Garavi Gujarat USA

મકરસંક્ં રાન્્તતિએ લોકોએ દિવસેે પતિંગંગ ચગરાવ્્યરા, રરાત્ેે ફટરાકડરા ફોડ્રા

-

કોરોનાનાં બે વર્્ષ પછી આ વર્ષે ગજુ રાતમાં માફકસરનો પવન હોવાથી ગજુ રાતમાં મકર સક્ં ાન્્તતનું પવ્ષ ઉલ્ાસભરે ઉજવાયું હત.ું અમદાવાદીઓ અને સરુ તીઓ સહહતના લોકોને પતગં ચગાવવાની મોજ પડી ગઈ હતી. એટલું જ નહીં, રાત પડતાં જ અમદાવાદમાં ઉત્તરાયણનું પવ્ષ જાણે કે દદવાળી પવમ્ષ ાં ફેરવાઈ ગયું હોય એમ ફટાકડા ફૂટ્ા હતા અને ઉત્સવપ્મે ીઓ ગરબે પણ ઘમ્ૂ યા હતા. મહારાષ્ટ્રમાં મબું ઇમાં પણ લોકોએ પતગં ચગાવી હતી.

આ વર્ષે ગજુ રાતમાં માફકસરની હવા હોવાના કારણે પતગં રહસકોને પતગં ચગાવવાની સાનકુ ૂળતા રહી હતી. ખાસ કરીને અમદાવાદ અને સરુ તમાં લોકોએ મન મકૂ ીને પતગં ચગાવી હતી.

આ ઉપરાતં રાજકોટ, વડોદરા, મોડાસા, નદડયાદ, વીસનગર, મહેસાણા સહહતનાં નાના-ં મોટાં શહેરો અને નગરોમાં લોકોએ ઉત્સાહપવૂ ક્ષ ઉત્તરાયણ પવ્ષ ઊજવ્યું હત.ું બપોર પડતાં જ ઠેર-ઠેર ઊહં િયા–જલબે ીની

ઇઝરાયલ, લબે ને ોન, મલહે શયા, મૉદરહશયસ, મન્ે ્સસકો, નપે ાલ, નિે રલ્તૅ ્ડ્સ, પોલ્તૅ ડ, સાઉથ આહરિકા સહહત ૧૯ દશે ોના પતગં બાજોએ અવનવી દડઝાઇનની પતગં ચગાવી આકર્ણ્ષ જમાવ્યું હત.ું સફેદ રણમાં મોકળું મદે ાન મળતાં અને ઉપર ગગન હવશાળ મળતાં હવદેશી પતગં બાજોને હવહવિ દડઝાઇની પતગં ઉડાડવાની મજા પડી ગઈ હતી. ્ટથાહનક લોકો અને સહેલાણીઓને રણમાં ચગતી પતગં જોઈને મોજ પડી ગઈ હતી.

બીજી તરફ આમ નાગદરકોની જેમ કે્તદ્ીય ગૃહપ્િાન અહમત શાહ, ગુજરાતના મુખ્ય પ્િાન ભૂપે્તદ્ પટેલ, ગુજરાતના ગૃહપ્િાન હર્્ષ સંઘવીએ પતંગ ચગાવી હતી. કે્તદ્ીય પ્િાન અહમત

શાહે અમદાવાદમાં સવારે જગન્ાથજી મંદદરમાં દશ્ષન કયાાં હતાં ત્યાર બાદ વેજલપુર અને ગોતા હવ્ટતારમાં જઈને કાય્ષકરો સાથે પતંગ ચગાવી હતી. વેજલપુરમાં હવિાનસભ્ય અહમત ઠાકર તેમ જ કાય્ષકરોએ તેમની સાથે ઉત્તરાયણનંુ પવ્ષ ઊજવ્યું હતું. ગોતામાં અહમત શાહની સાથે ગુજરાતના મુખ્ય પ્િાન ભૂપે્તદ્ પટેલ પણ રહ્ા હતા અને પતંગ ચગાવી હતી. આ પહેલાં ભૂપે્તદ્ પટેલે અમદાવાદમાં દદરયાપુર હવ્ટતારમાં આવેલી નવા તહળયાની પોળમાં જઈને પતંગ ચગાવી હતી. દદરયાપુરના હવિાનસભ્ય કૌહશક જૈન અને કાય્ષકરો સાથે ભૂપે્તદ્ પટેલે તલસાંકળી, ચીક્ીનો પણ આ્ટવાદ માણ્યો હતો.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States