Garavi Gujarat USA

ઘોડાની નાળની ધાર્્મમિક ્માન્્યતા

- : આસ્્થથા : જ્્યોર્તષાચા્યમિમિ ડો. હ્મેે્મીલ પી. લાઠી્યા

દરતે માનવ જીવનના કલ્યાણ હેતુ ઘણી એવી ચીિ વસ્તુઓ આપી છે િે એક આશીવા્ષદરૂપ પણ બનેલ છે, માનવની કાય્ષમાં સહાય હેતુ ક્યાંક પશુને પણ ધરતીમાં એક સહયોગી તરીકે ઓળખવામાં આવે

છે િેવા કે હાર્ી, ઘોડા, ઊંટ, બળદ વગેરેનો ઉપયોગ વધુ જોવા મળે છે,

ઘોડો એ પાલતુ પ્ાણી ગણાય છે િે ક્યાંક દેવ ના વાહન તરીકે પણ ગણવામાં આવે છે, દોડમાં ઝડપી હોવાર્ી પહેલા ના વખતમાં યુદ્ દરજમયાન ઉપરાંત રર્, ઘોડા ગાડી અને સવારી દ્ારા અનેક ઉપયોગી કાય્ષ ર્તા હાલ વત્ષમાન યુગમાં પણ ક્યાંક ઉપયોગ ર્તો જોવા મળી જાય છે. ઘોડાના પગ નીચે, ઘોડાના પગની ખુરીના ઘસારા ના બચાવ હેતુ ધાતુ (લોખંડ)ની અધ્ષ ચંદ્રકાર નાળ લગાવવામાં આવે છે, જ્યારે કેટલાક મજહના બાદ આ નાળ પર ઘસારો ર્તા નીકળી જાય છે અર્વા િૂની નાળ ને કાઢી નવી નાળ લગાવવામાં આવે છે

કેટલીક માન્યતાઓ મુિબ, કે ક્યાંક તત્રં શાસ્ત્રના જાણકાર કે કોઈ જવ દ્ાન પાસે ર્ી આ નાળના ઉપયોગની ઘણી માજહતી જોવા મળી જાય છે, િેના ઉપયોગર્ી લાભનીં પ્ાજપ્ત ર્ાય છે

ઘોડાની નાળ જો આપ મેળે મળે તો

લાભવંત છે તેમાં પણ જો કાળા ઘોડાની નાળ કે ચાર રસ્તા પાસે મળે તે નાળ ઉત્તમ ગણાય છે િે િુદાિુદા પ્કારે ઉપયોગમાં લઈ લાભદાયક બની શકે છે િે કોઈ જાણકાર પાસેર્ી માજહતી મેળવી શકાય છે.

ઘોડાની નાળ ઘર/ દુકાન ના મુખ્ય દ્ાર ઉપર બહારની બાિુ અંગ્રેજી મૂળાક્ષર "યુ " (U)ની િેમ લગાવવામાં આવે છે િેની કેટલીક માન્યતા મુિબ ઘર પર નકરાત્મક ઉજા્ષર્ી બચાવ ર્ાય છે તે ઘર/ દુકાનમાં તમારી કાય્ષશલી, રહેવાની અવઘીમાં વધારો કરવામાં મદદ પણ કરે છે.

કેટલીક િગ્યાએ નાળ લગાવેલી હોય ત્યાં જસંદૂર કે ધૂપ કરવાની પણ વાત જાણવા મળે છે.

તો કેટલાક જવદ્ાનો મુિબ ઘર પર નાળ લગાવી હોય તો ત્યાંના વસવાટ કરનાર એક કે તેર્ી વધુ ને જો શજન ની પનોતી, દશા કે જવપરીત અસર હોય તો તમે ાં પણ બચાવ ર્ાય તેવી સંભાવના વધુ રહેલી માનવામાં આવે છે, ઘોડા ના નાળની વીંટી (દરંગ) બનાવી ને તેને ધૂપ, જસંદૂર, જાપ (હનુમાનજી કે કોઈ માગ્ષદશ્ષન મુિબ) કરવામાં આવે છે અને િમણા હાર્ની મોટી આંગળીમાં પહેરવાની વાત કરતા હોય છે િે શજનની પનોતી, દશા કે જવપરીત સમયમાં રક્ષાનું પણ કાય્ષ કરે છે તેવી ભાવના ધરાવતા હોય છે, ક્યારેક ઘોડાની નાળને અમુક પ્કારના વ્યવસાય કે માગ્ષદશ્ષન મુિબ વ્યવસાયની િગ્યાએ કેશપેટી કે જતજોરી પાસે રાખવાની પણ વાત કરે છે િે પાછળ આવક માં સ્સ્ર્રતા, પ્ગજત અને નકારાત્મક ઉજા્ષર્ી બચાવ ર્ાય તેવી વાત િણાવતા હોય છે. ઘોડો માનવ જીવન માટે સહોયગી અને વફાદાર માનવામાં આવે છે અને તેની નાળ પણ માનવ જીવન માટે લાભદાયક હોવાનું પણ મનાય છે.

મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States