Garavi Gujarat USA

પ્રવાસી ભારતીયો ભારતના “બ્ાાંડાંડ એમ્્બબેસબેસડસ્સ”્સ” છેઃેઃ મોદી

-

વિદેશોમાં િસતા ભારતીયો – પ્રિાસી ભારતીયોને વિદેશી ભૂવમ ઉપર ભારતના “બ્ાંડ એમ્્બેસેડસ્સ” ગણાિતા િડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ કહ્યં હતું કે, તાજેતરના િર્ષોમાં ભારતે સાધેલી ઝડપી પ્રગવતના પગલે સમગ્ર વિશ્વમાં ભારત અને ભારતીયો વિર્ે િધી રહેલી વજજ્ાસા સંતોર્િામાં આ બ્ાંડ એમ્્બેસેડસ્સની ભૂવમકા ખૂ્બજ મહત્તિની ્બની રહેશે.

મધ્ય પ્રદેશના ઈન્દદોરમાં સોમિારે પ્રિાસી ભારતીય દદિસ ના ઉદઘાટન િેળાએ ઉપસ્્થથિત સમુદાયને સં્બોધન કરતાં ભારતીય સં્થકકૃવત અને શ્રદ્ા વિર્ેના જ્ાન ઉપરાંત, વિદેશોમાં િસતા ભારતીયો ભારતની વિકાસ ગાથિાની વિગતો, હદકકતોથિી પણ સજ્જ હોિા જોઈએ.

“હું આપ સૌ પ્રિાસી ભારતીયોને વિદેશી ભૂવમ ઉપરના ભારતના બ્ાંડ એમ્્બેસેડસ્સ ગણું છું,” એિું િડાપ્રધાને કહેતા જ ઉપસ્્થથિત સમુદાયે જોરદાર હર્્સનાદો તથિા “ભારત માતા દક જય”ના પોકારો કયા્સ હતા.

મોદીએ તેમને િધુમાં ભારતના રાષ્ટ્રદૂતો ગણાિતા કહ્યં હતું કે, આપ સૌ “મેઈક ઈસ્ન્દડયા, યોગા, આયુિવેદ, ભારતીય કુદટર ઉદ્ોગ તથિા હ્થતકલાના પણ બ્ાંડ એમ્્બેસેડસ્સ” છો. 17મા પ્રિાસી ભારતીય દદિસના ઉદઘાટન પ્રસંગે િડાપ્રધાને કહ્યં હતું કે,

આજે વિશ્વ ભારત તરફ આશા અને વજજ્ાસાભરી મીટ માંડીને ્બેઠું છે. આજે ભારતનો અિાજ વિશ્વ મંચ ઉપર કાને ધરિામાં આિી રહ્ો છે. આ િર્વે ભારત જી-20નું યજમાન છે અને અમે એને ફક્ત એક મુત્સદ્ીગીરીની ઘટના નથિી રહેિા દેિા માગતા, અમે તેને એક જનભાગીદારીનો પ્રસંગ ્બનાિિા ઈચ્છીએ છીએ.

ભારત પાસે ફક્ત એક જ્ાનનું કેન્દદ્ર જ નહીં, વિશ્વનું કૌશલ્યનું પાટનગર ્બની રહેિાની પણ ક્ષમતા છે. આપણી યુિા પેઢી પાસે કૌશલ્ય, મૂલ્યો, પ્રામાવણકતા તેમજ કાય્સ પ્રત્યેનો દ્રઢ વનધા્સર છે. આપણું કૌશલ્યનું પાટનગર વિશ્વનું ગ્રોથિ એસ્ન્દજન પણ ્બની શકે.

પ્રિાસી ભારતીય દદિસ અનેક રીતે વિશેર્ મહત્તિનો છે.

આ વર્ષે તો ભારતે હજી થોડા મહહના પહેલા જ આઝાદીના 75 વર્ન્ષ ી – આઝાદીના અમૃત મહોત્્સવની ઉજવણી કરી હતી. આ પ્ર્સગં પ્રવા્સી ભારતીય દદવ્સના સ્થળે આઝાદીની ચળવળ હવર્ય ઉપર એક પ્રદર્ન્ષ પણ યોજાયું છે. મોદીએ એમપણ કહ્યં હતું કે દેર્ હવે અમૃત કાળમાં પ્રવર્ે ી ગયો છે અને આપણા પ્રવા્સી ભારતીયો આ યાત્ામાં મહત્તવનું સ્થાન ધરાવે છે.

આ વર્ષે ્સમારંભમાં મખ્ુ ય અહતહથ તરીકે ગયુ ાનાના પ્રહે ્સડન્ે ્ટ મોહમદ ઈરફાન અલી તથા ્સદુ રનામના પ્રહે ્સડન્ે ્ટ ચહં રિકાપરે ્સાદ ્સતં ોખી અહતહથ હવર્ર્ે તરીકે ઉપરસ્સ્થત રહ્ા છે. હવદેર્માં વ્સતા 27 ભારતીયોને મગં ળવારે ભારતના પ્રહે ્સડન્ે ્ટ ્સશ્ુ ી રિરૌપદી મમુ ન્ષુ ા હસ્તે પ્રવા્સી ભારતીય ્સન્માન એનાયત કરાર્.ે દર વર્ષે પ્રવા્સી ભારતીય દદવ્સ ્સંમેલન 9મી જાન્યુઆરીએ જ યોજાય છે. આ દદવ્સ ખા્સ એ્ટલા મા્ટે પ્સંદ કરાયો છે કે, 1915માં મહાત્મા ગાંધી આ જ દદવ્સે દહષિણ આહરિકાથી ભારત પાછા ફયા્ષ હતા અને અંગ્ેજ ્સરકાર ્સામે લડતનો હનધા્ષર કયયો હતો.

 ?? ??
 ?? ?? 17મા પ્રવાસી ભારતીય દિવસ પર 'સુરક્ષિત જાયેં, પ્રક્િક્ષિત જાયેં' પર સ્મારક ટપાલ દટદકટનું વડાપ્રધાન નરેન્દદ્ર મોિીએ અનાવરણ કયુું હતું.
17મા પ્રવાસી ભારતીય દિવસ પર 'સુરક્ષિત જાયેં, પ્રક્િક્ષિત જાયેં' પર સ્મારક ટપાલ દટદકટનું વડાપ્રધાન નરેન્દદ્ર મોિીએ અનાવરણ કયુું હતું.

Newspapers in English

Newspapers from United States