Garavi Gujarat USA

કો્ડયેસ્સિાં ઈન્્ડડિયિ અિેરિકિ ડિોક્ટિે મબિજરૂિી સાિવાિિા આક્ેપોિાં સિાધાિરૂપે 18.5 લાખ ડિોલિ ચૂકવવા પડિિે

-

આર્લાંર્ાના કોન્યસ્સમાં ઈસ્ન્ડયન અમેરિકન મબ્હલા ડોક્ર્િ - આિતી ડી. પંડ્ા અને તેમના પંડ્ા પ્રેસ્ક્ર્સ ગ્ૂપે તેમના પિ થયેલા આક્ષેપોના સમાધાનમાં અંદાજે 18.5 લાખ ડોલિ ચૂકવવા માર્ે સહમતી દશા્સવી છે. તેમનાં પિ મેરડકલની દૃસ્ટિએ મોબ્તયાની બ્બનજરૂિી સજ્સિીઓ અને બ્બનજરૂિી ર્ેસ્ર્ કિવાના બ્બલ સિકાિને મોકલવાનો, ઓરફસની મુલાકાત લઇને દાવા મુજબની કક્ષાની સેવા નહીં આપવાનો આક્ષેપ હતો.

આ અંગે યુએસ એર્નટી િયાન કે. બુચાનને જણાવ્યું હતું કે, "કાયદેસિ મેરડકલ જરૂરિયાત બ્વના સજ્સિીઓ અને ર્ેસ્ર્ કિનાિા ફીબ્ઝબ્શયન્સ દદટીઓ પાસેથી આબ્થ્સક લાભ મેળવે છે અને તે દદટીઓને બ્બનજરૂિી જોખમમાં મુકે છે. આ સમાધાન એવા ફીબ્ઝબ્શયન્સની જવાબદાિી સુબ્નબ્ચિત કિવા માર્ે અમાિી કરર્બદ્ધતા દશા્સવે કિે છે જે દદટી માર્ે બ્બનજરૂિી જોખમ ઊભું કિે છે અને કિદાતાઓના નાણા વેડફે છે."

યુએસ એર્નટી પસ્બ્લક અફેસ્સ ઓરફસના જણાવ્યા

મુજબ 1 જાન્યુઆિી 2011થી 31 રડસેમ્બિ 2016 સુધી પંડ્ાએ જાણી જોઇને મેરડકલની દૃસ્ટિએ બ્બનજરૂિી સાિવાિ અને સજ્સિીઓ કિીને તેના ખોર્ા દાવા િજૂ કયા્સ હતા. સિકાિનો આક્ષેપ છે કે, પંડ્ાએ એવા દદટીઓ પિ આ સજ્સિી કિી હતી જે મેરડકલ ધોિણો પ્રમાણે સ્વીકૃત નહોતી અને કેર્લાક કેસમાં દદટીઓને ઇજા પણ થઇ હતી.

ડીપાર્્સમેન્ર્ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સબ્વ્સસીઝ વિાિા ઓક્ર્ોબિ 2019માં પંડ્ા પ્રેસ્ક્ર્સ ગ્ુપને નાણાની ચૂકવણી અર્કાવવામાં આવી હતી, જેથી પાર્ટીને દાવાઓ માર્ે મેરડકિે પાસેથી કોઇ નાણા મળી શકે નહીં. નાણા અર્કાવવાના સિકાિના આ પગલાને આિતી પંડ્ા અને પંડ્ા પ્રેસ્ક્ર્સ ગ્ૂપે રડસ્ટ્ીક્ર્ કોર્્સમાં પડકાયયો હતો, જેમાં તેઓ બ્નષ્ફળ ગયા હતા. કેસમાં સમાધાનના ભાગરૂપે સિકાિના દાવા મુજબ પંડ્ા પ્રેસ્ક્ર્સ ગ્ુપે આ િકમ સિકાિને આપવા માર્ે સહમતી દશા્સવી હતી. આ સાથે સમાધાન મુ જબ તેમના પિથી નાણા ચૂકવવાનો પ્રબ્તબંધ પણ હર્ાવી લેવામાં આવશે.

Newspapers in English

Newspapers from United States