Garavi Gujarat USA

ચંદ્ર-બુધની યુતિ એટલે તિદ્વત્તાનો ભંડતાર

- ધી એસ્ટ્રો સ્ર્માઈલ - ડો.પંકજ નાગર - ડો.રોહન નાગર

ચં

દ્ર મનુષ્્યના જીવન પર ચોક્કસપણે અસર કરે છે તે બાબત નનનવવિવાદપણે સત્્ય છે. ચંદ્ર માનવીના મન પર સારી કે નરસી અસર કરે છે તેનો વૈજ્ાનનક રીતે સ્વીકાર થ્યેલો છે. “ચંદ્રમા મનસો” એ વેદવાક્્યમાં માનનસક પ્રનરિ્યા પર ચંદ્રના આનિપત્્યનો અણસાર છે. જ્્યોનતષની દૃષ્ટિએ પણ ચંદ્રની શુભાશુભ ષ્સ્થનતને આિારે માનવીના મનના ભેદ અને ઊંડાણ જાણી શકા્ય છે. ચંદ્ર શુભ ગ્રહની દૃષ્ટિ કે સંપક્કમાં હો્ય તો માનવીનું મન પ્રસન્નતા અનુભવે છે. પણ જો ચંદ્ર દૂનષત હો્ય તો માનવી અપમાન-નનરાશા અને અશાંનતનો અનુભવ કરે થછે. જ્્યોનતષશાસ્ત્રના મતે સુદ સાતમથી વદ સાતમ સુિીનો ચંદ્ર બળવાન ગણા્ય છે અને આ દરનમ્યાન જો ચંદ્ર કક્ક અગર વૃષભ રાનશમાં હો્ય તો તેનું બળ ઘણું જ વિી જા્ય છે.

જન્મકુંડળીમાં બુિ નનબવિળ હો્ય અને ચંદ્ર સબળ હો્ય તો માનવી મનની લાગણીઓના વશમાં રહી જીવનમાં સાવ જ બુનધિહીન કમવિ કરે છે. જો બુિ બળવાન હો્ય અને ચંદ્ર નનબવિળ હો્ય તો વ્્યનતિના નનણવિ્ય હંમેશાં ન્્યા્યી અને સમાજ ઉપ્યોગી હો્ય છે. કારણ કે, આવા નનણવિ્યો લાગણીના ખેેંચાણથી નહીં પણ ફરજની સભાનતા અને મગજની જાગૃનતના આિારે લીિેલા હો્ય છે. ચંદ્ર-બુિના સંબંિ અગર ્યુનત કનવઓ અને સાનહત્્યકારોનું સજવિન કરે છે તો ક્્યારેક આ સંબંિ િૂની અને પાગલ

માણસોને પણ જન્મ આપે છે. ચંદ્ર-બુિના સંબંિ જગતને સારા લેખેક - જ્્યોનતષી - સેલ્સમેન - કનવ - કનમશન એજન્્ટ - વાનણજ્્યના જ્ાતા - વાતાવિકાર - કથાકાર - પત્રકાર - અગર ચરમસીમાઓની સફર કરાવે છે. જગત પરના મો્ટા ભાગના ગાંડાઓ કે િૂની માનવીઓની જન્મકુંડળીમાં ચંદ્ર-બુિની (નવવિ નસસ્્ટમ) સાથે સંકળા્યેલો ગ્રહ છે જ્્યારે ચંદ્ર એ્ટલે મન અને મગજ (માઇન્ડ) પર આનિપત્્ય િરાવનારો ગ્રહ છે જ્્યારે કુંડળીમાં ચંદ્ર અને બુિ આમનેસામને બેસે એ્ટલે મન અને જ્ાનતંતૂ અથાવિત્ મન અને નવચારો નવરુધિ દદશામાં બેઠા ગણા્ય. આવી પ્રનત્યુનત િરાવનારી વ્્યનતિ માનનસક રીતે અષ્સ્થર બને છે અને મનની ચંચળતા - નવચારોની વૈમનસ્્યતા વચ્ે અ્ટવાતો જાતક સમાજમાં પાગલ અને િૂની તરીકે ઓળખેા્ય છે. જો લોકોની કુંડળીમાં બુિ-ચંદ્રની પ્રનત્યુનત હો્ય તેઓ એક વાર તો અવશ્્ય દડપ્રેશનનો ભોગ બને જ છે તેવું અમારું પાકું તારણ છે.

જ્્યોનતષશાસ્ત્રમાં ચંદ્ર-બુિના સંબંિને એકપક્ી્ય ગણ્્યા છે. કારણ કે, બ્રહ્ાંડમાં ચંદ્રને માતા કહે છે અને બુિને પુત્ર. ચંદ્રને પોતાનો શત્રુ માને છે પરંતુ મા એ્ટલે કે ચંદ્ર બુિને પ્રેમ કરે છે કારણ કે તે માતા છે. આકાશી ગ્રહોના દરેક સંબંિ પાછળ કંઇક ને કંઇક રહસ્્યો છુપા્યેલા હો્ય છે. ઊંડાણપૂવવિક નવચારીએ તો ખ્્યાલ આવશે કે બુિ એ કંઇક રહસ્્યો છુપા્યેલા હો્ય છે. ઊંડાણપૂવવિક નવચારીએ તો ખ્્યાલ આવશે કે બુિ એ સૂ્યવિની સૌથી નજીકનો ગ્રહ છે. કારણ કે, ખેગોળની દૃષ્ટિએ બિુ કોઇ પણ સંજોગોમાં સૂ્યવિથી 27 અંશથી વિારે દૂર જતો નથી. પદરણામે બુિ હંમેશાં ગરમ રહે છે. ચંદ્ર એ શીતળ અને બુિ ગરમ ગ્રહ છે. આથી બંનેના ગુણ સાવ નવપરીત હોઇ ક્્યારેક આ બંને ગ્રહોના નવપરીત સંબંિ માનવીને સા્યકો-દડસઓડવિરના ભોગ બનાવે છે.

ચંદ્ર-બુિની ્યુનત જન્મકુંડળશીના બીજા સ્થાનમાં હો્ય તો વ્્યનતિ પોકતાના વ્્યાખ્્યાો અને વ્્યતિવ્્ય દ્ારા િનવાન બને છે. આ ્યુનત આ સ્થાનમાં શ્ેષ્ઠ વાણી અને સારું કૌ્ટુંનબક સુખે આપે છે. જો જાતક મિુર અને નમતભાષી હો્ય તો અવશ્્ય તેના બીજા વાણી અને િન સ્થાનમાં ચંદ્ર-બિુ ની ્યુનત હો્ય છે. આ ્યુનત પાંચમા સ્થાનમાં જાતકને શ્ેષ્ઠ સંતાન સખેુ આપે છે અને સારો નવદ્ાભ્્યાસ આપે છે. નવમા ભાગ્્ય સ્તાનમાં આ ્યુનત જાતકને પોતાની દફલોસોફી અને જ્ાનને કારણે દેશ-નવદેશના પ્રવાસ અને માનસન્માન અપાવે છે. ચંદ્પ-બુિની ્યુનત સાતમા અગર આઠમા સ્થાનમાં ક્્યારેક જાતી્યતા તરફ અરૂનચ પેદા કરે છે. કારણ કે બુિ નપુંસક ગ્રહ થછે અને આવી ્યુનત િરાવતા જાતકો અનત નવચારશીલ હોઇ લોહીનો મો્ટા ભાગનો પુરવઠો (બ્લડ સપ્લા્ય) મગજ તરફી હો્ય છે. આથી માનનસક સતક્કતા અને તક્કનું પ્રમાણ વિુ પરંતુ જાતી્ય સુખે અને જાગૃનત તરફી ધ્્યાન ઓછું હો્ય છે. જોકે, ચંદ્ર-બુિની ્યુકનતના ચોક્કસ પદરણામો જાણવા દરેક વ્્યનતિની વ્્યનતિગત કુંડળી અને અન્્ય ગ્રહષ્સ્થનતનો તલસ્પશશી અભ્્યાસ મહત્વની બાબત બની રહે છે.

ચંદ્ર અને બુિ સાથે શનન જોડા્ય તો ક્્યારેક નવદ્ત્ા બૂઠી બની જા્ય છે. કારણ કે, આ બંને ગ્રહો શનનનું જોડાણ જાતકના મન અને બુનધિ પર કુઠારાઘાત કરે છે. ફળસ્વરૂપ આવો જાતક જીવનમાં સ્મૃનતશનતિ ગુમાવે છે અને નનરાશા તરફ િકેલા્ય છે. અલબત્, આ બાબત પર નસક્કો મારવા મા્ટે પૂણવિ કંડુ ળીનું તલસ્પશશી નનરીક્ણ કરવું જરૂરી છે. ચંદ્ર બુિની નવદ્ત્ામાં જો રાહુ જોડા્ય તો આવો જાતક નવદ્ાન હોવા છતાં નસફતપૂવવિક જૂઠ્ઠં બોલી શકે છે અને પોતાની નવદ્ત્ાની આડશમાં અચ્છા અચ્છાને મુખેવિ પણ બનાવી શકે છે. જ્્યોનતષશાસ્ત્રમાં નસધિાંત કરતાં અવલોકનનું પ્રાિાન્્ય વિુ રહેલું છે. તમારું અવલોકન જે્ટલું સૂક્ષમ પદરણામ પણ તે્ટલું સશતિ બને.

 ?? ??

Newspapers in English

Newspapers from United States