Garavi Gujarat USA

ભારત જોડો યાત્ાના સમાપન સમારોહમાં સામલે થવા કોોંગ્સે નું 21 પક્ોને આમત્ં ણ

-

કોંગ્ેસના પ્રમ્યુખ મન્લ્કાજ્યુ્થન ખડગેએ ભારત જોડો ્યાત્રાના સમાપન સમારોહમાં સામેલ ર્િા માટે સમાન વિિારધારા ધરાિતા 21 પક્ોના નેતાઓને આમંત્રણ આપ્્ય્યું છે, અને જણાવ્્ય્યું છે કે તેમની હાજરી ્યાત્રાના સત્્ય, કરુણા અને અવહંસાના સંદેશને મજબૂત કરશે. મોદી સરકાર વિરુદ્ધની આ ભારત જોડો ્યાત્રાનો સમાપન સમારંભ 30 જા્સ્ય્યુઆરીએ શ્ીનગર ખાતે ્યોજાશે. આ ્યાત્રા અત્્યાર સ્યુધીમાં તવમલનાડ્યુ, કેરળ, કણા્થટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્્ય પ્રદેશ, રાજસ્ર્ાન, રદલ્હી, ઉત્તર પ્રદેશ અને હરર્યાણામાંર્ી પસાર ર્ઈને 3,300

રકમીર્ી િધ્યુ કિર કરી િૂકી છે.

દેશના 21 પક્ોના પ્રમખ્યુ ોને લખલે ા પત્રમાં કોંગ્સે અધ્્યક્ે જણાવ્્ય્યું હત્યું કે ્યાત્રાની શરૂઆતર્ી જ કોંગ્સે દરેક સમાન વિિારધારાિાળા પક્ની ભાગીદારી માગં ી છે અને રાહલ્યુ ગાધં ીના આમત્રં ણ પર વિવિધ તબક્ામાં અનકે રાજકી્ય પક્ોના સાસં દો તમે ાં જોડા્યા છે.

ખડગેએ લખ્્ય્યું કે "હ્યું હિે તમને શ્ીનગરમાં 30 જા્સ્ય્યુઆરીએ બપોરે ્યોજાનારી ભારત જોડો ્યાત્રાના સમાપન સમારોહમાં વ્્યવક્તગત રીતે જોડાિા માટે આમંવત્રત કરું છ્યું. આ સમારોહ મહાત્મા ગાંધીની સ્મૃવતને સમવપ્થત છે, જેમણે નફરત અને વહંસાની વિિારધારાની

સામે આ રદિસે તેમના અર્ાક સંઘષ્થમાં જીિ ગ્યુમાવ્્યો હતો.” તેમણે જણાવ્્ય્યું છે કે આ ઇિે્સટમાં આપણે વધક્ાર અને વહંસા સામે લડિા, સત્્ય, કરુણા અને અવહંસાનો સંદેશ ફેલાિિા તર્ા તમામ માટે સ્િતંત્રતા, સમાનતા, બંધ્યુત્િ અને ્સ્યા્યના બંધારણી્ય મૂલ્્યોની રક્ા કરિા માટે આપણી જાતને પ્રવતબદ્ધ કરીશ્યું. સંકટના આ સમ્યે. આપણા દેશ માટે, જ્્યાં લોકોના મ્યુદ્ાઓ પરર્ી લોકોન્યું ધ્્યાન વ્્યિન્સ્ર્ત રીતે હટાિિામાં આિે છે, આ ્યાત્રા એક શવક્તશાળી અિાજ તરીકે ઉભરી આિી છે. મને આશા છે કે તમે તેમાં ભાગ લેશો અને તેના સંદેશને િધ્યુ મજબૂત કરશો."

Newspapers in English

Newspapers from United States