Garavi Gujarat USA

વ્ણઇસ પ્રેમસડન્ટટે સંસદની ક્ણમગીરીમ્ણં કોટણાની દરમમય્ણનગીરી પર ન્ણર્ણજગી વ્યક્ત કરી

-

ભારતના વાઇસ પ્રેતસ્ડન્્ટ જગદીપ ધનખ્ડ અને લોકસભાના સ્પીકર ઓમ તબરલાએ સંસદના કામકાજમાં સુપ્રીમ કો્ટ્ડની દખલગીરી અંગે નારાજગી વ્્યક્ત કરી હતી. ધનખ્ડે જણાવ્્યું હતું કરે સંસદ કા્યદો બનાવે છે અને સુપ્રીમ કો્ટ્ડ તેને રદ કરે છે. શું સંસદે બનાવેલા કા્યદાને સુપ્રીમ કો્ટ્ડની મંજૂરી મળે ત્્યારે તે કાનૂન બને છે? લોકસભાના અધ્્યક્ ઓમ તબરલાએ જણાવ્્યું હતું કરે ન્્યા્યતંત્ર પણ મ્યા્ડદાનું પાલન કરે. ન્્યા્યતંત્ર પાસે આશા રાખવામાં આવે છે કરે તે પોતાના બંધારણી્ય હકોનો ઉપ્યોગ કરે છે. આની સાથે પોતાની સત્ાનું સંતુલન પણ બનાવે. આપણા ગૃહના અધ્્યક્ આવું જ ઇચ્છે છે.

ઘનખ્ડ જ્યપુરમાં દેશભરના તવધાનસસભા સ્પીકસ્ડની નેશનલ કોન્િરન્સમાં બોલી રહ્ા હતા. ઉપરાષ્ટપતતની સાથે લોકસભા સ્પીકર ઓમ તબરલા અને રાજસ્થાનના મુખ્્યમંત્રી અશોક ગેહલોતે પણ કો્ટ્ડની દખલગીરી પર નારાજગી વ્્યક્ત કરી હતી.

ઘનખ્ડે જણાવ્્યું હતું કરે 1973માં ખૂબ જ ખો્ટી પરંપરા શરૂ થઈ. કરેશવાનંદ ભારતી કરેસમાં સવયોચ્ચ અદાલતે મૂળભૂત માળખાનો તવચાર આપ્્યો હતો કરે સંસદ બંધારણમાં સુધારો કરી શકરે છે, પરંતુ તેના મૂળભૂત માળખામાં નહીં. હું આદર સાથે કો્ટ્ડને કહેવા માંગુ છું કરે હું આ સાથે સહમત નથી. ગૃહ િરેરિાર કરી શકરે છે. સંસદ દશા્ડવે કરે તેમાં શું કરી

શકા્ય છે? શું સંસદને એ મંજૂરી આપી શકા્ય કરે તેના તનણ્ડ્યોની કોઇ બીજી સંસ્થા સમીક્ા કરે?

ધનખ્ડે કહ્યં હતું કરે મેં રાજ્્યસભાના અધ્્યક્નો કા્ય્ડભાર સંભાળ્્યો ત્્યારે મેં કહ્યં હતું કરે ન તો કા્ય્ડપાતલકા કા્યદાને જોઈ શકરે છે અને ન તો કો્ટ્ડ દખલ કરી શકરે છે. સંસદે બનાવેલા કા્યદાને કોઇ સંસ્થા કોઇપણ આધારે અમાન્્ય કરે તો તે લોકશાહી મા્ટે સારુ નથી. તેનાથી એવું કહેવાનું મુશ્કરેલ બનશે કરે આપણે લોકશાહી દેશ છીએ. રાજકી્ય નેતાઓની પણ ્ટીકા કરતાં તેમણે જણાવ્્યું હતું કરે આપણા લોકપ્રતતતનતધઓનું સંસદન અને તવધાનસભામાં વત્ડન ઘણુ ઉતરતું બન્્યું છે.

Newspapers in English

Newspapers from United States