Garavi Gujarat USA

વટપલ્ી વડરાલીનરા અન્્ય પૌરરાણિક ર્ંદિરો

- : ધર્્મચિંતન : દુર્ુર્ગેશગેશ ઉપાધ્્યા્ય

રામપુરા વાવ જવગેરે ગણાવી શકાય. આ વાવો 3ર્ી 5 માળ વાળી જશલ્પકલાર્ી શણગારેલી હતી. િેમાં અનેક મજૂ ત્ષઓ દટાયેલી હોવાનું મનાય છે.

અહીંનું પ્ાચીન મંદદર ચામુંડા માતાજીનું છે. આ માતાજી ઇડર સ્ટટે ના રાજાની કુળદેવી હતાં, માતાજીની મૂજત્ષ નજીકના એક કુંડમાંર્ી 300 વર્્ષ પૂવવે મળી આવી હતી. જોકે, એ મૂજત્ષ અજત પ્ાચીન હોવાનું િણાયું છે. પણ એ મૂજત્ષના સ્ર્ાને નવી આરસની મૂજત્ષ બનાવી મંદદરમાં પધરાવાઇ છે. મંદદર પાસે એ કુંડના અવશેર્ો જોવા મળે છે. માતાજીની મૂજત્ષ મહાભારત કાળની હોવાનું પણ ગણાવાય છે. પાંડવો ગુપ્ત વનવાસ વખતે આ તરફ િંગલોમાં આવી વસ્યા હતા અને તેમનાં શસ્ત્રો અહીં ખીિડાના વૃક્ષ નીચે સંતાડ્ાં હતાં, ત્યારે તેમણે અહીં મહાદેવ અને માતાજીની સ્ર્ાપા કરી પૂજા-અચ્ષના કરતા હતા. એ માતાજી ચામુંડા માતા અને મહાદેવ તે તળાવની પાળ પર આવેલા જસદ્ેશ્વર મહાદેવ હોવાનો સંદભ્ષ મળે છે. કહેવાય છે કે, અિુ્ષન કદી મહાદવે ની પૂજા કયા્ષ જવના ભોિન ગ્રહણ કરતો નહીં. એટલે પાંડવો જ્યાં-જ્યાં રહ્ા ત્યાં મહાદેવની સ્ર્ાપના અવશ્ય કરતા હતા.

અહીં અગાઉ નવરાજત્રની આઠમે પશબુ લી (માતાજીન)ે અપાતો પણ વડાલીના જીવદયા પ્કમે ી િનૈ મહાિને એ પ્ર્ા બધં કરાવી હતી. આ મદં દરનું સ્ર્ાપત્ય જોતાં પોળોના િસમી - પદં રમી સદીના મદં દરો િવે િણાય છે. એટલે મદં દરનું મળૂ બાધં કામ 13ર્ી 15મી સદીનું ગણી શકાય.

બીિું પૌરાજણક મંદદર શરણેશ્વ મહાદેવનું છે. િેની ભીંત પર 13મી સદીનો લેખ છે. તેની બાંધણી પણ પ્ાચીન શૈલીની અસરવાળી િણાય છે.

અહીં શ્યામ-સુંદર મંદદર આવેલંુ છે. વૈષ્ણવ સંપ્દાયનું આ મંદદર 500 વર્્ષ પૂવવેનું ગણાય છે. ત્યારે વૈષ્ણવ સંપ્દાયના પ્ણેતા મહાપ્ભુજી આ ગામમાં પધાયા્ષ હતા. એમની પછી ગોસાઇ જવઠ્ઠલનાર્જી બાવા (450 વર્્ષ પૂવવે) પધાયા્ષ હતા. એટલે આ મંદદર

પણ પ્ાચીન ગણાવી શકાય. મંદદરમાં શ્યામસુંદર (કાજળયા દેવ)ની મનોરમ્ય મૂરજપ્ત છે. મંદદરની બાંધણી પણ 13મી સદીની આસપાસની િણાય છે.

આ ગામમાં આવેલું રાજીમંદદર પણ અજત પ્ાચીન છે. મંદદરમાં રામ -લક્મણ - જાનકીની સુંદર મૂજત્ષઓ છે. મંદદરની મૂજત્ષઓ ઉપલા ભાગમાં છે. નીચે ભોંયરું છે. અગાઉ પૂરના ભયના કારણે મંદદરો ઊંચી ઉભણી બનાવી મૂજત્ષઓ પ્સ્ર્ાજપત કરાતી હતી, નીચે ભોંયરું રખાતું. આ ભોંયરામાં કેટલીક િૈન મંદદરોની મૂજત્ષના અવશેર્ો ભીંતમાં િડી દેવાયેલા જોવા મળે છે. પ્ાચીન રામજી મંદદરનો જવકાસ ટ્રસ્ટી મંડળ બનાવી 1970 આસપાસ કરવામાં આવ્યો, આ મંદદરના ટ્રસ્ટી તરીકે તોલાશંકર શનેશ્વર ઉપાધ્યાયે બહારર્ી ફંડફાળો એકત્ર કરી મંદદરનો જવકાસ કયયો હતો.

આ ઉપરાંત રૂપલારાણાનું િે રૂપચત્રરૃભુિનું મંદદર પણ કહેવાય છે. ત્યાં પણ એક પ્ાચીન વાવ આવેલી છે. આ મૂળે શ્ી કકૃષ્ણનું િ એક સ્વરૂપ છ.ે તદ્ઉપરાંત સગર વાસમાં આવેલું ઇશ્વર મહાદેવનું મંદદર પણ પ્ાચીન અને 15મી સદી આસપાસનું મનાય છે. અગાઉ િણાવેલ તેમ અમીઝરા િૈન મંદદરની પરસાળમાં પણ એક વાવ આવેલી છે. ચામુંડા મંદદર નજીકની વાવમાં ઘણી મૂજત્ષઓ હોવાની શક્યતા છે. કારણ કે 14મી સદીમાં જવધમથીઓના હુમલાર્ી બચવા અર્વા ખંદડત કરાયેલી મૂજત્ષઓ વાવમાં પધરાવી દેવાતી હતી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States