Garavi Gujarat USA

વિશ્વના ત્રીજા સૌથરી ધવનક ગૌતમ અદાણરી બે િખત મોતને નજીકથરી જોઇ ચૂક્્યા છે

-

વિશ્વના ત્રીજા અને એવિયાના સૌથરી ધવનક વ્યવતિ ગૌતમ અદાણરીને કોઇ ઓળખનરી જરૂર નથરી. તેઓ તેમનરી ઉત્તમ વિઝનેસ કિુ ળતા માટે જાણરીતા છે, પરંતુ, જે ઘણાને ખિર નથરી તે હકીકત એ છે કે તેઓ એક િાર નહીં, પરંતુ િે િાર મૃત્યુના મુખમાંથરી િચરી ગયા છે. તાજેતરમાં એક ખાનગરી ચેનલ પર તેમનો ઇન્ટરવ્યુ પ્રવસદ્ધ થયો હતો, જેમાં ગૌતમ અદાણરીએ વ્યિસાય વસિાય જીિનનરી ઘણરી ન સાંભળેલરી િાતો કરરી હતરી. એ સમયે ગૌતમ અદાણરીએ જણાવ્યું હતું કે, તેમણે પોતાના જીિનમાં િે િાર મોતનો સામનો કયયો છે.

90ના દાયકા પહેલાનરી િાત કરતા અદાણરીએ જણાવ્યું હતું કે તેમનું અપહરણ કરિામાં આવ્યું હતંુ. “અપહરણકતાતાઓએ પકડાયાના િરીજા દદિસે મને કંઇ પણ ઇજા કયાતાવિના છોડરી દરીધો હતો, પરંતુ તે રાત્ે પણ હું િાંવતથરી સૂઈ િક્યો હતો.” પદરસ્્થથવત અનુસાર મારરી જાતને ઝડપથરી ઢાળરી

દેિરી એ મારો ્થિભાિ છે, એમ તેમણે જણાવ્યું હતું.

26 નિેમ્િર 2008 ના રોજ જ્યારે આતંકિાદરીઓએ મુંિઈનરી તાજ હોટેલ પર હુમલો કયયો ત્યારે ગૌતમ અદાણરીને િરીજી િખત મૃત્યુનો સામનો કરિો પડ્ો હતો. સિ્થત્ આતંકિાદરીઓ હોટલમાં ઘૂસરી ગયા હતા અને ફાયદરંગ કરરી રહ્ા હતા. એ િખતે તેઓ તાજ હોટેલમાં જ હતા.

અદાણરીએ જણાવ્યું કે તે દદિસે તેમનો એક વમત્ દુિઈથરી આવ્યો હતો જેનરી સાથે તેઓ તાજ હોટેલમાં જમિા ગયા હતા . રાવત્ભોજનનું વિલ ચૂકિરીને અદાણરી જિાના જ હતા, પરંતુ તેમનો વમત્ કંઇક િાત કરિા માંગતો હતો, તેથરી તેઓ રોકાયા અને કોફી પરીિા િેઠા. આ ઘટનાને યાદ કરતાં અદાણરીએ કહ્યં કે જો હું ભોજન કયાતા પછરી રોકાયો ન હોત અને ચાલિા લાગ્યો હોત તો કદાચ હું ત્યાં (ક્ોસફાયરમાં) ફસાઈ ગયો હોત. આ દરવમયાન અદાણરીએ તાજ ગ્ુપના કમતાચારરીઓનરી પ્રિંસા કરરી હતરી.

તેમણે જણાવ્યું હતું કે તાજ હોટલનો ્થટાફ તેમને પાછળના માગગેથરી ઉપરનરી ચેમ્િરમાં લઈ ગયો. િરીજા દદિસે સિારે 7 િાગ્યે જ્યારે કમાન્ડો આવ્યા ત્યારે તેઓ તેમને સંપૂણતા સુરક્ા આપરીને હોટલનરી િહાર લઈ ગયા. અદાણરી સિારે 8 િાગ્યાનરી આસપાસ હોટેલમાંથરી િહાર આિરી િક્યા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States