Garavi Gujarat USA

અમેરિકાના વિજ્ાનીઓએ આબોહિાના તાજેતિના ઇવતહાસની વિગતો િજૂ કિી

-

અમરે િકાના વજ્ૈ ાનનકોના એક જથૂ એન્્ટાકર્ક ્ટક આઇસ કોિનું પૃથ્થકિણ કિીને ગ્રહની તાજતે િની આબોહવા, ઉનાળા અને નિયાળાના તાપમાન સનહત, એક અભ્યાસ અનસુ ાિ નવગતવાિ િીતે િજૂ કયયો છે. તે ૧૧,૦૦૦ વર્્ષ પહેલાં હોલોસીન તિીકે જાણીતંુ હત.ું આ અભ્યાસ 'નચે િ જનલ્ષ 'માં પ્રકાનિત થયો છે.

અભ્યાસના મુખ્ય લેખક અને ઇન્ન્્ટ્ટ્ટયુ્ટઓફ આરક્ક્ટક એન્્ડ આલ્પાઇન રિસચ્ષ, યુનનવનસ્ષ્ટી ઓફ કોલોિા્ડો, બોલ્્ડિ, યુએસના સહાયક સંિોધન પ્રોફેસિે જણાવ્યું હતું કે સંિોધન ્ટીમનો ધ્યેય સૌથી ઓછા સમયમાં આબોહવાને સમજવાનો પ્રયાસ કિવાનો હતો. તેમણે કહયું કે અભ્યાસ પૃથ્વીની આબોહવા નવિે લાંબા સમયથી ચાલતા નસદ્ાંતના એક પાસાને પણ માન્ય કિે છે જે અગાઉ સાનબત થયું નથી.

અભ્યાસના સહલખે ક અને યનુ નવનસ્ટ્ષ ી ઓફ કેનલફોનનય્ષ ા બકલ્ક ,ે યએુ સના પ્રોફેસિક્ટ્ષ કફીએ જણાવ્યું હતું કે મને આનદં થાય છે કે અમારું પરિણામ પૃથ્વીના નહમયગુ ના આબોહવા ચક્રને સમજાવવા મા્ટે ઉપયોગમાં લવે ાતા નસદ્ાતં ની પન્ુ ટિ કિે છે. આ નસદ્ાતં પન્ુ ટિ કિે છે કે સયૂ પ્ર્ષ કાિની તીવ્રતા ધ્વુ ીય પ્રદેિોમાં ઉનાળાના તાપમાનને નનયનં રિત કિે છે અને આ િીતે બિફ પીગળે છે. નવશ્વભિના વજ્ૈ ાનનકોએ ધ્વુ ોમાથં ી એકરિ કિાયલે બિફના કોિોનો ઉપયોગ કિીને પૃથ્વીની ભતૂ કાળની આબોહવાનો લાબં ા સમયથી અભ્યાસ કયયો છે. વ્ટે ્ટ એન્્ટાકર્ક ્ટક આઇસ િી્ટ ર્ડવાઇ્ડ આઇસ કોિ યએુ સ સિં ોધકો દ્ાિા નરિલ કિવામાં આવલે અત્યાિ સધુ ીનો સૌથી લાબં ો આઇસ કોિ હતો, જને ી લબં ાઇ, ૧૧,૧૭૧ ફૂ્ટ અથવા ૨ માઇલથી વધુ અને વ્યાસમાં ૪.૮ ઇંચ છે. તમે ાં ૬૮,૦૦૦ વર્્ષ પહેલાનો ્ડ્ટે ા સામલે છે. આ આઇસ કોિોને પછી કાળજીપવૂ ક્ષ નાના ્ટકૂ ્ડાઓમાં કાપવામાં આવે છે અને નવશ્વભિની આઇસ કોિ લબે માં સરુ િક્ષત િીતે લઇ જવામાં આવે છે. આ પછી તને સગ્રં નહત કિવામાં આવે

છે અથવા તને ા પિ સિં ોધન કિવામાં આવે છે. જોન્સે કહય,ું વધમુ ાં અમાિે આ ્ડ્ટે ાનું અથઘ્ષ ્ટન કિવા મા્ટે એક સપં ણૂ પ્ષ ણે નવી િીત નવકસાવવી પ્ડી. કાિણકે તે પહેલાં કોઇએ કયાિેય જોયુ ન હત.ું ભતૂ કાળમાં કોઇએ િું કય્ષુ ન હતું તને ા પિ અમાિે નનમા્ષણ કિવાની જરૂિ છે. અભ્યાસમાં જણાવાયું હતું કે ઘણા વર્યો પહેલા નરિલ કિાયેલા આઇસ કોિોમાંથી ્ડે્ટાઓનું અથ્ષઘ્ટન કિવાની યોગ્ય િીત િોધવામાં લગભગ દસ વર્્ષનો સમય લાગ્યો. જોન્સે કહયું તેમની ્ટીમ ગ્રહની આબોહવા પરિવત્ષનક્ષમતાને વધુ સાિી િીતે સમજવા મા્ટે દનક્ષણ ધ્ુવ અને ઉત્તિ પૂવ્ષ ગ્રીનલેન્્ડની મુલાકાત લેિે. જયાં કોિો પહેલેથી જ નરિલ કિવામાં આવ્યા છે. જોન્સે કહયું , લોકોમાં ભૂતકાળમાં દુનનયા કેવી િીતે કામ કિતી હતી અને ભૂતકાળમાં િું થયું છે તે નવિે નવનચરિ નજજ્ાસા હોય છે, કાિણ કે તે િોધવાથી આપણે જાણી િકીએ છીએ કે ભનવષ્યમાં િું થઇ િકે છે.

Newspapers in English

Newspapers from United States