Garavi Gujarat USA

અિદાવાદિાં વૃદ્ધ NRI દંપમતિો આપઘાતિો પ્રયાસ

-

અમેરિકાના ફબ્ે લફોબ્ન્સયાથી અમદાવાદ િહેવા આવેલું એક વૃદ્ધ NRI કપલ ગુરુવાિ, 12 જાન્યુઆિીએ પોતાના ઘિમાંથી લોહીલૂહાણ હાલતમાં મળી આવ્યું હતું. આ દંપબ્તએ આપઘાતનો પ્રયાસ કયયો હોવાની આશંકા છે. આ ઘર્નામાં 69 વર્ટીય મબ્હલાનું મોત થયું હતું, જ્યાિે તેમના 73 વર્ટીય પબ્તને હોસ્સ્પર્લમાં દાખલ કિાયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાિ રકિણ ભાઉ અને તેમના પત્ી ઉર્ાબેન અમેરિકાના કેબ્લફોબ્ન્સયામાં િહેતાં હતાં, અને એક વર્્સ પહેલા અમદાવાદ આવ્યા થયાં હતાં. અમદાવાદના પ્રહલાદનગિ બ્વસ્તાિમાં કોપયોિેર્ િોડ પિ આવેલી ઓરકકિડ એક્ઝોરર્કામાં આ કપલે ફ્લેર્ ખિીદ્ો હતો અને તેઓ તેમાં જ િહેતા હતા.

પોલીસને આશંકા છે કે, રકિણ ભાઉએ પોતાની પત્ી ઉર્ા પિ ધાિદાિ હબ્થયાિથી હુમલો કયા્સ બાદ પોતે પણ શિીિ પિ તેના ઘા માયા્સ હતા. પોલીસ જ્યાિે તેમના ફ્લેર્ પિ પહોંચી ત્યાિે ઉર્ા ભાઉનું મોત થઈ ચૂક્યું હતું જ્યાિે રકિણના શ્વાસ ચાલી િહ્ા હતા. તેમને પોલીસે તાત્કાબ્લક હોસ્સ્પર્લ પહોંચાડ્ા હતા.

આ ઘર્ના બની તે રદવસે સવાિે પોણા સાત વાગ્યે રકિણ ભાઉએ પોતાના ભત્ીજાને એક મેસેજ કયયો હતો, જેમાં તેમણે માત્ એર્લું લખ્યું હતું કે પોતે જીવન ર્ૂંકાવી િહ્ા છે. ત્યાિબાદ તેમનો ફોન બંધ થઈ ગયો હતો. તેમનો ભત્ીજો પાલડી િહે છે, તેણે કાકાનો મેસેજ જોતા જ ફાયિ બ્રિગેડ અને પોલીસને ફોન કયયો હતો. કોલ મળ્યાની 15 બ્મબ્નર્માં જ પોલીસ તેમના ઘિે પહોંચી ગઈ હતી, પિંતુ ઘિનો દિવાજો અંદિથી લોક હતો. ફાયિબ્રિગેડે દિવાજાને તોડી નાખતા પોલીસ અને ફાયિની ર્ીમ અંદિ પહોંચી હતી. તે વખતે ઘિમાં ઉર્ાબેન અને રકિણભાઈ લોહીલૂહાણ હાલતમાં પડ્ા હતા અને બંનેના શિીિ પિ ધાિદાિ હબ્થયાિના અનેક ઘા વાગેલા હતા.

પોલીસના જણાવ્યા અનુસાિ, ક્ાઈમ સીન પિથી બે ચાકૂ મળી આવ્યા હતા, જેમને હાલ ફોિેસ્ન્સક તપાસ માર્ે મોકલવામાં આવ્યા છે. પહેલી નજિે એવું લાગી િહ્યું છે કે, રકિણ ભાઉએ ઉર્ાને ચાકૂના ઘા માિી તેની હત્યા કિી નાખી અને પછી પોતે પણ તે જ િીતે જીવન ર્ૂંકાવવા પ્રયાસ કયયો.

Newspapers in English

Newspapers from United States