૂ થ્યા પછી બીજું રાઉન્ડ ફેબ્ુઆરીિા અં્તથી માચયાિી મધ્્ય સુધી પ્રવ્તવી શકે છે. ચીિમાં 21મી જાન્્યુઆરીથી શરૂ થ્તાં િવા ચંદ્ર વર્યા નિનમત્ે લાખો લોકો વેકેશિ માણવા િીકળી પડવાિા અિે પછી અિેક સ્થળોએ ્યોજાિારા મેળાવડાઓ પણ કોરોિા વધારી શકે ્તેવી ભીન્ત દશાયાવાઇ છે.

્હોંગકોંગ પોસ્ટિા અ્હેવાલ પ્રમાણે ચીિમાં કોરોિાિા કેસો વધ્તા ્હોસ્સ્પટલોમાં ્હેલ્થ કેર વક્કસયા અિે ઉપલબ્ધ પથારીઓિી અછ્તિી બેવડી સમસ્્યાિા કારણે સ્સ્થન્ત વણસી ર્હી છે. દવાિી દુકાિોમાં દવાઓ પણ ખૂટી પડી છે. સત્ાવાર આંકડા પ્રમાણે દરરોજ લાખોિી સંખ્્યામાં ્હોસ્સ્પટલાઇઝેશિ થા્ય છે.

થોડી જ વસ્તીએ રસીિા બે ડોઝ ્તથા માત્ 27 ટકાએ બે ડોઝ ઉપરાં્ત બુસ્ટર ડોઝ લઇ લીધા ્હોઇ કોરોિાિા ધીમા ફેલાવા છ્તાં નિષ્ણા્તો લોકોિે બુસ્ટર ડોઝ લેવાિી ન્હમા્ય્ત કરી રહ્ા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States