Garavi Gujarat USA

ધ એવલફન્ટિ કોસ્ન્સ્પિસરી: લોર્્ડ પરીટિિ હેઇન

-

વિશ્વમાં ઘટતરી જતરી હાથરીઓનરી સંખ્યા િું િધારરી િકાય તેમ છ?ે િું સારપનરી િવતિઓ દુટિ લૂંટારાઓ પર વિજય મેળિરી િકિે? િું કોઈ િહાદુર વ્હરીસલ બ્લોઅર દ્ારા િાવષતાક વટ્વલયન-ડોલરના મનરી લોન્ડદરંગના િેપારને ઘુંટણરીયે પાડરી િકાિે? લોડતા પરીટર હેઇનનું આકષતાક િરીજુ વરિલર ધ એવલફન્ટ કોસ્ન્્થપરસરી: એક નાટકીય પરાકાષ્ઠા પર રચાયું છ.ે જે ડ્ામેટરીક ક્ાઇમેક્સ, િન્યજીિનથરી રાજકારણમાં, િુિિેલ્ડથરી િહેર તરફ, હાઇ ફાઇનાન્સથરી લઇને વિકાર સુધરી િદલાયું છે. આ પુ્થતક દ્ારા લોડતા પરીટર હેઇન સવક્યતા અને ભ્રટિાચારનરી ્થપધાતાત્મક દુવનયાનો આિેહૂિ અને આકષતાક પ્રિાસ કરાિે છે.

આ પુ્થતકમાં દવક્ણ આવફ્કાના િેલ્ડ હાથરીઓનરી ઉચ્ ્થતરરીય રાજકીય કાિતરાના ભાગ રૂપે દુટિ વિકારરી ગેંગ દ્ારા તેમના મૂલ્યિાન દાંત માટે વનદતાયતાથરી કરાઇ રહેલરી હત્યાનરી વિગતો રજૂ કરિામાં આિરી છે. હાથરીઓના ટોળાઓને લુપ્ત થતા િચાિિા માટે અરજ કરાઇ છે. હાથરીઓને િચાિિાનરી આ લડાઈનું નેતૃત્િ અનુભિરી રંગભેદ વિરોધરી ્થિતંત્તા સેનાનરી અને િેટરન પ્રોટેજ થાન્ડરી તથા રેન્જર મેખેઇજ અને સાથે રહ્થયમય સ્ાઈપર કરરી રહ્ા છે. પ્રાણરીઓને િચાિિા માટેનરી લડતમાં તેમને વનદતાય હત્યારાઓ, જથ્થાિંધ મનરીલોન્ડદરંગ અને રાજકીય ભ્રટિાચારનો પણ સામનો કરિો પડે છે.

આ પુ્થતક આજના દવક્ણ આવફ્કાનરી

િા્થતવિકતા અને આયલગેન્ડના ટાપુ માટેના િાકી મુદ્ાઓનું સફળતાપૂિતાક અન્િેષણ કરે છે.

• 'મા્થટરફુલ...આવફ્કાના િન્યજીિનને િચાિિાનરી લડાઈનરી ફ્ન્ટલાઇન પાછળનરી રોમાંચક સફર' આ પુ્થતકમાં રજૂ કરાઇ છે: જુવલયન રેડમેયર, ‘દકવલંગ ફોર પ્રોદફટ - વગ્વપંગ, ટેન્સ એન્ડ ટાઇમલરી'ના લેખક.

• 'ધ રાઇનો કોસ્ન્્થપરસરી’ એ સાચું પેજ-ટનતાર છે. આ પુ્થતક એક રોમાંચક અંતરાત્મા, સમયસૂચકતા અને દવક્ણ આવફ્કાના રાજકારણ અને િન્યજીિનના ઊંડા જ્ાન સાથે પડઘો પાડે છે.' એલન જોન્સન એમપરી, લિ રરીદડંગ.

• 'લુપ્તપ્રાય પ્રજાવતઓ પરના ખતરા

પુસ્તક સમરીક્ા

પરનું ઢાંકણુ આ પુ્થતક ખોલે છે: ડેઈલરી ટેવલગ્ાફ

• 'એ વગ્વપંગ પેજ-ટનતાર': મેદરસા મેકસ્ગ્લન્ચે

• 'આકષતાક, ઉત્તેજક, અવધકૃત પુ્થતક': લુથાન્ડો ડરીઝરીિા

લોડતા પરીટર હેઇનનો જન્મ દવક્ણ આવફ્કામાં થયો હતો. તેમના માતાવપતાને 1966માં દેિવનકાલ કરિાનરી ફરજ પડરી હતરી. તેમણે 1970 અને 80ના દાયકા દરવમયાન રંગભેદ વિરોધરી ચળિળ અને નાઝરી વિરોધરી લરીગનું નેતૃત્િ કયુિં હતું. લોડતા હેઇન 19912015માં નરીથ માટે લેિર સાંસદ તરરીકે ચૂંટાયા હતા અને ટોનરી બ્લેર અને ગોડતાન રિાઉનનરી સરકારોમાં 12 િષતા સુધરી િદરષ્ઠ મંત્રી તરરીકે તેમણે સેિાઓ આપરી હતરી. તેમણે યુએન સુરક્ા પદરષદનરી અધ્યક્તા પણ કરરી હતરી અને પરમાણુ પ્રસારને રોકિા અને બ્લડ ડાયમન્ડના િેપાર પર પ્રવતિંધ મૂકતરી આંતરરાષ્ટરીય સંવધઓ પર િાટાઘાટો કરરી હતરી. લોડતા હેઇને કુલ એકિરીસ પુ્થતકો લખ્યા છે કે સંપાદદત કયાતા છે - જેમાં મંડેલા (2010), મેમોઇસતા આઉટસાઇડ ઇન (2012) અને તાજેતરમાં વપ્રટોદરયા િોય (2021)નો સમાિેિ થાય છે.

આ પુ્થતકને 5 માંથરી 4.4 ્થટારનું રેટીંગ મળેલું છે.

લખે ક પરિચ્ય

 ?? ??

Newspapers in English

Newspapers from United States