Garavi Gujarat USA

- પરર્ પૂજ્ય સ્વમાર્ી ચિદમાનંદ સરસ્વતી (ર્ુચનજી)

-

પક્ીએ જવાબ આપ્્યો કે આ વૃક્ ઉપર અમે જીવ્્યા છીએ. ઝાડે અમને ડાળીઓ આપી જેના ઉપર માળો બાંિી અમે અમારા સંસાર-સંતાનોને આગળ વિા્યષો છે. ઝાડના ફળ, જીવ જંતુઓ ખેાઈને અમારા સંતાનો અને અમે મો્ટા થ્યા છીએ. વૃક્ના પાંદડાના ભેજ-પાણી અમને તાજગી અપવિતા રહ્ા છે. સૂરજની ગરમી, સૂસવા્ટાભ્યાવિ પવનોની થપા્ટ સામે અમને રક્ણ મળતું રહ્યં છે.

જંગલની નવકરાળ આગમાં બિાની સાથે અમારૂં આશ્્યસ્થાન ઝાડ પણ નાશ પામવાનું છે. એ અમે જાણીએ છીએ પરંતુ અમે નનઃસહા્ય છીએ, અમે ઝાડને બચાવી શકીએ તેમ નથી. જે ઝાડ ઉપર અમારી પેઢીઓ જીવી ગઈ તે ઝાડને અમે મરતું છોડીને જવાના બદલે અમે પણ છેક સુિી રહી ઝાડની સાથે જ મરીશું. વષષોના સહવાસ અને લગાવ થકી વ્્યતિ થતા અબોલ જીવોના કરૂણાભાવનું આનાથી નવશેષ દૃટિાંત ક્યું હોઈ શકે?

અબોલ જીવોની સામે આપણે માનવી આપણી વફાદારી એક ્યા બીજા સ્વરૂપે બદલતા જ રહ્ા છીએ, એક પછી એક નશક્કો બદલાવા, સંતાન-વારસ બદલવા કે વસ્તુની બદલી આપણા મા્ટે સ્વાભાનવક બની ચૂક્્યા છે. આપણું હૃદ્ય ચંચળ, અષ્સ્થર છે. આપણા હૃદ્યમન આપણી સેવામાં છે કે અન્્ય કોઈ વફાદારી આપણને અનુકૂળ હો્ય નહીં ત્્યાં સુિી જ આપણી વફાદારી હો્ય છે.

લગ્નના પનવત્ર બંિનમાં બંિાતી વખેતે, સાત ફેરા લેતી વખેતે ગોર મહારાજ દ્ારા લેવરાવાતી પ્રનતજ્ાઓનું પણ એક આગવું મહત્તવ હો્ય છે. સુખેમાં દુઃખેમાં કે સાજે માંદે સાથ નીભાવવાની પ્રનતસ્પિાવિ મો્ટી જવાબદારી છે. કોઈ તંદુરસ્ત, આનંદદત, સુખેસંપન્ન કે પ્રગનતશીલની સાથે જોડવાનું સહેલું છે પરંતુ જે માંદો હો્ય, હતાશ હો્ય, દુઃખેી હો્ય કે આછીપાતળી હાલતવાળો હો્ય તેની સાથે જોડાઈ તેને બેઠો કરવાનું કપરૂં કામ છે. ભનતિભાવનું પણ આવું જ છે ખેાસ કરીને ત્્યારે કે જ્્યારે આવો ભાવ તમને નુકશાનકતાવિ નીવડી શકે તેવું લાગતું હો્ય ત્્યારે પણ ભનતિભાવ, સમપવિણભાવ જાળવવો અઘરો છે.

મેં નુકશાનકતાવિ જેવું લાગવું કહ્યં, કારણ કે શ્ધિા નવશ્ાસ ગુમાવીએ ત્્યારે આપણા આત્માને બીજી દુન્્યવી આફતો કરતાં વિારે આઘાત નુકશાન થતું હો્ય છે. શુધ્િ તથા એક ધ્્યાનથી િરાતો ભનતિભાવ, સમપવિણ ભાવ આ જગતની અત્્યંત સુંદર વસ્તુ છે. હકીકતમાં તે ભનતિમાગવિ છે છતાં આપણામાંના કે્ટલા તે માગવે જઈ શકે કે તેને અપનાવી, જાળવી શકે.

સામાન્્યતઃ આપણે ભગવાનને શ્ધ્િે્ય ભાવથી પ્રેમ કરીએ છીએ, બિું જ સારૂં હો્ય ત્્યારે ભગવાનમાં અપાર

Newspapers in English

Newspapers from United States