Garavi Gujarat USA

જીવન અણમોલ છે

-

જીવન છે ચાર દિનનું થઇ ન એની જાણ અમન,ે જમાનાએ િીધું જીવવા ફક્ત બ-ે ચાર ક્ષણ અમન.ે

- બફે ામ

જીવન સ્વપ્ન જવે છે. તો ર્ેટલાર્ ર્હે છે ર્ે જીવન ર્ોરી કર્તાબ જવે છે. એ ર્ેવું છે તને ો ખ્્યાલ ઘણાનં જીવનના અતં ્સધુ ી આવતો નથી. અને ્સાચી જાણ થા્ય છે ત્્યારે ઘણું મોડું થઇ ગ્યું હો્ય છ.ે જીવન, ત્્યારે હાથમાથં ી ્સરર્ી ગ્યું હો્ય છ.ે ઘણી વાર જીવન આપણી રીતે જીવવું હો્ય તો ર્ેટલાર્ જીવવા દેતા નથી. હંમશે ર્ોઇ ને ર્ોઇ વવઘ્ન નાખતા હો્ય છે. એમને આપણા જીવનની ઇર્્યાકા ્સતાવે છે. તો ઘણી વાર આપણે પણ બીજાની ખોટી વાતોમાં અને વવચારમાં આપણું જીવન ઝરે જવે ું બનાવીએ છીએ. અને પછી ્સામાને દોષ દઇએ છીએ. ઇશ્વરે આપલે ું જીવન અણમોલ છે. આપણે ધારીએ તે રીતે એ જીવી શર્ીએ છીએ. ર્ોઇને જરા્ય હેરાન ર્્યાકા વવના. આપણું ધ્્ય્યે વ્સદ્ધ ર્રતા ર્રતા આગળ વધી શર્ીએ છીએ. અવરોધો આવ,ે માગમકા ાં પથરા નાખનારા વધ,ે પણ એર્ જ વનશ્ચ્યથી આગળ પાછળ જો્યા વવના આપણા ધ્્ય્યે માં મક્કમ રીતે આગળ વધતા રહીએ તો જીવનમાં જે વ્સદ્ધ ર્રવા જવે છે, જે વ્સદ્ધ ર્રવાની તમન્ા છે તે પકરપણૂ ર્રી શર્ા્ય. એથી ઉલ્ટ,ું જો મન મક્કમ નહીં હો્ય, દૃઢ વનધરકા નહીં હો્ય તો વવરોધીઓ આપણી પા્સે ધારેલું ર્રાવી શર્ે, તો આપણે આપણી જીવનમાં વ્સવદ્ધ મળે વી શર્ીએ નહીં. આપણી રીતે વજદં ગી જીવાતી નથી. લોર્ોની, વવરોધીઓની ર્નડગત ચાલુ જ રહે છે. આપણે શું ર્રવું તે વવષે વવચારવા માટે સ્વસ્થ મન નહીં હો્ય તો આપણે હતાશ થઇએ છીએ. હરીન્દદ્રભાઇ દવે ર્હે છે તમે ઃ

મોતની ઝખં ના જાગે છે ભર્ાયા રાહ પર જજિં ગી છે, અને જીવાતી નથી ચાહ ઉપર

ર્ોઇના માગમકા ાં અવરોધ નાખનારાઓને ર્દી ખ્્યાલ પણ આવતો નથી ર્ે તઓે તમે ની જીવનની અમલ્ૂ ્ય ક્ષણો એ રીતે વડે ફી રહ્ા છે. બીજાના માગમકા ાં પથ્થરો નાખનારા વવચારે ર્ે એટલો જ ્સમ્ય પોતાના જીવનને ્સારું બનાવવા માટે વાપરે તો પોતે પોતાના જીવનની વ્સવદ્ધ નજીર્ પહોંચી શર્શ.ે ર્ોઇને હેરાન ર્રનારને ર્દી એ પણ વવચાર આવતો નથી ર્ે જે રીતે પોતે બીજાને હેરાન પરેશાન ર્રે છે તવે ો જ ્સમ્ય પોતાના માટે પણ એર્ કદવ્સ જરૂર આવશ.ે અને ત્્યારે પોતે એ હેરાનગવત ્સહન ર્રી શર્શે નહીં. જવુ ાનીના જોમમાં એ બધાનં હેરાન ર્રતો રહે છે અને ખશુ થા્ય છે. બીજાને હેરાન ર્રવાની પોતાની શવતિ માટે એ ર્દાચ ગવકા પણ અનભુ વે છે. પરંતુ એવી ગવનકા ી પળો, એવી ખોટી ખશુ ીની પળો ર્ા્યમ ટર્તી નથી. એ ચક્રવૃવદ્ધ વ્્યાજ ્સાથે પોતાને મળે છે. ર્દાચ એને થા્ય ર્ે આવી રીતે બધાને હેરાન ર્્યાકા ન હોત તો ્સારું થાત.

સાવ ચીંથરેહાલ આખી જજિં ગી ભટક્ર્ા કર્,ુંુ આખરી ક્ષણને હવે શણગારવાનું મન થર્ું - ઇકબાલ મોતીલાલા

પણ એ આખરી ક્ષણોએ પણ એ જીવનનો આનદં માણી શર્ાતો નથી, ત્્યારે એની નજર ્સમક્ષ પોતે જને જને હેરાન પરેશાન ર્્યાકા હતા તે બધાના નામોની ્યાદી તરે છે. જો તને હૃદ્ય હશે તો અફ્સો્સ થશે ર્ે આવું ર્્યુંુ ન હોત તો ્સારું થાત. એને ર્ારણે હેરાન પરેશાન થ્યલે ાઓ પણ એને વધક્કારે છે. એની મદદે આવવા તઓે ત્યૈ ાર થતા નથી. ર્દાચ ર્ેટલાર્ ર્હે પણ ખરા ર્ે ર્્યુંુ તવે ભોગવે છે એમાં નવાઇ નથી. એવા લોર્ોના ન્સીબમાં જીવનની અવં તમ ક્ષણે પણ મજા નથી હોતી. પરૂ તો નથી નસીબનો આનિં ઓ ખિુ ા, મરજી મજુ બની થોડી મજા હોવી જોઇએ. - મરીઝ - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

Newspapers in English

Newspapers from United States