Garavi Gujarat USA

ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્ોજન પ્્લાન્્ટ ગુજરાતમાં સ્થપાશે

-

ગુજરાત એ ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્ષે ભારતનું નષેતૃત્્વ કર્વા જઈ રહ્યં છે અનષે દેશનું સૌથરી મરોટું ગ્રીન-હાઈડ્રોજન ઉત્્પાદક રાજય બનરી રહેશષે જષેના માટે ગુજરાત ગષેસ જષે દેશનરી નંબર-્વન ગષેસ કં્પનરી બનરી રહરી છે તષેણષે હ્વષે નષેશનલ થમ્મલ ્પા્વર કરો્પપોરેશન સાથષે હાથ મમલા્વરી દેશનરો પ્રથમ ગ્રીનહાઈડ્રોજન પ્રરોજષેકટ શરુ કર્વા તૈયારરી કરરી છે.

ગુજરાત ગષેસ એ દેશમાં ગષેસ ડિસ્ટ્રીબ્યુશન ખાતષે નંબર ્વન કં્પનરી છે જષે હ્વષે ્પયા્મ્વરણ માટે ્વધુ સાનુકુળ બ્લષેન્િષેિ-નષેચરલ ગષેસ ્પુરરો ્પાિ્વા જઈ રહરી છે. હઝરીરા ખાતષે દેશનરો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન બ્લષેન્િષેિ પ્રરોજષેકટ ્પણ ચાલુ કયા્મ છે જષેમાં પ્રથમ સુરતના આડદત્યનગરના કે્પાસ ટાઉનશરી્પનષે ગ્રીન હાઈડ્રોજન અનષે કુદરતરી ગષેસના મમશ્રણ સમાન ગષેસ ્પુરરો ્પાિશષે અનષે તષે પ્રયરોગ સફળ થાય તરો ્પુરા સુરત અનષે બાદમાં તષે આગળ ્વધારાશષે.

જષેમાં હાલ જષે કુદરતરી ગષેસ ગુજરાત ગષેસ ્પુરરો ્પાિષે છે તષેનરી સાથષે 20% ગ્રીન હાઈડ્રોજન મમશ્રણ કરાશષે. હાલ 5% મમશ્રરીત થાય છે તષે તબકકા્વાર ્વધારાશષે જષેના કારણષે ભારતનું હાઈડ્રોકાબ્મન આયાત મબલ ઘટશષે.

રાજય સરકારે 7.75 લાખ એકર જમરીન ગ્રીન હાઈડ્રોજન પ્રરોજષેકટ માટે ફાળ્વરી છે. ગુજરાતમાં બંદર અનષે માગ્મ સુમ્વધા મ્વશ્ર્વ કક્ાનરી છે જષેનાથરી એનર્જીનરો એક ન્વરો સ્ત્રોત ્પણ ભમ્વષ્યમાં ્વાહન મ્વ.માં ઉ્પયરોગરી બનશષે.

્પયા્મ્વરણ સામષે સૌથરી મરોટરી સમસ્યા ફરોસરીલ-ફયુલ એટલષે કે ક્ુિતષેલનરી છે જષેમાંથરી ઉત્્પાદરીત થતા ્પષેટ્રોલ-ડિઝલ એ હ્વાના પ્રદૂષણનરી સૌથરી મરોટરી સમસ્યા સજજે છે તરો હ્વષે તષેના મ્વકલ્્પમાં ‘હાઈડ્રોજન’નષે એક ઈંધણ તરરીકે ઉ્પયરોગમાં લષે્વામાં ભારતષે જબરરી ્પહેલ કરરી છે ્પણ તબકકા્વાર ઘરમાં ઈંધણ તરરીકે ્પણ કુદરતરી ગષેસ અનષે ગ્રીન હાઈડ્રોજન બ્લષેન્િષેિ- ગષેસ મળરી રહેશષે અનષે આ પ્રયરોગ સૌ પ્રથમ ગુજરાતથરી થઈ રહ્રો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States