Garavi Gujarat USA

ભારતમાં સૌથરી ધનનક 1% ્લોકો પાસે દેશનરી 40% સંપન્તિિઃ રરીપો્ટ્ટ

-

ભારતમાં સૌથરી અમરીર એક ટકા લરોકરો હ્વષે દેશનરી કુલમાંથરી 40 ટકાથરી ્વધુ સં્પમતિનરી મામલકી ધરા્વષે છે, જ્યારે તમળયાનરી 50 ટકા ્વસ્તરી ્પાસષે માત્ 3 ટકા સં્પમતિ છે, એમ ઓક્સફામ ઇન્ટરનષેશનનષે સરોમ્વારે જારરી કરેલા એક રરી્પરોટ્મમાં જણા્વાયું હતું. ્વલ્િ્મ ઇકરોનરોમમક ફરોરમનરી ્વામષ્મક બષેઠક ્પહેલા ઓક્સફામષે તષેના ્વામષ્મક અસમાનતા રરી્પરોટ્મનરી ઇન્ન્િયા સપ્લરીમષેન્ટ જારરી કરરી હતરી.

રરી્પરોટમ્મ ાં જણા્વાયા મજુ બ ભારતના દસ સૌથરી ધમનકરો ્પર 5 ટકા ટેક્સ લગા્વ્વાથરી બાળકરોનષે શાળાએ ્પાછા લા્વ્વા માટેના સ્પં ણૂ નાણાં મળરી શકે છે. માત્ એક અબજો્પમત ગૌતમ અદાણરીનરી 2017-2021નરી કમાણરી ્પરના ્વન ટાઇમ ટેક્સથરી ₹1.79 લાખ કરરોિનરી આ્વક થઈ શકે છે. આ રકમથરી ભારતનરી ્પાચં મમમલયન પ્રાયમરરી સ્કકૂલરોમાં એક ્વષ્મ સધુ રી મશક્કરોનષે રરોજગારરી આ્પરી શકાય છે.

ભારતના 100 સૌથરી ધમનકરોનરી સંયુક્ત સં્પમતિ $660 મબમલયન (રૂ. 54.12 લાખ કરરોિ)નષે સ્્પશશી છે - આ રકમ જષે 18 મમહનાથરી ્વધુ સમય માટે સમગ્ કેન્દ્રીય બજષેટનષે ભંિરોળ ્પૂરું ્પાિરી શકે છે.

'સ્વા્મઈ્વલ ઓફ ધ ડરચષેસ્ટ' નામના અહે્વાલમાં ્વધુમાં જણાવ્યું હતું કે જો ભારતના અબજો્પમતઓ ્પર તષેમનરી સં્પૂણ્મ સં્પમતિ ્પર એક ્વખત 2 ટકાના દરે ટેક્સ લાદ્વામાં આ્વષે તરો તષે આગામરી ત્ણ ્વષ્મ માટે દેશમાં ક્પુ રોમષત લરોકરોના ્પરોષણ માટે ₹40,423 કરરોિનરી જરૂડરયાતનષે ટેકરો આ્પશષે.

દેશના 10 સૌથરી ધનાઢ્ય અબજો્પમતઓ ્પર 5 ટકાનરો ્વનટાઇમ ટેક્સ લાદ્વામાં આ્વષે તરો તષેનાથરી રૂ. 1.37 લાખ કરરોિ ઊભા થઈ શકે છે. આ રકમ આરરોગ્ય અનષે ્પડર્વાર કલ્યાણ મંત્ાલયના રૂ. 86,200 કરરોિના અંદામજત ખચ્મ અનષે આયુષ મંત્ાલયના રૂ. 3,050 કરરોિના અંદામજત ખચ્મ કરતાં 1.5 ગણરી ્વધુ છે.

મલંગ અસમાનતા ્પર, ડર્પરોટમ્મ ાં કહે્વામાં આવ્યું છે પ્રત્યષેક ્પુરુષ કામદાર એક રૂમ્પયાનરી કમાણરી કરે ત્યારે પ્રત્યષેક મમહલા કામદારનષે માત્ 63 ્પૈસા મળે છે.

ઓક્સફામષે જણાવ્યું હતું કે ન્વષેમ્બર 2022થરી કરોરરોના મહામારરી ્પછરીથરી ભારતમાં અબજો્પમતઓએ તષેમનરી સં્પમતિમાં 121 ટકા અથ્વા ₹3,608 કરરોિ પ્રમત ડદ્વસનરો ્વાસ્તમ્વક ્વધારરો જોયરો છે. ઓક્સફામષે જણાવ્યું હતું કે ભારતમાં અબજો્પમતઓનરી કુલ સંખ્યા 2020માં 102થરી ્વધરીનષે 2022માં 166 થઈ ગઈ છે.

Newspapers in English

Newspapers from United States