Garavi Gujarat USA

એરડસિમાલં પ્રિાસી ભાિિી્ય રદિસિી ઉજિણી

-

ન્્યજૂ સટીમાં એરડસન ખાતે 9 જાન્્યઆુ િીના િોજ 17મા પ્િાસી ભાિતી્ય રદિસની ઉજિણી કિિામાં આિી હતી. આ વનવમત્ે ભાિત સિકાિના ઉદ્ોગ અને િાવણજ્્ય બાબતોના પ્ધાન વપ્યષૂ ગો્યલ ઉપસ્સ્્થત િહ્ા હતા. ઉલ્ખે ની્ય છે ક,ે 8્થી 11 જાન્્યઆુ િી દિવમ્યાન ગો્યલ ન્્ય્યૂ ોક,્ક ન્્યજૂ સટી અને િોવશગ્ં ટનની મલુ ાકાતે હતા. અહીં તમે ણે કોપપોિેટ અગ્રણીઓ ત્થા િોવશગ્ં ટનમાં ટ્ડે પોવલસી ફોિમમાં ભાિત સિકાિના ઉચ્ચ અવધકાિી સા્થે મીરટંગ કિી હતી.

આ ઉજિણી દિવમ્યાન ભાિતના કોન્સલ જનિલ િણવધિ જ્્યસ્િાલે ઉપસ્સ્્થત લોકોને વપ્યષૂ ગો્યલનો પરિચ્ય કિાવ્્યો હતો અને ભાિત-અમરે િકાના સબં ધં ોમાં ઇસ્ન્ડ્યન અમરે િકન્સે ભજિલે ી ભવૂ મકાની પ્શસં ા કિી હતી. વપ્યષૂ ગો્યલે તમે નાં સબં ોધનમાં ભાિતના વિકાસ, િોકાણની તકો િગિે ેની રૂપિેખા િજૂ કિી હતી. તમે ણે રદિાળી અ્થિા ્થેંક્સ વગવિગં પ્સગં ભાિતમાં વનવમત્ન િસ્તઓુ ખિીદિા અિજ કિી હતી. તમે ણે જણાવ્્યું હતું કે, ભાિતને મજબતૂ બનાિિામાં ઇસ્ન્ડ્યન અમરે િકન સમદુ ા્ય મહત્તિની ભવૂ મકા ભજિી શકે છે. આ ઉજિણી દિવમ્યાન બોસ્ટનની બકલ્ક ી કોલજે ઓફ મ્્યવુિકના વિદ્ા્થટી વચન્મ્ય પિાજં પ,ે પરં ડત જસિાજ સ્કલરૂ ઓફ

મ્્યવુ િકના વિદ્ા્થટી અને શ્ી ગરુુ કરુળ પફપોવમગિં આટ્સન્ન ા વિદ્ા્થટીઓએ શાસ્ત્રી્ય ગીત-સગં ીત િજૂ ક્યિંુ હત.ું આ તમામ ્યિુ ાનોનો જન્મ અને ઉછેિ અમરે િકામાં ્થ્યો છે. આ પ્સગં વસખ સમદુ ા્યના અગ્રણીઓએ વપ્યષૂ ગો્યલનું શાલ ઓઢાડી અને પ્શસ્સ્તપત્ર આપી સન્માન ક્યિંુ હત.ું વપ્યષૂ ગો્યલે તમે ના પ્વતભાિમાં જણાવ્્યું હતું કે, ઇસ્ન્ડ્યન અમરે િકન સમદુ ા્યે અસાધાિણ વસવધિઓ મળે િી છે અને તમે ના સતં ાનોમાં ભાિતી્ય પિંપિા અને મલ્ૂ ્યોનું જે વસચં ન ક્યિંુ છે તે પ્શસં ાને પાત્ર છે. તમે ની વસવધિઓને ભાિતના 1.4 વબવલ્યન લોકો આિકાિે છે અને આપ સહુ ભાિતની વિકાસગા્થાના મશાલચીઓ છો. તમે ણે બાઇડને એડવમવનસ્ટ્શે નમાં ઉચ્ચ સ્્થાને ફિજ બજાિતા 130્થી િધુ ઇસ્ન્ડ્યન અમરે િકન્સની સફળતાની પણ નોંધ લીધી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States