Garavi Gujarat USA

પૈતૃક સંપનતિમાં દીકરા-દીકરીઓને સમાન અનધકારઃ સુપ્ીમ કોસ્્ટ

-

ભારતની ્સુપ્રીમ કો્સ્ટે મનહલાઓના હકમાં એક મો્સ્ો ચુકાદો આપ્યો છે. કો્સ્ટે કહ્યં કકે નપતાની પૈતૃક ્સંપનતિમાં દીકરીનો દીકરા જે્સ્લો જ હક છે, જરાય ઓછો નહીં. તેણે કહ્યં કકે દીકરી જન્મની ્સાથે જ નપતાની ્સંપનતિમાં ્સમાન હકદાર બની જાય છે. દેશની ્સુપ્રીમ કો્સ્ટેની ત્ણ જજોની બેન્ચે ર્પષ્ટ કરી દીધું કકે ભલે નપતાનું મૃત્યુ નહન્દુ ઉતિરાનધકારી (્સંશોધન) કાયદો, ૨૦૦૫ લાગુ થતા પહેલા થઇ ગયું હોય તેમ છતાંય દીકરીઓનો માતા-નપતાની ્સંપનતિ પર અનધકાર હશે.

્સુપ્રીમ કો્સ્ટે એ વાત પર ભાર મૂક્યો કકે નપતાની પૈતૃક ્સંપનતિમાં દીકરીનો પોતાના ભાઇ કરતાં જરાય ઓછો હક નથી. તેણે કહ્યં કકે જો દીકરીનું મૃત્યુ ૯ ્સપ્્સ્ેમ્બર ૨૦૦૫ પહેલા થઇ જાય તો પણ નપતાની પૈતૃક ્સંપનતિમાં તેનો હક રહેશે. તેનો અથ્ટ એ થયો કકે જો દીકરીના બાળકો ઇચ્છે તો પોતાની માતાના નપતા ની પૈતૃક ્સંપનતિમાંથી ભાગ લેવા મા્સ્ે દાવો કરી શકકે છે. તેમને પોતાની માતાના અનધકાર તરીકકે તેની પૈતૃક ્સંપનતિમાંથી ભાગ મળશે.

દેશમાં ૯ ્સપ્્સ્ેમ્બર, ૨૦૦૫થી નહન્દુ ઉતિરાનધકારી (્સંશોધન) કાયદો, ૨૦૦૫ લાગુ થયો છે. તેનો અથ્ટ છે કકે જો નપતાનું મૃત્યુ ૯ ્સપ્્સ્ેમ્બર, ૨૦૦૫ પહેલા થઇ ગયું હોય તો પણ દીકરીઓનો પૈતૃક ્સંપનતિ પર અનધકાર રહેશે. જસ્ર્્સ્્સ અરૂણ નમશ્રાની આગેવાની વાળી ત્ણ જજોની બેન્ચે આ મહત્વપૂણ્ટ ચુકાદો આપ્યો. જસ્ર્્સ્્સ નમશ્રાએ ચુકાદો વાંચતા કહ્યં ક,કે દીકરીઓને દીકરા ્સમાન અનધકાર આપવો પડશે કારણ કકે દીકરી આખુ જીવન હૃદયની નજીક રહે છે. દીકરી આજીવન હમવાર્સદાર રહેશે, ભલે નપતા જીવતા હોય કકે મૃત્યુ પામ્યા હોય. નહન્દુ ્સક્્સેશન એક્્સ્, ૧૯૫૬માં વષ્ટ ૨૦૦૫માં ્સંશોધન કરી દીકરીઓને પૈતૃક ્સંપનતિમાં ્સમાન અનધકાર પ્રાપ્ત કરવાનો કાનૂની અનધકાર આપવામાં આવ્યો. જૂના કાયદા અંતગ્ટત દીકરી ત્યારે જ પોતાના નપતાની ્સંપનતિમાં પોતાનો ભાગ માગી શકકે છે જ્યારે નપતા ૯ ્સપ્્સ્ેમ્બર, ૨૦૦૫ના રોજ જીવતા હોય. પરંતુ નપતાનું મૃત્યુ આ તારીખ પહેલા થઇ ગયું હોય તો દીકરીનો પૈતૃક ્સંપનતિ પર કોઇ અનધકાર નહીં હોય.

Newspapers in English

Newspapers from United States