Garavi Gujarat USA

ટેકનિકલ ખામીથી અમેરિકામા કલાકો સુધી નિમાિ વ્્યિહાિ ખોિિા્યો

ફ્્લાઇટ્સ વિ્લંવબત, 908થી િધુ િદ કિાઈ 5,400

-

વિશ્વની મહાસત્ા ગણાતા અમેરિકામાં બુધિાિે િહેલી સિાિે ફ્લાઇટ ક્રુને સેફ્ટીની માવહતી આપતી વસસ્ટમમાં ટેકવનકલ ખામીને કાિણે અનેક કલાકો સુધી હજાિો ફ્લાઇટ્સ સ્્થંભી ગઈ હતી. FAAએ એિલાઇન્સને તમામ ડોમેસ્સ્ટક ફ્લાઇટ ઇસ્ટન્ન ટાઇમ મુજબ સિાિે 9 િાગ્્યા સુધી અટકાિી દેિાનો આદેશ આપ્્યો હતો. જોકે આશિે સાડા ત્રણ કલાકની અિાજકતા પછી વિમાન વ્્યિહાિ ધીમે ધીમે િાબેતા મુજબ ્થિા લાગ્્યો હતો. ફ્લાઇટ ટ્ેરકંગ કંપની ફ્લાઇટઅિેિના જણાવ્્યા અનુસાિ, ્યુ.એસ. ની અંદિ અ્થિા બહાિની 5,400્થી િધુ ફ્લાઇટ્સ વિલંવબત ્થઈ હતી અને 908્થી િધુ િદ કિિામાં આિી હતી.

ફેડિેશન એવિ્યેશન એડવમવનસ્ટ્ેશન (FAA) એ ફ્લાઇટ અને સલામતીની માવહતીની વિશ્વસની્યતાની પુષ્ી કિી શકા્ય તે માટે ડોમેસ્સ્ટક ફ્લાઇટ્સ અટકાિી દેિાનો આદેશ આપ્્યો હતો. એિલાઇન્સોએ પણ કહ્યં હતું કે તેઓ પહેલે્થી જ ફ્લાઇટ્સને અટકાિી િહ્ાં છે.

નોરટસ ટુ એિ વમશન વસસ્ટમ (NOTAM) ની વનષ્ફળતા્થી વિમાન વ્્યિહાિ ખોિિા્યો હતો. આ વસસ્ટમ સામાન્્ય િીતે પાઇલટ્સ અને અન્્ય વિમાની કમચ્ન ાિીઓને સમગ્ર દેશમાં એિપોટ્ન પિ એિબોન્ન સમસ્્યાઓ અને અન્્ય વિલબં વિશે એલટ્ન આપે છે.

ફ્લાઇટ્સ ક્રુને સેફ્ટીની માવહતી આપતી વસસ્ટમમાં ટેકવનકલ ખામી રિપેિ ્થ્યા બાદ વિમાન વ્્યિહારુ ધીમે ધીમે ચાલુ ્થ્યો હતો. કલાકો પછી

ફ્લાઇટ્સ પિનો ગ્રાઉન્ડ સ્ટોપ ઉઠાિી લિે ામાં આવ્્યો હતો.

FAAએ એક વવિટમાં જણાવ્્યું હતું કે "ફ્લાઇટ ક્રૂને સલામતીની માવહતી પૂિી પાડતી નોરટસ ટુ એિ વમશન વસસ્ટમની આઉટેજ પછી ધીમે ધીમે સમગ્ર ્યુ.એસ.માં સામાન્્ય હિાઈ ટ્ારફક કામગીિી ફિી શરૂ ્થઈ િહી છે. ગ્રાઉન્ડ સ્ટોપ હટાિી લેિામાં આવ્્યો છે. અમે પ્ાિંવભક સમસ્્યાના કાિણની તપાસ કિિાનું ચાલુ િાખીએ છીએ."

FAAએ અગાઉ જણાવ્્યું હતું કે ઓિિનાઇટ આઉટેજ બાદ તેની નોરટસ ટુ એિ વમશન વસસ્ટમને પુનઃસ્્થાવપત કિિામાં પ્ગવત ્થઈ છે અને હિાઈ ટ્ારફકની ભીડને કાિણે નેિાક્ક વલબટટી ઇન્ટિનેશનલ એિપોટ્ન અને એટલાન્ટા ઇન્ટિનેશનલ એિપોટ્ન પિ પ્સ્્થાનો ફિી શરૂ ્થઈ િહ્ા છે. અમે અપેક્ા િાખીએ છીએ કે અન્્ય એિપોટ્ન પિ સિાિે 9 િાગ્્યે ઇસ્ટન્ન ટાઇમ્થી પ્સ્્થાન ફિી શરૂ ્થશે.

FAA જણાવ્્યું હતું કે "હાલમાં આકાશ િહેલી તમામ ફ્લાઇટ્સ ઉતિાણ કિિા માટે સલામત છે. પાઇલટ્સ ઉડતા પહેલા NOTAM વસસ્ટમ તપાસે છે. નોરટસ ટુ એિ વમશન પાઇલટ્સને બંધ િનિે, સાધનસામગ્રી અને અન્્ય સંભવિત જોખમો વિશે ચેતિણી આપે છે.

અગાઉ સિાિે FAAએ જણાવ્્યું હતું કે "એફએએ તેની નોરટસ ટુ એિ વમશન વસસ્ટમને પુનઃસ્્થાવપત કિિા માટે કામ કિી િહ્યં છે. અમે અંવતમ િેવલડેશન ચેરકંગ કિી િહ્ાં છીએ અને હિે વસસ્ટમને ફિી્થી લોડ કિી િહ્ા છીએ. સમગ્ર િાષ્ટી્ય એિસ્પેસ વસસ્ટમ પિની કામગીિી પ્ભાવિત છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States