Garavi Gujarat USA

555એ ઇમતહ્ણસ રચ્યો, 'ન્ણટૂ ન્ણટૂ' સોંગનરે ગોલ્ડન ગ્લોબ એવોડણા

-

એસ એસ રાજમોલીની બ્લોકબસ્્ટર તેલુગુ ફિલ્મ RRR એ ગોલ્્ડન ગ્લોબ જીતીને ઈતતહાસ રચ્્યા બાદ ભારતી્યો ઉજવણી કરી રહ્ા છે. ભારત મા્ટે તે પ્રથમ એવો્ડ્ડ છે. ફિલ્મના લોકતપ્ર્ય ગીત 'ના્ટૂ ના્ટૂ'ને (નાચો નાચો) બેસ્્ટ ઓફરતજનલ સોંગનો ગોલ્્ડન ગ્લોબ એવો્ડ્ડ મળ્્યો છે. ્ટેલર સ્સ્વફ્્ટ અને રીહાન્ા જેવા હેવીવેઇટ્સને હરાવીને આ ગીતે બાજી મારી હતી.

આ તહ્ટ ગીત 2021માં ્યુક્રેનના પ્રેતસ્ડન્્ટ વોલો્ડીતમર ઝેલેન્સકીના સત્ાવાર તનવાસસ્થાનની સામે ફિલ્માવવામાં આવ્્યું હતું. એવો્ડ્ડ સ્વીકારતા, સંગીતકાર એમએમ કીરવાણીએ કહ્યં કરે તેઓ ગીતની સિળતાથી રોમાંતચત છે.

ભારતમાં વ્ડાપ્રધાન નરેન્દ્ર મોદી સતહત ઘણા ભારતી્યોએ આ સમાચાર અંગે આનંદ વ્્યક્ત કરીને આરઆરઆર ્ટીમને અતભનંદન આપ્્યા હતા. મોદીએ ્ટીમને અતભનંદન આપતાં કહ્યં હતું કરે "પ્રતતતઠિત સન્માનથી દરેક ભારતી્યને ખૂબ ગવ્ડ થ્યો છે.".

ઓસ્કાર તવજેતા સંગીતકાર એ.આર. રહેમાને આ જીતને "તનણા્ડ્યક વળાંક" હતો. જોકરે આ ફિલ્મ બેસ્્ટ નોન ઇંસ્ગ્લશ લેંગ્વેજ ફિલ્મનો એવો્ડ્ડ મેળવી શકી નથી. આ એવો્ડ્ડ આતજ્ડસ્ન્્ટાના 1985ને મળ્્યો છે.

તવશ્વભરમાં રૂ.1,200 કરો્ડની કમાણી કરનારી આરઆરએસ ફિલ્મને સંખ્્યાબંધ આંતરરાષ્ટી્ય એવો્ડ્ડ મળ્્યા છે. RRR એ તવતવધ ઓસ્કાર કરે્ટેગરીમાં મા્ટે પણ રજૂઆત કરી છે. અમેફરકાના બેવલલી તહલ્સ ખાતે આ્યોતજત અવૉ્ડ્ડ સમારોહમાં RRR કલાકારો જુતન્યર એન્ટીઆર અને રામચરણ સાથે ફ્ડરેક્્ટર રાજામૌલી પણ હાજર રહ્ા હતા.

જામૌલી દ્ારા તનદદેતશત 'RRR' રાષ્ટવાદ અને ભાઈચારો પર આધાફરત છે. આમાં પ્રખ્્યાત અતભનેતા રામચરણ અને જુતન્યર એન્ટીઆર મુખ્્ય ભૂતમકામાં છે. ફિલ્મમાં આ બે વાસ્તતવક જીવનના ભારતી્ય ક્ાંતતકારીઓ અલ્ુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમે ભૂતમકા ભજવી હતી. આ ફિલ્મ આઝાદી પૂવવેની કાલ્પતનક વાતા્ડ પર આધાફરત છે. "RRR" નામ "Rise Roar Revolt" મા્ટે ્ટૂંકું છે, કારણ કરે તે તરિફ્ટશરો અને હૈદરાબાદના તનઝામ સામે ભારતી્ય સ્વતંત્રતા સંગ્ામનો ઇતતહાસ દશા્ડવે છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States