Garavi Gujarat USA

ત્ીજી ્વન-ર્ેમાં ભાર્તે ્વર્ર્્ડ રેકોર્્ડ રનથી શ્ીલંકાને હરાવ્્યું, સીરીઝમાં 3-0થી ક્્વજ્ય

-

રવિિારે ભારતના બે બેટ્્સમેને રનની આતશબાજી ્સાથે ્સદીઓ નોંધાિી હતી તો એ પછી ફાસ્્ટ બોલર મોહમ્મદ વ્સરાજે િેધક બોવલંગ દ્ારા શ્ીલંકાની બેટ્ટંગની કમર તોડી નાખી હતી, જેના પગલે ભારતના પાંચ વિકે્ટે 390 પછી શ્ીલંકા ફક્ત 73 રનમાં ઓલઆઉ્ટ થઈ જતાં ભારતે 317 રનના િર્ડ્ડ રેકોડ્ડ માવજ્ડનથી આ ત્ીજી અને અંવતમ િન-ડે જીતી લીધી હતી અને પ્રિા્સી ્ટીમનો ત્ણ િન-ડેની ્સીરીઝમાં 3-0થી વ્હાઈ્ટ િોશ કર્યો હતો. અગાઉની ત્ણ ્ટી-20ની ્સીરીઝમાં શ્ીલંકાએ એક મેચમાં વિજર્ તેમજ એકમાં વિજર્ની ખૂબજ નજીક પહોંચી ભારતને ્સારી ્ટક્કર આપી હતી, પણ આ ત્ણ િનડેની ્સીરીઝમાં તેનો દેખાિ ્સાિ ટફક્કો રહ્ો હતો અને ભારતે ત્ણે મેચમાં મો્ટા તફાિત ્સાથે વિજર્ નોંધાવ્ર્ો હતો.

કેરાલાના પા્ટનગર વથરૂિનંથપુરમ્ ખાતે રવિિારે વિરા્ટ કોહલીએ 8 છગ્ગા અને 13 ચોગ્ગા ્સાથે 110 બોલમાં અણનમ 166 તથા ઓપનર શુભમન વગલે 116 રન કરી ભારતના 390 રનના જંગી સ્કોરમાં મુખ્ર્ ફાળો આપ્ર્ો હતો. તે વ્સિાર્ રોવહત શમા્ડએ 42 અને શ્ેર્્સ ઐર્રે 38 રન કર્ા્ડ હતા. શ્ીલંકાના ્સુકાની ્સનાકાએ ્સાત બોલ્સ્ડ અજમાવ્ર્ા હતા, જેમાં હ્સરંગા 10 ઓિરમાં ફક્ત 54 રન આપી ્સૌથી િધુ ટકફાર્ત રહ્ો હતો, જો કે તેને એકપણ વિકે્ટ મળી નહોતી.

જિાબમાં શ્ીલંકાના ધબડકાની શરૂઆત બીજી જ ઓિરથી થઈ ગઈ હતી, વ્સરાજે આવિષ્કા ફના્ડન્ડોની વિકે્ટ ઝડપી હતી. એ પછી, તેણે ચોથી ઓિરમાં કુ્સલ મેન્ન્ડ્સને વિદાર્ કર્યો હતો, તો ્સાતમી ઓિરમાં શમીએ અ્સલંકાની વિકે્ટ ખેરિી હતી. શ્ીલંકાની ્સૌથી મો્ટી – 22 રનની ભાગીદારી નિમી અને છેલ્ી વિકે્ટની રહી હતી. વ્સરાજે 10 ઓિરમાં એક મેઈડન ્સાથે ફક્ત 32 રન આપી ચાર વિકે્ટનો પોતાનો શ્ેષ્ઠ િન-ડે દેખાિ કર્યો હતો, તો શમી અને ન્સ્પનર કુલદીપ ર્ાદિે 2-2 વિક્ટે લીધી હતી. ટફર્ડીંગ કરતી િખતે ઈજાગ્રસ્ત થર્ેલો અશેન બંડારા બેટ્ટંગ કરિા આવ્ર્ો નહોતો.

વિરા્ટ કોહલીને પ્લેર્ર ઓફ ધી મેચ અને પ્લેર્ર ઓફ ધી ્સીરીઝ જાહેર કરાર્ો હતો.

બીજી િન-ડેમાં ભારતનો ચાર વિકે્ટે વિજર્ઃ કોલકાતાના ઈડન ગાડ્ડન્્સ ખાતે ગુરૂિારે (12 જાન્ર્ુઆરી) રમાર્ેલી બીજી િન-ડેમાં ભારતે

શ્ીલંકાને ચાર વિકે્ટે હરાિી ્સીરીઝ કબજે કરી લીધી હતી. શ્ીલંકાએ પહેલા બેટ્ટંગ કરતાં 39.4 ઓિરમાં 215 રનમાં તે ઓલઆઉ્ટ થઈ ગઈ હતી. એ પછી ભારત મા્ટે પણ ્ટાગગે્ટ ્સાિ ્સહેલો તો નહોતો રહ્ો, પણ કે. એલ. રાહુલે વધરજપૂિ્ડક બેટ્ટંગ કરી એક છેડો બરાબર ્સાચવ્ર્ો હતો અને 43.2 ઓિરમાં છ વિકે્ટ ગુમાિી ભારતને વિજર્ની મંવઝલે પહોંચાડી દીધું હતું.

શ્ીલંકા તરફથી નુિાવનડુ ફના્ડન્ડોએ ્સૌથી િધુ 50 રન કર્ા્ડ હતા, તો ભારત તરફથી વ્સરાજ અને કુલદીપ ર્ાદિે 3-3, ઉમરાન મવલકે બે અને અક્ષર પ્ટેલે એક વિકે્ટ ઝડપી હતી.

જિાબમાં રાહલુ 103 બોલમાં અણનમ રહી 64 તથા હાટદક્ડ પડ્ં ાએ 53 બોલમાં 36 રન કર્ા્ડ હતા. કુલદીપ ર્ાદિને પ્લર્ે ર ઓફ ધી મચે જાહેર કરાર્ો હતો.

પ્રથમ િન-ડેમાં શ્ીલંકાનો 67 રને પરાજર્ઃ ગુિાહા્ટીમાં મંગળિારે (10 જાન્ર્ુઆરી) રમાર્ેલી પ્રથમ િન-ડેમાં ભારતે પહેલા બેટ્ટંગ કરતાં ્સાત વિકે્ટે 373 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો, જેના જિાબમાં ્સુકાની ્સનાકાની ્સદી છતાં શ્ીલંકા 50 ઓિ્સ્ડમાં આઠ વિકે્ટે ફક્ત 306 રન ્સુધી પહોંચી શક્ર્ું હતું.

ભારત તરફથી વિરા્ટ કોહલીએ 113, ્સુકાની રોવહત શમા્ડએ 83, શુભમન વગલે 70 તથા રાહુલે 39 રન કર્ા્ડ હતા, તો શ્ીલંકા તરફથી રજીથાએ 83 રન આપી ત્ણ વિકે્ટ લીધી હતી.

જિાબમાં શ્ીલંકા તરફથી ઓપનર વન્સાંકાએ 72, ધનંજર્ ડીવ્સર્િાએ 47 તથા ્સુકાની ્સનાકાએ અણનમ 108 રન કર્ા્ડ હતા. ભારત તરફથી ઉમરાન મવલકે ત્ણ તથા વ્સરાજે બે વિકે્ટ લીધી હતી. કોહલીને પ્લેર્ર ઓફ ધી મેચ જાહેર કરાર્ો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States