Garavi Gujarat USA

કરૂણમા - દયમા - લગમાવની સુંદર ભષેટ

-

સેંકડો વષષો પૂવવે માણસ, પ્રાણીઓ અને વનસ્પનત સમાન ભાષામાં વાત કરવા જેવું સૌહાદવિપૂણવિ રમણી્ય વાતાવરણ હતું ત્્યારે ભૂનમ ઉપર આગ પ્રગ્ટી અને જોત જોતામાં ઝાડી ઝાંખેરા, ઝાડની નાની મો્ટી ડાળીઓ ફુલ પાંદડા અને ઘાસચારો આગની જ્ાળાઓની ઝપ્ટમાં આવવા લાગતા તમામ ઢોર ઢાંખેર આગથી બચવા સલામત સ્થળો તરફ દોડવા લાગ્્યા. નખેસકોલીઓ ઝાડ પર ચઢી ગઈ, દેડકાં સરોવરોની મધ્્યમાં લીલના પડમાં લપા્યા, હરણાં ઉંચી ્ટેકરીઓ ઉપર ચઢી ગ્યા, પક્ીઓ પણ ઊડી ગ્યા.

ભીષણ આગ દાવાનળરૂપે પ્રસરવા લાગતાં જંગલનો વિુને વિુ નવસ્તાર ભષ્શ્મભૂત થવા લાગ્્યો. સરોવરોનું પાણી પર ગરમ થવા લાગ્્યું. નખેસકોલીઓ, દેડકાની દોડિામ આગળને આગળ વિતી ચાલી. વાનર સેના પણ એક ડાળીથી બીજી ડાળ તરફ કૂદાકૂદ કરવા લાગી.

વનરક્ક અનિકારી ફા્યરપ્રુફ ગણવેશમાં અબોલ મૂંગા જીવોને બચાવવા મરનણ્યા પ્ર્યાસો કરતા હતા ત્્યારે તેમની નજર એક ઘ્ટાદાર વૃક્ની ્ટોચે બેઠેલા બે પક્ીઓ ઉપર પડી. વનરક્કે પક્ીઓને ઊડાડવા ચીસાચીસ કરવા ઉપરાંત હાથલાગી તે વસ્તુઓ ફેંકી. જંગલ અને વૃક્ો પણ ભષ્શ્મભૂત થશે તેવી ઘાં્ટાઘાં્ટ પણ કરી પરંતુ બંને પક્ીઓ શાંત ભાવે ઝાડ ઉપર જ રહ્ા.

કે્ટલીક પળોના મૌન બાદ એક

શ્ધ્િા પણ િરાવતા હોઈએ છીએ. દૈવી આ્યોજન કટિદા્યી હો્ય ત્્યારે દૈવી શનતિના આ્યોજનમાં માનવાનું અઘરું છે. હતાશાની પળોમાં તમારી શ્ધ્િા, નવશ્ાસનું અનેરૂં મહત્તવ છે. આ જ સાચી આધ્્યાષ્ત્મતિા છે. તમે કોની સાથે અને ક્્યારે સુખેદ, આરામપ્રદ છો તે મા્ટે આધ્્યાષ્ત્મકતા નથી. આધ્્યાષ્ત્મકતા તમારી વફાદારીને જીવંત રાખેે

છે. પેલા ઝાડની સાથે જ મરવાના ભાવવાળા પક્ીઓના બાળસહજ લાગતા ભનતિભાવ અને વફાદારી એ કોઈ બીજા છેડે પહોંચવાના માગવિ કે માધ્્યમ લાગે છે. જોકે ભાવ આગમાં જ સમાવવાના છ.ે પક્ીઓની શુધ્િ સહજ વફાદારી જ તેમના આત્માને અન્્ય કક્ા કરતા સ્વગવે લઈ જનાર માધ્્યમ બની રહે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States