Garavi Gujarat USA

ગુજરાતમાં ફરી એકવાર કાહતલ ઠં્ડીનું મોજું ફરી વળ્યું

-

ગુજરાતમાં ફરી એકવાર કાહતલ ઠંડીનું મોજું ગત સપ્ાિે ફરી વળ્્યું િતું. સૂસવા્ટા મારતા બફફીલા પવનના કારણલે રાજ્્યના ભુજ, ડીસા, અમિાવાિ, રાજકો્ટ, વડોિરા સહિતના અનલેક શિેરોમાં શીત લિેર ફેલાઇ િતી. રાજ્્યના 12 શિેરોમાં લઘુત્તમ ઉષ્ણતામાન 12 દડગ્ી અનલે તલેનાથી નીર્લે પિોંર્ી ગ્યું િતુ. કચ્છના નહલ્યામાં માત્ર બલે દિવસમાં પારો 11 દડગ્ી ઘ્ટી જતા રહવવારે 1.4 દડગ્ી રેકોડ્ચ બ્લેક ઠંડી પડી િતી.

બીજીતરફ, આબુમાં માઇનસ 7 દડગ્ી ઉષ્ણતામાન થઈ જતાં સિેલાણીઓએ આ વાતાવરણની મજા માણી િતી. સમગ્ કચ્છ કાહતલ ઠંડીથી ઠુંઠવા્યુ િતું. ભુજમાં ઠંડીનો પારો પણ હસંગલ દડહજ્ટમાં 7.6 દડગ્ી ઉપર પિોંચ્્યો િતો. ભારે ઠંડીના કારણલે હજલ્ામાં જનજીવન પ્રભાહવત થ્યું િતું. ઠંડીના પગલલે નખત્રાણા, અબડાસાના અનલેક હવસ્તારમાં બરફીલી િવા ર્ાલી િતી. બફફીલા પવનોનલે કારણલે જનજીવન પર વ્્યાપક અસર પડી િતી.

સોરઠમાં ગત સપ્ાિે વષ્ચનો સૌથી વધુ ઠંડીનો દિવસ નોંધા્યો િતો. હગરનાર પવ્ચત ઉપર ઠંડીનો પારો નીર્લે ગગડીનલે 1.1 ડીગ્ીએ નીર્લે ઉતરી જતા પ્રવાસીઓ ભારો ઠંડા પવન અનલે ઠંડીમાં ઠુંઠવાઈ જવા પામ્્યા િતા. વન્્ય પ્રાણીઓ પશુ પક્ષીઓ જીવ જંતુઓ ભારે ઠંડીનો સામનો કરી રહ્ા િતા. સોરઠમાં ગત સપ્ાિે ઠંડીનો પારો ગગડી જતાં સમી સાંજમાં રોડ રસ્તા સુમસામ બની જવા પામ્્યા િતા. વિેલી સવારે મોનનીંગ વોકીંગમાં લગભગ મો્ટાભાગના લોકોએ માંડી વાળ્્યું િતું. ્ટુ વ્િીલર ખુલ્ા વાિનો રોડ લોકો ભાગ્્યલે જ નીકળતા જોવા મળ્્યા િતા. રહવપાક હશ્યાળુ મૌલાત મા્ટે ઠંડી ફા્યિાકારક

િોવાનું કૃહષ હવભાગલે જણાવ્્યું િતું.

કચ્્છમાં કાહતલ ઠં્ડીએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યંુ

પાદકસ્તાનના સીમાડાનલે અડકીનલે આવલેલા કચ્છ અનલે બનાસકાંઠાના રણ હવસ્તારો પર ગત રહવવારે િા્યકાની સૌથી વધુ કાહતલ ઠડં ીએ જનજીવનનલે મૂહછ્ચત કરી નાખ્્યું િતું અનલે કચ્છના અબડાસા, નખત્રાણા, રાપર અનલે પાડોશી બનાસકાંઠાના કે્ટલાક હવસ્તારોમાં હિમવષા્ચ થઇ િતી. જ્યારે ક્ટે લાક સ્થળોએ વાિનો અનલે મકાનોના છાપરાં પર આછા બરફની ર્ાિર ફેલાઈ જતાં આ હવસ્તારના લોકોનલે જમ્મુ-કાશ્મીર અનલે હિમાર્લ

પ્રિેશના હવસ્તારો જલેવાં હશ્યાળાનો અનુભવ થવા પામ્્યો છે.

અબડાસા તાલુકાના મુખ્્ય મથક નહલ્યા ખાતલે રહવવારે લઘુતમ ઉષ્ણતામાનનો આંક ગગડીનલે ૧ દડગ્ીની નજીક પિોંર્તાં ખૌફનાક ઠંડીએ જનજીવનનલે ‘ઠાર’ કરી નાખ્્યું િતું. કચ્છના સરિિી ગામોમાં કે્ટલાક સ્થળોએ ઉષ્ણતામાન શૂન્્ય દડગ્ીની નજીક પિોંર્ી જતાં સંખ્્યાબંધ પક્ષીઓ થીજી ગ્યાં િતાં. અબડાસા તાલુકાના નહલ્યા ઉપરાંત ભવાનીપર, વા્યોર, મો્ટી બલેર, બીટ્ા, તલેરા, કંકાવતી જલેવાં સ્થળોએ ખલેતરોમાં જમીન પર આછા બરફનું આવરણ જોવા મળ્્યું િતું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States