Garavi Gujarat USA

પૂ. ભવાઇશ્ી પ.પૂ. પ્રમુખસ્્વવામી મહવારવાજ શતવાબ્્દી મહોત્્સ્વમવાં

-

જાણીતા ભાગવત કથાકાર અને પોરબંદરમાં ્સાંદીપજન આશ્મના ્સંસ્થાપક પ. પૂ. રમેશભાઇ ઓઝા-ભાઇશ્ીએ ગત ગુરુવારે અમદાવાદમાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્બ્દ મહોત્્સવ સ્થળની મુલાકાત લીધી હતી. ્સામાન્ય રીતે તેઓ દર ગુરુવારે મૌન પાળે છે પણ તેમણે તે રદવ્સ પ્રમુખસ્વામી મહારાજને અંગત રીતે શ્દ્ાંજજલ પાઠવવા ્સાંધ્ય ્સભાને ્સંબોધન કયુું હતું. તેમણે જણાવ્યું હતું કે, “જે કોઇપણ વ્યજતિ એકવાર પ્રમુખસ્વામી બાપાને મળે તે તેમની પા્સે શાંજત અને પ્રેમની અનુભૂજત કરતી હતી. તમામ ધમ્વના અને જવશ્વના અનેક રાષ્ટોના લોકોએ તેમના પ્રેમને અનુભવ્યો છે. તેઓ ગામડાના માણ્સોથી લઇને પ્રેજ્સડેન્ટ કલામ ્સુધીના તમામ લોકોને ચાહતા હતા. તેમના આ પ્રેમના કારણે લોકોને જીવનમાં ્સુધારો કરવાની પ્રેરણા મળી છે. તેમની હાજરીમાં લોકોએ વ્ય્સનો અને કુટેવો છોડી છે અને પોતાના જીવનને અન્ય લોકોની ્સેવામાં ્સમજપ્વત કયુું છે. હું જ્યારે પણ તેમને ‘બાપા’ તરીકે યાદ કરું છું ત્યારે તેમના ગાઢ પ્રેમનો અનુભવ કરું છું. તેમણે ્સાંદીપજન આશ્મને આશીવા્વદ પાઠવ્યા છે અને અમે અનેકવાર ફોન પર વાતો કરી છે. તેમણે મને દેશજવદેશમાં બીએપીએ્સ દ્ારા આયોજજત અનેક કાય્વક્રમોમાં મને આમંજત્રત કયકો છે.

આ પ્રમુખસ્વામી મહારાજ નગર પણ એક કુંભ મેળા ્સમાન જ લાગે છે કારણકે આ પ્રેરણાનો કુંભ છે અને આ નગરમાં આવનાર વ્યરકત પ્રેરણા લઈને જ ઘરે જાય તેવું રદવ્ય અને ભવ્ય આ નગર છે. તેમણે પ્રેમ અને વાત્્સલ્યથી અનેક લોકોને વ્ય્સનમુતિ કરીને તેમના જીવનને ઉજ્જવળ બનાવ્યા છે. તેમને જ્યારે પણ જોઈએ ત્યારે “્સૌમ્યતા જાણે શરીર ધારણ કરીને બેઠી હોય” તેવી અનુભજૂ ત થાય છે. તેમણે વાત્્સલ્યના વડલાથી જવશ્વનાં અનેક લોકોને છાંયા આપી છે. અત્યારે ન્યૂજ્સથીમાં અક્ષરધામ બની રહ્યં છે. આ મંરદરો ભારતની ્સંસ્કૃજત અને ્સભ્યતા તેમજ ્સનાતન જહન્દુ ધમ્વ વગેરેનું દશ્વન કરાવવા માટે છે.”

 ?? ??

Newspapers in English

Newspapers from United States