Garavi Gujarat USA

55 મુસાફરોને બેસાડવાનું ભૂલી ગયેલી ગો ફર્સ્ટે માફી માગી

-

ભારતની એરલાઇન્્સ તાજેતર ્સમયમાં તેમની ગંભીર બેદરકારીને કારણે હેડલાઇનમાં ચમકી રહી છે ત્યારે ગો ફર્્સ્્ટ એરવેઝની બેંગલુરુથી ઉપડેલી ફ્લાઇ્સ્ તેના 55 મુ્સાફરોને લીધા વગર જ ઉડી ગઈ હતી. તેનાથી મુ્સાફરો મુશ્કકેલીમાં મુકાઈ ગયા હતા. આવી ગંભીર ભૂલ બદલ નાગરરક ઉડ્ડયન નનયમનકારી ્સંર્થા ડીજી્સીએએ તેને નોર્સ્્સ ફ્સ્કારીને જવાબ માંગ્યો હતો. આ ઘ્સ્ના બદલ ગો ફર્્સ્ટે માફી માગી હતી અને અ્સરગ્રર્ત મુ્સાફરોને ભારતમાં પ્રવા્સ મા્સ્ેની ફ્ી ર્સ્રક્સ્ ઓફર કરી હતી. એરલાઇને ઘ્સ્નામાં ્સંકળાયેલા તેના કમ્ટચારીને ફરજથી દૂર કયા્ટ હતા.

્સોમવારે, ફ્લાઈ્સ્ G8 116 ્સવારે 6.30 વાગ્યે બેંગલુરુના કકેમ્પેગૌડા ઈન્્સ્રનેશનલ એરપો્સ્્ટથી રદલ્હી મા્સ્ે ઉપડી હતી. પરંતુ નવમાનમાં બે્સાડવા

મા્સ્ે બ્સમાં લાવવામાં આવ્યા હતા તેવા આશરે 55 મુ્સાફરો બ્સમાં રહી ગયા હતા. મુ્સાફરોને ચાર બ્સોમાં નવમાનમાં લઈ જવા મા્સ્ે લાવવામાં આવ્યા હતા. ગો ફર્્સ્્ટ પ્લેન ઉપડ્ું ત્યારે એક બ્સ દેખીતી રીતે ઊભી રહી ગઈ હતી અને રાહ જોતી રહી હતી.

રોષે ભરાયેલા મુ્સાફરોએ એરલાઇન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓરફ્સ અને નાગરરક ઉડ્ડયન પ્રધાન જ્યોનતરારદત્ય ન્સંનધયાને ્સ્ૅગ કરીને ટ્ી્સ્ર પર ફરરયાદો કરી હતી. મુ્સાફરોના જણાવ્યા મુજબ મુ્સાફરો પા્સે તેમના બોરડિંગ પા્સ હતા અને તેમની બેગ તમામ ચેક ઇન કરવામાં આવી હતી.

જોકકે પછી અ્સરગ્રર્ત મુ્સાફરોને ચાર કલાક પછી બીજી એક ફ્લાઇ્સ્માં બે્સાડવામાં આવ્યા હતા, જે ્સવારે 10 વાગ્યે રવાના થઈ હતી.

એરલાઇનને નોર્સ્્સ ફ્સ્કારીને નનયમનકારી ્સંર્થાએ જણાવ્યું હતું કકે "યોગ્ય ્સંદેશાવ્યવહાર, ્સંકલન, ્સમાધાન અને કન્ફમમેશનના અભાવ જેવી બહુનવધ ભૂલો" થઈ હતી. તેના પરરણામે આવી સ્ર્થનત ઊભી થઈ હતી. ગો ફર્્સ્્ટને જવાબ આપવા મા્સ્ે બે અઠવારડયાનો ્સમય આપવામાં આવ્યો છે.

ઘણા મુ્સાફરોએ ટ્ી્સ્ર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો અને તેને ્સૌથી ભયાનક અનુભવ ગણાવ્યો હતો. ગો ફર્્સ્ટે આ ઘ્સ્નાની નવગતો માગી હતી અને જણાવ્યું હતું કકે મુ્સાફરોને પડેલી અ્સુનવધા બદલ તેને ખેદ છે.

બેંગલુ રુ માં ઓ્સ્ોપક્ે ્સ્માં કામ કરતા ્સનુ મત કુમાર ્સનહતના મ્સુ ાફરો ્સ્મમેક પર રાહ જોતા રહી ગયા હતા. તમે ણે જણાવ્યું હતું કકે યાત્ીઓને ્સવારે 10:00 વાગ્યે એર ઈસ્ન્ડયાની ફ્લાઈ્સ્ લવે ાનો નવકલ્પ આપવામાં આવ્યો હતો. અમે બ્સમાં 54થી વધુ મ્સુ ાાફરો હતા. બોરડગિં પણૂ થયું ન હત.ું ્સવારે 6:20 વાગ્યાની ફ્લાઈ્સ્ હતી અને તઓે એ અમને ્સવારે 10 વાગ્યે બીજી ફ્લાઈ્સ્માં બે્સાડ્ા હતા.

્સુનમત કુમારના જણાવ્યા અનુ્સાર બીજા મુ્સાફરોને નવમાનની નજીક ઉતારવામાં આવ્યા હતા, જ્યારે તેમની બ્સને ગે્સ્ નજીક છોડી દેવામાં આવી હતી. ગ્રાઉન્ડ ર્્સ્ાફ તપા્સ કરી રહ્ો હતો કકે ફ્લાઇ્સ્ ઉપડી કકે નહીં. તેમણે શરૂઆતમાં કહ્યં કકે ફ્લાઇ્સ્ પાછી આવશે. હું મારી મીર્સ્ંગ ચૂકી ગયો. ગો ફર્્સ્્ટ પર આ મારી છેલ્ી ફ્લાઇ્સ્ હશે.

અગાઉ 26 નવેમ્બરે એર ઇસ્ન્ડયાની ન્યુયોક્ક રદલ્હી ફ્લાઇ્સ્માં દારુના નશામાં ધૂત એક મુ્સાફરો 70 વષ્ટની મનહલા યાત્ી પર પેશાબ કયયો હતો. આ ઘ્સ્નાથી દેશવ્યાપી આઘાત અને ગુર્્સો ફકેલાયો હતો. એર ઇસ્ન્ડયાએ પણ આ ઘ્સ્ના પછી તેના પાઇલ્સ્ અને ક્રૂ ્સભ્યોને ફરજ પરથી દૂર કયા્ટ હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States