Garavi Gujarat USA

એવબસ: ધ ક્્યુબન વમસાઇલ ક્ાઇવસસ 1962: મેક્સ હેસ્સ્ટિિંગ્સ

-

1962નરી ક્યુિન વમસાઈલ કટોકટરી એ ઈવતહાસનરી સૌથરી ખતરનાક ઘટના હતરી, ત્યારે માનિજાતે યુનાઈટેડ ્થટેટ્સ અને સોવિયેત યુવનયન િચ્ેના પરમાણુ યુધ્ધનો સામનો કરિો પડે એિરી િક્યતાઓ સજાતાઇ હતરી. તે અઠિાદડયા દરવમયાન, આખું વિશ્વ જાણે કે સંભવિત વિનાિને જોઇ રહ્યં હતું.

મેક્સ હેસ્્થટંગ્સે રજૂ કરલે ો આ નિો ઇવતહાસ રાષ્ટરીય નેતાઓ, રવિયન અવધકારરીઓ, ક્યુિાના ખેડૂતો, અમેદરકન પાઇલોટ્સ અને વરિદટિ વનઃિ્થત્રીકરણના દૃસ્ટિકોણથરી િાતાતા કહે છે. મેક્સ હેસ્્થટંગ્સે દફડલ કા્થટ્ોના ક્યુિા, વનદકતા ખ્ુશ્ેિના રવિયા અને કેનેડરીના અમેદરકાના િરીત યુદ્ધના અનુભિોના િબ્દ-વચત્ોને દોરિા માટે સૌપ્રથમ નજરે જોનારા લોકોના ઇન્ટરવ્યુ, આકાતાઇિ દ્થતાિેજો અને ડાયરરીઓ, વ્હાઇટ હાઉસ ટેપ રેકોદડિંગ્સ, ટોપ-ડાઉન વિશ્ેષણના વમશ્રણોનો ઉપયોગ કયયો છે.

હેસ્્થટંગ્સે આ પુ્થતક પર એિું માનરીને સંિોધન કરિાનું િરૂ કયુિં હતું કે તેઓ િરીસમરી સદરીના ઇવતહાસમાંથરી ભૂતકાળનરી ઘટનાનરી િોધ કરરી રહ્ા છે. યુક્ેન પરનો હુમલો આ કથાને એકિરીસમરી સદરીનરી અત્યાર સુધરીનરી અકલ્પનરીય હદકકત તરરીકે િણતાિે છે, જે જાણરીને વિશ્વભરના લાખો લોકો આઘાત અનુભિરી રહ્ા છે. આપણે કદાચ પરમાણુ સિ્થત્ મહાસત્તાઓ િચ્ે નિા િરીત યુદ્ધનરી િરૂઆતના સાક્રી પણ િનરી િકીએ છરીએ.

હેસ્્થટંગ્સને ડર છે કે આજનરી ધમકીનો સામનો કરિા માટે એ સમજિું મહત્િપૂણતા છે કે સાઇઠ િષતા પહેલાં, વિશ્વ કેિરી રરીતે અણુયુધ્ધનરી છેલ્રી ઝલકમાંથરી િચરી ગયું હતું. તેઓ જો કે દલરીલ કરે છ,ે આજના આપણા નેતાઓ ગ્હના અસ્્થતત્િને સુરવક્ત રાખિાનરી આિા રાખરી િકે છે.

• એવિસ: ધ ક્યુિન વમસાઇલ ક્ાઇવસસ 1962 પુ્થતકને ટાઈમ્સ વહ્થટ્રી િુક ઓફ ધ યર 2022માં ્થથાન મળેલું છે.

• વમસાઈલ ક્ાઇસરીસનરી હાટતા્થટોપીંગ િાતાતાઆ પુ્થતકમાં રજૂ કરાઇ છે જે ઇવતહાસનરી સૌથરી ખતરનાક ક્ણોમાંનરી એક તેજ્થિરી, સુંદર રરીતે રચાયેલ અને રોમાંચક પુન:મૂલ્યાંકન છે: ડેઈલરી ટેવલગ્ાફ

પુસ્તક સવમક્ા

• 'ગૅબ્સ ફ્ોમ ધ ગેટ-ગો... જાણે કે આ ખૂિ જ શ્રેષ્ઠ સાવહત્ય છે.: ડેઇલરી મેઇલ

• ‘મેવજસ્્થટ્યલ વચવલંગ’: ડેઈલરી એક્સપ્રેસ.

1986 અને 2002નરી િચ્ે થયેલા મોટાભાગના સંઘષતા વિિે મેક્સ હેસ્્થટંગ્સે ત્રીસ પુ્થતકો લખ્યા છે. તેમણે ડેઈલરી ટેવલગ્ાફના એદડટર-ઈન-ચરીફ તરરીકે સેિા આપરી હતરી, તે પછરી તેઓ ઈિવનંગ ્થટાન્ડડતાના એદડટર િન્યા હતા. તેમણે પત્કારત્િ અને તેમના પુ્થતકો િંને માટે ઘણા ઇનામો જીત્યા છે, જેમાંથરી તાજેતરમાં તેમને ‘ઓલ હેલ લેટ લૂઝ, કેટા્થટ્ોફ અને ધ વસક્ેટ િોર’ પુ્થતક માટે મળ્યું હતું. જે પુ્થતક વિશ્વભરમાં સૌથરી િધુ અનુિાદદત િે્થટસેલર છે. તેમનું પુ્થતક 'ઓપરેિન પેડે્થટલ' 21-062021ના રોજ સન્ડે ટાઇમ્સનું િે્થટસેલર હતું.

તેઓ રોયલ સોસાયટરી ઑફ વલટરેચર તથા દકંગ્સ કૉલેજ, લંડનના માનદ ફેલો છે. તેમને 2002માં નાઈટહૂડનો વખતાિ અપાયો હતો. તેઓ િે સંતાનો િાલયોટ અને હેરરીના વપતા છે અને િે્થટ િક્કિાયરમાં તેમનરી પત્રી પેનરી સાથે રહે છે.

આ પુ્થતકને 5 માંથરી 4.6 ્થટારનું રેટીંગ મળેલું છે.

લેખક પરિચ્ય

 ?? ??

Newspapers in English

Newspapers from United States