Garavi Gujarat USA

લેસિકા તસ્લીમાની ટ્ીટના અસિષેકે આપેલા જવાબે િૌના રિલ જીત લીધા

- : ભાવાનુવાદ : રાજુલુલ કૌશિક

પાક્તિસ્્તાનને અલગ દેશમાં પરિવક્્તતિ્ત થયાને ત્રણ-ચાિ મક્િના જ થયા િ્તા. ઘિમાંથી આણેલો ટ્ંક, મેજ, પલંગથી માંડીને પાિણાં જેવો સામાન પણ િજુ પોક્લસ ચોકીમાં િજુ સામાન ખડકાયેલો નજિે આવ્તો િ્તો.

ક્યાિેક આ બધું કોઈ ઘિની શોભા િશે. ગૃક્િણીઓએ કેટલાય ભાવથી ઘિમાં એને યોગ્ય સ્થળે ગોઠવ્યા િશે. પણ અત્યાિે ્તો ઢગલામાં પડેલો સામાન કેટલાય સમયથી ગૃક્િણીની કાળજી વગિ આમ્તેમ ઠેબા ખા્તો પડ્ો િ્તો. માત્ર ધિ્તી પો્તાની જગ્યાએ િ્તી. શિણાથથીઓ પણ જ્યાં એક કેમ્પથી બીજી કેમ્પમાં ફંગોળા્તા િ્તા ત્યાં જાનવિોની દશાની ્તો શી વા્ત!

શિણાથથીઓની ્તો ઠીક, ત્યાંના િિેવાસીઓની આખેઆખી ક્બિાદિી ઉજડી ગઈ િ્તી. સગાંસ્ેિીઓ, ક્મત્રો ક્વખૂટા પડી ગયા િ્તા. ક્મલમજૂિના માક્લક અને માક્લકના ક્મલમજૂિ બદલાઈને નવા આવી ગયા િ્તા. એક બીજાને અસલામાલેકુમ પણ નિો્તા કિ્તે ા કે નિો્તા એકબીજા સાથે ભળી શક્તા. આખેઆખા ગામની ક્સકલ બદલાઈ ગઈ િ્તી એટલે જૂના િિેવાસીઓને ગામ પણ પિાયું લાગ્તું. ઘિ, િવેલી પાસેથી પસાિ થ્તી સડકનિેિ સુદ્ાં અજાણ્યાં લાગ્તાં. નિેિોમાં ક્યાંય સુધી પાણી લાલ િંગનું વિે્તું. એમાંથી કેટલીય લાશોના અંગ બિાિ દેખા્તા. વજૂ કિવું પણ િોય ્તો કેવી િી્તે કિે ્તો નિાવાની વા્ત જ ક્યાં ક્વચાિવી? કેટલુ બધું પુનઃસ્થાપન કિવા જેવું િ્તુ!

“મુલ્ક આખો ્તબાિ થઈ ગયો.” ઊંડા ક્નસાસા સાથે એક યુવાન બૂઢ્ા બાપને કિી િહ્ો િ્તો.

“િા, થઈ ્તો ગયો છે પણ જોજે જ્યાિે સૌ જ્યાં છે ત્યાં ટકી જશે ્તો બધું ઠીક થઈ જશે.” બાપ જાણે અનુભવની વા્ત કિ્તો િ્તો.

“એ બધું ્તો ઠીક છે પણ ટકશે ક્યાં અને કવે ી િી્તે? આ ્તો િોટીનો ટુકડોય ઉઠાવીને પો્તના મ્િોંમાં મૂકી નથી શક્તા.”

“અિે ભાઈ, ખે્તી કિ્તાં પિેલાં ખે્તિોમાં જે વધાિાનું ઘાસ િોય છે એને ઉખાડવામાં કોઈ કસિ છોડવામાં નથી આવ્તી. એ વધાિાનું નકામું ઘાસ મૂળથી ઉખાડીને ખે્તિની બિાિ ફેંકી દઈએ છીએ. પિં્તુ દસ રદવસમાં જ એનાં ફિી એનાં અંકુિ ફૂટી નીકળે છે અને એક મક્િના પછી ્તો એવું લાગે કે જાણે અિીં નીંદામણ થયું જ નથી. એવી િી્તે જો જે ને જગ્યાનો નાનો અમસ્્તો ટુકડો મળશે અને અિીં લોકો ફિી પાછા આવીને વસી જશે.”

અસલમાં બાપની વા્તમાં સચ્ાઈ િ્તી. જેમને જમીન મળી જ્તી એ ત્યાં જ ટકીને િિી ગયા. કામચલાઉ મળેલાં ખે્તિોથી પણ એમને િાિ્ત લાગ્તી. સૌ ખે્તિની વાડ પાસે એકઠા થઈને બેસ્તા ને સામાન્ય જીવન જીવવા મથ્તા. ક્યાિેક કોઈ ઑરફસિ કે ્તિસીલદાિ આવીને પંચ બેસાડે ત્યાિે પો્તાના દુઃખ એમની પાસે િજૂ કિ્તા.

એવામાં માિી અિીં ક્નમણૂંક થઈ. જબિદસ્્તીથી ઉઠાવી ગયેલી સ્ત્રીઓને અને જબિદસ્્તીથી મુસલમાન બનાવેલા પરિવાિોને પાછા સિી સલામ્ત ક્િંદુસ્્તાન પિોંચાડવાનું મારું કામ િ્તું. ક્િંદુસ્્તાની ફોજની ટુકડી અને પારકસ્્તાનના કેટલાક

બાંગ્લાદેશી લેક્ખકા ્તસ્લીમા નસિીના એક ટ્ીટના અક્ભષેક બચ્ને આપેલા જવાબ સૌના રદલ જી્તી લીધા િ્તા. ્તસ્લીમાએ ્તાજે્તિમાં એક ટ્ીટમાં કહ્યં િ્તું કે અક્ભષેક બચ્ન ્તેના ક્પ્તા અક્મ્તાભ બચ્ન જેટલો ટેલેન્ટેડ નથી. આ ટ્ીટના જવાબમાં અક્ભષેકે કહ્યં િ્તું કે ્તસ્લીમાએ જે પણ કહ્યં ્તે એકદમ સાચું છે, કાિણ કે ટેલેન્ટ કે અન્ય કોઈ પણ બાબ્તમાં ્તેના ક્પ્તાની આસપાસ કોઈ નથી. ્તે બેસ્ટ છે અને બેસ્ટ જ િિેશે. અક્ભષેકના સ્પેક્શઅલ ક્સપાિીઓ માિી સિાયમાં િ્તા.

ખોવાયેલી ચીજોની જેમ યુવ્તીઓને શોધવાનું કામ કપરું િ્તું. પારકસ્્તાની ક્સપાિીઓ થોડી ઘણી મદદ કિ્તા ત્યાિે કદાચેય કામ સિળ બન્તું.

આ એ સમયની વા્ત છે જ્યાિે એક થાણેદાિની મદદથી ગામના એક નામી વ્યક્તિની પુત્રવધૂની ભાળ મળી િ્તી. પારકસ્્તાનમાં સિકાિનો ભાિે િોફ િ્તો એટલે એ ગામ પિોંચ્યા ત્યાિે સૌ થાણેદાિનું સ્વાગ્ત કિવા એકઠા થઈ ગયા. પૂછ્તાછ કિ્તા એક ઘિ સુધી અમે પિોંચ્યા.

નાનકડું મકાન, છાજલી પિ થોડા કપ-િકાબી, થાળી-વાડકા, બસ આટલો અસબાબ નજિે પડ્ો. રૂમના એક ખૂણામાં થોડો સામાન, ચાિપાઈ િ્તી જેની પિ એ સ્ત્રી આડી પડી િ્તી. કદાચ થોડા રદવસથી એને ્તાવ િ્તો. િાથ પિ મોટું ગૂમડું થયુ િ્તું એની પિ પાટો િ્તો. શિીિે ક્ીણ એવી એ સ્ત્રીનો અવાજ પણ અક્્ત ક્ીણ િ્તો. એને સાંભળવા માિે એની નજીક જવું પડ્ું.

“શું થયું છે?” એના િાલ પૂછવા મેં

આ મેચ્યોિ રિપ્લાયની સોક્શયલ મીરડયા યુઝસસે પ્રશંસા કિી િ્તી. યુઝસસે કહ્યં િ્તું કે અક્ભષેક ભલે પો્તાના ક્પ્તા જેવો ના િોય, પિં્તુ ્તેનું કામ બોક્લવૂડના અન્ય એક્ટસતિ કિ્તાં સારું છે.

્તસ્લીમા નસિીને જણાવ્યું િ્તું કે 'અક્મ્તાભ બચ્નજી પો્તાના દીકિા અક્ભષેકને એટલો પ્રેમ કિે છે કે ્તેમને લાગે છે કે ્તેમના દીકિાને ્તેમની ્તમામ ટલે ેન્ટ વાિસામાં મળી છે અને ્તે સૌથી બેસ્ટ છે. એને સીધો જ સવાલ કયયો.

“ચાિ-પાંચ રદવસથી ્તાવ છે.” એણે જવાબ આપ્યો.

“્તાિી સાથે કોઈ સ્ત્રી નથી?”

“સાથે ્તો શું આસપાસ પણ નથી.” એ બોલી.

પિેલાં જોયેલી યુવ્તીઓ કે સ્ત્રીઓથી આની વા્ત સાવ જુદી િ્તી. એ લોકો સાથે કેટલાય સ્ત્રી-પુરુષો િ્તાં. કોઈને કોઈની નજિ કે િખવાળી એમની પિ િ્તી. જ્યાિે આને ્તો એના િાલ પિ છોડી દીધી િોય એમ એ સાવ એકલી િ્તી.

“કેટલા સમયથી અિીં છું?” “જ્યાિથી આ ગામ ઉજડ્ું ત્યાિથી.” “આ કપડાં અને વાસણો ્તને કોણે આપ્યાં?”

“કેવી વા્ત કિો છો?” એ મ્લાન િસી.

પછી સમજાયું કે એ સાવ એકલીય નિીં િોય. આ ઘિ, નજિે પડ્તો આ સામાન અને એનાં શિીિનો માક્લક કોઈક ્તો િ્તો, જે અત્યાિે દેખા્તો નિો્તો. લખવામાં જેટલી સિજ્તાથી આ વા્ત લખાઈ એ વા્તની જાણકાિીથી ત્યાિે

અક્ભષેક ઠીક છે, પિં્તુ અક્મ્તજી જેટલી ટેલેન્ટ ્તેનામાં નથી.' અક્ભષેકે ધૂમ ક્સિીઝ, બંટી ઔિ બબલી, સિકાિ ક્સિીઝ, દોસ્્તાના, બોલ બચ્ન અને બ્લફમાસ્ટિ!ના રૂપમાં બોક્સ ઓરફસ પિ ક્િટ રફલ્મો આપી િ્તી. અક્ભને્તાએ ગુરુ, યુવા, રદલ્િી-6, કભી અલક્વદા ના કિેના અને િાષ્ટીય પુિસ્કાિ ક્વજે્તા રફલ્મ પા જેવી રફલ્મોમાં ્તેના અક્ભનય માટે રફલ્મ ક્વવેચકો પાસેથી પ્રશંસા મેળવવામાં સમાન િી્તે માિેિ િ્તો. ્તો મન ત્રસ્્ત થઈ ગયું િ્તું. આજ સુધી અિીંની દુક્નયા કે અિીંના લોકો માટેના જે સુંદિ ક્વચાિો માિા મનમાં િ્તાં એ નષ્ટ થઈ ગયા. કડવી વાસ્્તક્વક્તાથી મન વ્યક્થ્ત થઈ ગયું.

આ મકાનમાં કોઈની ઉઠાવી લાવેલી સ્ત્રી ચાિપાઈ પિ બેસિાય પડી િ્તી. માણસજા્તે માણસજા્ત પિ ગુજાિેલા ક્સ્તમનું ધૃણા છૂટે એવું દૃશ્ય િ્તું. કચડાયેલી, મસળાયેલી એક જીવં્ત લાશ જેવી સ્ત્રી નજિ સામે િ્તી. એની ક્બિાદિીનું, ના્તજા્તનું કે કોઈ સાથીદાિ એની સાથે નિો્તું. એને ્તો એ પણ કિેવામાં આવ્યું નિો્તું કે એ ફિી એ સૌને મળી શકશે કે નિીં. ક્વશ્ાસના ભિોસે જીવી શકે એવાં ઠાલાં આશ્ાસન આપનાિ પણ કોઈ નિો્તું. અિીંથી કોઈ એને લઈ જશે એવો ક્વચાિ કિવાનુંય એણે છોડી દીધું િ્તું.

એને અિીંથી કેવી િી્તે લઈ જઈ શકાય એની શક્ય્તાઓ જોઈને પાછો આવીશ એમ મેં ક્વચાયુું.

“સારું બિેન, ્તો િું ફિી આવીશ.” એમ કિીને િું ઊભો થયો.

“જ્તાં પિેલાં માિી એક વા્ત સાંભળશો, મારું એક કામ કિશો?”

િું અટકી ગયો.

“માિી એક ક્વનં્તી છે. ્તમે માિાં શીખ ભાઈ છો.. િવે ્તો િું મુસલમાન થઈ ગઈ ક્યાિેક િું પણ શીખ િ્તી. આ દુક્નયામાં એક માત્ર માિી નણંદ છે એને પણ કોઈ ઉઠાવી ગયું છે. પોક્લસથી માંડીને સૌમાં ્તમારું માન છે, ્તમાિી વા્ત બધાં માને છે. િું એની મા સમાન મોટી ભાભી છું. એને જો ્તમે શોધી લાવો અને માિી પાસે િશે ્તો એનો િાથ કોઈને સોંપીશ. એમ કિીને અિીં અમાિા સંબંધો વધશે. કોઈ ્તો િશે જેમને િું માિા કિી શકીશ.”

િવે પેલા બુઢ્ા જાટની વા્ત માિી સમજમાં આવી. એ કિે્તો િ્તોને કે, “ખે્તી કિ્તાં પિેલાં ખે્તિોમાં જે વધાિાનું ઘાસ િોય છે એને ઉખાડવામાં કોઈ કસિ છોડવામાં નથી આવ્તી. એ વધાિાનું નકામું ઘાસ મૂળથી ઉખાડીને ખે્તિની બિાિ ફેંકી દેવામાં આવે છે. પિં્તુ દસ રદવસમાં જ એનાં ફિી એનાં અંકુિ ફૂટી નીકળે છે ને અને એક મક્િના પછી ્તો એવું લાગે કે જાણે અિીં નીંદામણ થયું જ નથી.”

શક્ય છે ફિી અિીં આવી જ િી્તે નવી ક્બિાદિી વસ્તી થઈ જશે.

(કુલવંતસિંહ સવક્કની વાતાતા ઘાિ પર આધારરત)

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States