Garavi Gujarat USA

બ્થાઝિલનરી ઝિંતથાજનક સ્સ્્‍થઝત

-

તાજેતરમાં જ બ્ાવઝલમાં એર્ વચંતાજનર્ ઘટના બની ગઈ. ભૂતપૂવકા પ્ેવ્સડેન્દટ જૈર બોલ્્સોનારોનો ચૂંટણીમાં પરાજ્ય થ્યો એટલે તેઓ અને તેમના ટેર્ેદારો નારાજ થ્યા હતા. બોલ્્સોનારોના ્સેંર્ડો ્સમથકાર્ોએ રવવવારે, 8 જાન્દ્યુઆરીએ દેશની ્સં્સદ, પ્ેવ્સડેન્ન્દશ્યલ પેલે્સ અને ્સુપ્ીમ ર્ોટકા પર હુમલો ર્્યયો હતો. તેઓ પોલી્સ બેકરર્ેડ તોડીને ્સત્ાના ર્ેન્દદ્રો ગણાતી આ ત્રણે્ય મહત્તવની ઇમારતોમાં ઘૂ્સી ગ્યા હતા. આ હુમલાને પ્ેવ્સડન્દટ લુઇઝ ઇનાવ્સ્યો લુલા દા વ્સલ્વાએ “ફા્સીવાદી” હુમલા ગણીને તેની આર્રી ટીર્ા ર્રી હતી.

લીલા અને પીળા પોશાર્ પહેરેલા અનેર્ ્સમથકાર્ો ્સં્સદમાં ધૂ્સી ગ્યા હતા. તેઓ પ્ેવ્સડેન્ન્દશ્યલ પેલે્સની રેમ્પ પર ચડી ગ્યા હતા. આ આઘાતજનર્ ત્સવીરોએ બોલ્્સોનારોના ્સાથી એવા તત્ર્ાવલન પ્ેવ્સડન્દટ ડોનાલ્ડ ટ્રમ્પના ્સમથકાર્ો દ્ારા 6 જાન્દ્યુઆરી, 2021 ના રોજ ર્રેલા અમેકરર્ાના ર્ેવપટોલ વબન્લ્ડંગ પરના આક્રમણની ્યાદ અપાવી હતી. બ્ાવઝલના નવા પ્ેવ્સડન્દટ પુરગ્રસ્ત વવસ્તારની મુલાર્ાતે ગ્યા હતા ત્્યારે આ હુમલો થ્યો હતો. લુલાએ રાજધાનીમાં ર્ા્યદો અને વ્્યવસ્થા પનુ ઃસ્થાવપત ર્રવા માટે વવશેષ ્સત્ાઓ હસ્તગત ર્રવા બ્ાવઝવલ્યામાં ફેડરલ હસ્તક્ષેપની જાહેરાત ર્રતા હુર્મનામા ઉપર હસ્તાક્ષર ર્્યાકા હતા.

બ્ાવઝલની ્સં્સદ ઉપર થ્યેલા હુમલાની દુવન્યાભરમાં ટીર્ા ર્રવામાં આવી છે. બે વષકા પહેલા આવું જ અમેકરર્ામાં થ્યું હતું. બ્ાવઝલમાં ટેવલગ્રામ ઉપર પોટુકાગીઝ ભાષામાં એર્ મે્સેજ ખૂબ વા્યરલ થ્યો હતો. આ મે્સેજ ર્ોઈ ્સામાન્દ્ય મે્સેજ નહોતો પરંતુ એર્ ર્ોડવડકા હતો. ઇન્દટેવલજન્દ્સ ટીમે ર્ે ્સોવશ્યલ મીકડ્યાની દેખરેખ ર્રતી ટીમે આ મ્સે ેજ ઉપર ધ્્યાન આપ્્યું નહીં. બ્ાવઝલમાં ્સેલમા, ્સેલવા શબ્દ ઉપર બનેલું એર્ પોટુકાગલ નાટર્ છે. જેનો અથકા જંગલ થા્ય છે. બ્ાવઝલની ્સેના આ શબ્દનો ઉપ્યોગ ્યુદ્ધમાં ્સૈવનર્ોને પ્ોત્્સાવહત ર્રવા માટે ર્રે છે.

્સં્સદ ઉપર હુમલો થવાના ચાર કદવ્સ પહેલા ્સોવશ્યલ મીકડ્યા ઉપર ્સેલમા પાટટીનો વવડી્યો ખુબ વા્યરલ થઈ રહ્ો હતો. તેમાં એર્ વ્્યવતિ ્સેલમાં પાટટી ઉપર શું શું વસ્તુઓ જોઈએ તેની જાણર્ારી આપતી હી અને તમે ાં પાંચ મર્ાઈના ભુટવા એ શબ્દ ્સામેલ

થ્યેલા હતા. મર્ાઈને વમલ્હાઓ પણ ર્હેવામાં આવે

છે અને તેનો અથકા દ્સ લાખ થા્ય છે. જેનો ્સીધો અથકા

થા્ય છે ર્ે ્સેલમાં પાટટીમાં 50 લાખ લોર્ોને બધાની

વચ્ે જ આમંત્રણ આપવામાં આવ્્યું અને એર્ત્ર

ર્રવામાં આવ્્યા.

આ ઘટનાની ચોમેર ટીર્ા થઈ રહી છે. બ્ાવઝલ

અને બ્ાવઝલ બહાર લોર્ોએ એવો આક્ષેપ ર્્યયો ર્ે

બોલ્્સોનેરો અને તેમના ટેર્ેદારોને લોર્શાહીમાં ર્ોઈ

આસ્થા નથી અને તેઓ દેશમાં અરાજર્તા ્સર્જીને

ફરીથી ્સત્ા ર્બજે ર્રવા માંગે છે.

મામલો એટલો ્સંગીન હતો ર્ે છેર્ આંતરરાષ્ટી્ય

સ્તરે તેની ટીર્ા થઈ હતી. ભારતના વડાપ્ધાન

નરેન્દદ્ર મોદી, ્યુર્ે, અમકે રર્ાના નેતાઓ ્સવહતના

મહાનુભાવોએ બ્ાવઝલની આ ઘટના અંગે વચંતા વ્્યતિ

ર્રી હતી.

પકરન્સ્થવત એવી ્સજાકાઈ ર્ે બ્ાવઝલની જનતાની

નજરમાંથી પણ બોલ્્સેનારો ઉતરી ગ્યા છે. બ્ાવઝલના

નાગકરર્ોમાંથી ્સંખ્્યાબંધ લોર્ોએ બોલ્્સોનેરો અને

તેમના ટેર્ેદારો વવરૂધ્ધ દેખાવો ર્્યયો હતા અને તમે ની

વવરૂધ્ધ ર્ડર્માં ર્ડર્ પગલાં લેવાની માંગણી ર્રી છે.

પકરન્સ્થવત માપી જઈને બોલ્્સેનારોએ ફેરવી તોળ્્યું

હતું. તેમણે એવું ર્હ્યં ર્ે ્સં્સદભવન ્સમક્ષ, ર્ોટકા વગેરે

સ્થળો પરના હુમલા ્સાથે મારે ર્ોઈ લેવાદેવા નથી.

બોલ્્સોનારોએ તો ્સમગ્ર ઘટનાને વખોડી પણ

ર્ાઢી છે, પણ લોર્ો એ ર્ંઈ થોડું માની લેવાના છે?

અહીં પ્શ્ન એ થા્ય છે ર્ે બ્ાવઝલમાં લોર્શાહી

ઢબે ચૂંટણી થઈ હતી. તેમાં બોલ્્સોનારોનો પરાજ્ય

થ્યો અને નવી ્સરર્ાર ચૂંટાઇને આવી છે. તો પણ

બોલ્્સોનારોના આ ટેર્ેદારોએ ચૂંટા્યેલી ્સરર્ાર ્સામે

બળવો ર્રવાની જરૂર શા માટે પડી?

બ્ાવઝલમાં ગત મવહને પ્ેવ્સજેન્દટપદની ચૂંટણી

્યોજાઈ હતી. તેમાં લુઈ્સ ઈનાવ્સઆ લૂલા ડી વ્સલ્વા

્સામે બોલ્્સોનારો ખૂબજ ્સાંર્ડી ્સર્સાઈથી, પણ

હારી ગ્યા હતા. બોલ્્સોનારો અને તેમના ટેર્ેદારોએ

ડોનાલ્ડ ટ્રમ્પની માફર્ જ ચૂંટણીના પકરણામો

સ્વીર્ારવાનો ઈન્દર્ાર ર્રી દીધો હતો. અહીં પ્શ્ન એ

છે ર્ે આટલા ઊંચા હોદ્ા પર વબરાજી ચૂર્ેલી વ્્યવતિ હારી જા્ય તો તેણે આવો બળવો ર્રવાની શી જરૂર? તેની પા્સે ર્ોટકામાં જવાનો વવર્લ્પ ખુલ્ો હો્ય છે.

આગળ ર્હ્યં તેમ અમેકરર્ા અને બ્ાવઝલના આંદોલન વચ્ે ર્નેર્શન હોવાનું ચચાકાઈ રહ્યં છે. ગ્યા વષષે નવેમ્બરમાં અમેકરર્ાના ભૂતપૂવકા પ્ેવ્સડેન્દટ ટ્રમ્પ અને બોલ્સોનારોનો દીર્રો ટ્રમ્પના ફ્લોકરડાના રી્સોટકામાં મળ્્યા હતા. તેમની આ ટ્રીપમાં ઈક્ાડયો બોલ્સોનારોએ બૈનન અને ટ્રમ્પના ્સલાહર્ાર જ્સે ન વમલર ્સાથે વાતચીત ર્રી હતી.

બ્ાવઝલના આ બળવાની તુલના અમેવરર્ાના પ્મુખપદની ચૂંટણીમાં ટ્રમ્પના પરાજ્ય બાદ ્સજાકા્યેલી ન્સ્થવત ્સાથે પણ જઈ રહી છે. બ્ાવઝલની રાજધાની બ્ા્સીવલ્યામાં રવવવારે દેખાવર્ારોએ ્સં્સદ ભવન, ્સુપ્ીમ ર્ોટકા ્સવહત અનેર્ ્સરર્ારી ઈમારતો પર ર્રેલા હુમલાએ બે વષકા પહેલા અમેકરર્ાની ્સં્સદ પર થ્યેલા હુમલાની ્યાદ અપાવી દીધી હતી. મીકડ્યાના અહેવાલ અનુ્સાર બ્ાવઝલમાં ઓક્ટોબરમાં પ્મુખપદની ચૂંટણીના પહેલા તબક્કામાં ટ્રમ્પ પ્શા્સનમાં વ્હાઈટ હાઉ્સ વ્્યૂહરચનાર્ાર રહી ચૂર્ેલા સ્ટીવ બેનન અનેર્ અઠવાકડ્યા ્સુધી આ ચૂંટણી પ્વક્ર્યામાં ગડબડ થઈ હોવાની અફવા ફેલાવતા રહ્ા હતા. આ દરવમ્યાન બ્ાવઝલના ભૂતપૂવકા પ્ેવ્સડેન્દટ બોલ્સોનારોએ પોતાની હાર સ્વીર્ારવાના ્સંર્ેતો પણ આપ્્યા હતા. છતાં બેનન વવરોધીઓને ઉશ્ર્ેરવાનું ર્ામ ર્રી રહ્ા હોવાનું ર્હેવા્ય છે. સ્ટીવ બેનન એ જ વ્્યવતિ છે જેણે 2020માં અમેકરર્ાની પ્મુખની ચૂંટણી દરવમ્યાન રીઝલ્ટ ્સામે ્સવાલો ઊભા ર્રીને વવરોધીઓને ઉશ્ર્ેરવાનું ર્ામ ર્્યુું હતું. ત્્યાર બાદ તો 6 જાન્દ્યુઆરી 2021ના વ્હાઈટ હાઉ્સ ્સવહત ્સરર્ારી ઈમારતો પર ટ્રમ્પના ્સમથકાર્ોએ ધેરાવ ર્રીને તાબામાં લઈ લીધું હતું. આ જ બેનને બ્ાવઝલની ્સં્સદ પર હુમલો ર્રનારાને સ્વાતંત્ર્ય ્સૈવનર્ ગણાવ્્યા હતા.

બ્ાવઝલના લોર્ો તો અત્્યારે આ બળવાથી ત્રા્સી ગ્યા છે અને તેનો વવરોધ ર્રી રહ્ા છે. નવી ્સરર્ારે પકરન્સ્થવત હાલ તો ્સંભાળી લીધી છે પણ આવી ઘટનાઓ લોર્શાહી માટે ઘણી ભ્યજનર્ છે તે લાગતાંવળગતા ્સહુએ ્સમજવાનું છે.

Newspapers in English

Newspapers from United States