Garavi Gujarat USA

વૃદ્ો મતાટે પણ બતાળકોની જેમ સતારવતારની અલગ જેરરઍધરિક્સ (GERIATRICS ) વ્યવસ્‍થતા ગોઠવો

- : : ડો. યોગેશેશ ગુપ્ુપ્્‍તતા

વૃદ્ધત્્વએ બીમારી નથી. પણ આપણે જોઈએ તો તે ફક્ત ઉંમરનો એક આંકડો છે. જન્્મ્યા પછીનો એક આંકડો. કોઈકને ગ્મ્યયું એટલે આખા જી્વનની વ્્યાખ્્યા આપી દીધી કે બાળપણ, ્યયુ્વાની અને વૃદ્ધા્વસ્થા.

જ્્યારે પૃથ્્વી બની અને ત્્યારના આંકડા જોઈએ તો માન્વીનયું સરેરાશ આ્યયુષ્્ય અંદાજે 23 ્વર્્ષનયું હતયું. એટલે જન્મ્યા પછી આશરે 17થી 30 ્વર્્ષની ઉમર સયુધીમાં મૃત્્યયુ થઈ જતયું. તમને જાણીને આશ્ચ્ય્ષ થશે કે 1950 સયુધી આ આંક 47 ્વર્્ષનો હતો, એટલે કે 35થી 55 ્વર્્ષ સયુધીમાં મૃત્્યયુ થઈ જતયું. આજે આ જ આ્યયુષ્્ય 67 ્વર્્ષ છે. એટલે કે 57થી 75 ્વર્્ષ સયુધીનયું જી્વન હ્વે શક્્ય બન્્યયું છે.

હ્વે આપણે અત્્યાર સયુધીની સંપૂણ્ષ બાબતને સમજીએ.

1950 સયુધી આખી દયુનન્યામાં વૃદ્ધોની સંખ્્યા ઘણી ઓછી હતી. પછીથી જો આ્યયુષ્્ય ્વધ્્યયુ છે તો તે બીમારીના કેહ્વા્ય. વૃદ્ધત્્વ એ બતા્વે છે કે દયુનન્યાભર આરોગ્્ય સબં ંનધત સભાનતા અને ન્વજ્ાન/્વૈજ્ાનનકો ઘણી ખરી બીમારીઓ પર ન્વજ્ય મેળ્વ્વામાં સફળ થ્યા છે.

મેડડકલ સા્યન્સની દૃષ્ટિએ જોઈએ તો સમ્ય પ્રમાણે તે બદલા્ય છે. તમને ્યાદ હો્ય તો આજથી 30થી 40 ્વર્્ષ અગાઉ ડોક્ટર સામાન્્ય રીતે

1. ફીનિનશ્યન, 2. સજ્ષન, 3. હાડકાના નનષ્ણાત અને 4. બાળકોના નનષ્ણાત હતા.

આ ચાર પ્રકારના ડોક્ટર સમાજ માટે ચાલી જતાં. સમ્ય જતાં જયુદા જયુદા સ્પશ્યાનલસ્ટ ડોક્ટર સે્વા આપતા થ્યા. એટલે જે બીમારીઓ અગાઉ પકડમાં પણ નહોતી આ્વતી તે હ્વે પકડા્ય છે, તેના માટેના રીપોટ્ષ ન્વકસતા થ્યા અને ઉપચાર માટે દ્વાઓ પણ બનતી થઈ. 1950થી 2022 સયુધીમાં ઘણી બીમારીઓ દ્વાઓ અને રસીની મદદથી દયુનન્યામાંથી ગા્યબ કરી દે્વામાં આ્વી. કેટલીક બીમારીઓ પર કાબૂ મેળવ્્યો અને કેટલીક ન્વી બીમારીઓ સામે લડત શરૂ થઈ.

પરંતયુ એક બાબત નજરઅંદાજ થઈ ગઈ આ ્વાંચતા ્વાંચતા ન્વચારજો કે શયું તમે બાળકને કોઈ રોગ થા્ય તો શયું તમે જનરલ ફીનિનશ્યન પાસે જા્વ છો કે પછી બાળકોના નનષ્ણાત પાસે. તમારા સ્પેનશ્યાનલસ્ટ ડોક્ટર કોઈપણ મોટા રોગની સાર્વાર કરે છે તો દ્વાઓ કોને પૂછી ને આપે છે? શયું બાળકોની બીમારીઓ બાકી બધા કરતાં જયુદી હો્ય છે કે નનહ.

જ્વાબ બધા પાસે છે, કેમ કે બધા જાણીએ છે કે બાળકોની બના્વટ જયુદી, તેમના રીપોટ્ષનો મતલબ જયુદો અને તેમનામાં દ્વાનો ડોિ અને સમ્ય જયુદો હો્ય છે. એટલે જ મેડડકલમાં બાળકોના નનષ્ણાતનયું ભણતર જયુંદયુ જ હો્ય છે, જેમને Paediatric­ian કહે્વા્ય છે.

જ્્યારે મેડડકલ માટેના અભ્્યાસનયું ન્વચા્યયુું હશે ત્્યારે આ્યયુષ્્ય 47 કે તેનાથી ઓછયું હતયું. એટલે બાળકોના નનષ્ણાત બન્્યા પણ ધરતી પર વૃદ્ધ લોકોની સંખ્્યા બધા કરતા ઓછી હતી એટલે વૃદ્ધોના નનષ્ણાત જોઈશે તે્વયું કોઈએ ન્વચા્યયુું નનહ.

હ્વે બન્્યયું એ્વયું કે પનશ્ચમી દેશોમાં અને ્યયુરોપી્યન દેશોમાં વૃદ્ધોની સંખ્્યા ખૂબ જ ્વધી ગઈ છે, કેટલાક દેશોમાં તો 50 ટકા થી પણ ્વધારે. ત્્યાં લોકોને સમ્ય જતાં સમજા્યયું કે

1. વૃદ્ધ લોકોના રોગોને સમજ્વા જરૂરી છે. આ લોકોના નચન્હો પણ જયુદા પ્રકારના હતા. તે લોકો જે નચન્હો સાથે દાખલ થતા પણ રજા મળે ત્્યાં સયુધીમાં નનદાન કંઈક જયુદયું હતયું.

2. આ ્વગ્ષમાં દ્વાઓ સામાન્્ય ડોિમાં ખૂબ જ આડ અસર કરતા જો્વા મળ્વા લાગી. દદદી બીમારી કરતા દ્વાની આ ડ

અસરથી ્વધયુ હેરાન કે મૃત્્યયુ પામ્વા લાગ્્યા.

3. આપણી ઉમરમાં જેમ ્વધારો થા્ય તેમ ઘણા બધા લોકોને જયુદા જયુદા રોગો થઈ જા્ય છે. હ્વે જ્્યારે આ્વા ડકસ્સામાં કોઈને ન્વો રોગ થા્ય, જેમકે ચેપ લાગે, િાડા-ઉલટી, એલર્જી આ્વા અનેક ગણા રોગો થા્ય ત્્યારે આ્વા દદદીઓમાં ડોક્ટસ્ષ Comorbid દદદી છે એ્વયું કહેતા હો્ય છે. આનો સામાન્્ય ભાર્ામાં મતલબ એટલયું કે આ્વા દદદીઓમાં દ્વા, રીપોટ્ષ અને જોખમની વ્્યાખ્્યા બદલા્ય છે.

4. આ્યયુષ્્ય જેમ ્વધે, રોગોને લડ્વાની ક્ષમતા પણ ઘટી જતી હોઈ છે. કેટલાક રોગો જી્વલેણ સાનબત થતાં હો્ય છે. ઘણા દદદીઓ ડદ્વસો અને મનહના સયુધી હોષ્સ્પટ ના આઇસી્યયુમાં કૃનરિમ શ્ાસ આપતી મશીન પર જો્વા મળે છે, દરરોજ જયુદા જયુદા પ્રકારના રીપોટ્ષ અને ભારે દ્વાઓ પર જો્વા મળે છે. કેન્સર હો્ય કે મગજ, ફેફસા, હ્રદ્ય, કીડની કે નલ્વરની એ્વી બીમારીઓ હો્ય છે, આ લોકોને ડોક્ટર પણ જાણતા હો્ય છે કે તેમના સાજા થ્વાની શક્્યતા બહયુ જ ઓછી હો્ય છે. આ્વા વૃદ્ધ દદદીઓમાં એન્ડ ઓફ લાઈફ કેર (END

OF LIFE CARE) ખૂબ જ જરૂરી હો્ય છે. થા્ય તેટલી સે્વા કર્વી અને ઉનચત હો્ય એટલા અંત સમ્યમાં દ્વા કર્વી.

5. વૃદ્ધ લોકોને દ્વા સાથે હૂંફ જોઈએ, બીમારી સમજા્વનાર જોઈએ અને એમની માનનસકતા સાથે દ્વા કરનાર ડોક્ટર અને નસ્ષ જોઈએ. અને ખૂબ જ જરૂરી છે એમને સ્્વતંરિ રીતે જી્વી શકે તે્વયું આરોગ્્ય જોઈએ. હોષ્સ્પટલમાં બીમારી માટે દાખલ થ્યા, ડોક્ટર તેના પર ન્વજ્ય મેળવ્્યો અને જી્વ બચા્વી લીધો પણ ઘરે આવ્્યા પથારી્વશ થઇ ગ્યા, દૈનનક નરિ્યાઓ માટે બીજા પર નનભ્ષર થઈ ગ્યા. અત્્યારનયું મેડડકલ માળખયું થા્ય જે્વયું થશે તે્વયું જો્વાશે એટલે કે reactionar­y કે પ્રનતનરિ્યા ્વાળયું છે. તા્વ, ખાંસી, િાડા-ઉલટી, માથયું દયુખે તો દબા્વી દો. પછી જોઇશયું.

જો આટલયું સમજા્ય તો આજના સમ્યમાં જરૂર છે GERIATRIC MEDICINE (જેડરઍનરિક મેડડસીનની.

જેમ બાળ રોગનો નનષ્ણાત હો્ય તેમ તેને વૃદ્ધોના નનષ્ણાત ડોક્ટસ્ષનો ન્વભાગ કહે્વા્ય. આ ન્વભાગની ખાનસ્યત શયું છે?

આ ન્વભાગ આપશે ્વડીલોને લાઈફ ન્વથ DIGNITY(ગૌર્વ).

1. આ ન્વભાગના કેન્દ્રમાં PREVENTION હો્ય છે. સાદી ભાર્ામાં તેનો અથ્ષ છે કે બીમારીને કેમ અટકા્વ્વી. બીમાર હો્ય તો પણ તેમને હોષ્સ્પટલમાં દાખલ થતાં રોક્વા. માનીલો કે દાખલ થઈ પણ ગ્યા તો કેમ

દદદીને આઇ.સી.્યયુ માં જતાં રોક્વા. અને જો તમારી ષ્સ્થનત ખૂબ જ ખરાબ થઈ ગઈ તો દદદીના સગા-સંબંધીને સાચી સમજ આપીને કેટલાક નનણ્ષ્યો લે્વામાં મદદ કર્વી.

2. આ ન્વભાગનયું બીજયું કેન્દ્ર નબંદયુ છે REHABILITA­TION. એક ઉદાહરણ આપીને સમજા્વ્વાનો પ્ર્યત્ન કરું. કોઈ ્વડીલ છે તેમને માનીલો કે લક્વો થ્યો છે, એટલે હાથ-પગ કામ કરતા બંધ થ્યા, પેશાબ પર કાબૂ રહ્ો નથી. આ દદદી દાખલ થા્ય છે. રીપોટ્ષ થ્યા, દ્વા થઈ અને જી્વ બચી ગ્યો. એટલે થોડા ડદ્વસ પછી દદદીને હોષ્સ્પટલમાંથી રજા મળી ગઇ. પેશાબમાં, નાકમાં નળી અને પથારી્વશ બનીને દદદી ઘરે આવ્્યા. હ્વે GERIATRIC-જેડરઍનરિક ન્વભાગ રજા આપીને ખયુશ નનહ થા્ય. આ દદદીને અને તેના સગાને જોઈશે a. કસરત, b. ખોરાકની સમજ c. શરીરની કાળજી દાંત, ્વાળ, પીઠ જે્વા અંગોની સંભાળ, અને આ્વા ઘણા બધા કા્યયો જે દ્વાખાનામાં સહજતાથી થતા. કેમ કે ત્્યાં સ્ટાફ હતો અને ઘરે જો બરોબરના કર્વામાં આ્વે તો દદદી પાછા દાખલ થતાં હો્ય છે.

આ્વા ઘણા જયુદી જયુદી બીમારીથી પીડાતા દદદીઓ જેને સમ્ય થા્ય એટલે હોષ્સ્પટલમાંથી રજા આપ્વામાં આ્વે છે તેમને પાછા સ્્વતંરિ બના્વીને સાજા કરીને ઘરે મોકલનો ધ્્યે્ય હો્ય છે આ ન્વભાગનો.

અને એટલેજ આ ન્વભાગના અનભન્ન અંગ હો્ય છે

1. જેરીએરિીનશ્યન, 2. નસ્ષ, 3. ફીનિ્યોથેરાનપસ્ટ, 4. સોનશ્યલ ્વક્કર, 5. હેલ્થ ્વક્કર, 6. ન્્યૂનરિશનનસ્ટ

પછી જો કોઈ નનષ્ણાતની જરૂર પડે તો એમની સલાહ પ્રમાણે સાર્વાર થા્ય છે.

એટલે જ આ લેખ દ્ારા મારે આ્વા ન્વભાગ માટેની સમજ આપ્વી તે ઉદ્ેશ્્ય હતો. અને છેલ્ે લખીશ કે જે આ ન્વભાગ શરૂ કરતા અગાઉ મેં ન્વચા્યયુ્ષ હતયું કે,

1. જન્મ પછીથી બાળકોનો ઉછેર અને ્વડીલો સાથે એમના સંનધકાળમાં આપણો વ્્ય્વહાર તે આખા સમાજ અને દેશની સભ્્યતા દશા્ષ્વે છે., 2. દ્વા ના આપ્વી અને દ્વા ઓછી કર્વી તે પણ સાર્વાર હો્ય શકે છે., 3. આપણા ્વડીલોને લાકડી સાથે હૂંફનો હાથ પણ જોઈએ. આ હાથ બન્વાની જ્વાબદારી આપણા દ્વાખાના, ડોક્ટર, નસ્ષની પણ છે.

(ક્રમશઃ) આપને હેલ્‍થ, સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ડો. યોગેશ ગુપ્તતાને પર પૂછી શકો છો.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States