Garavi Gujarat USA

પ્રોપર્ટી ફ્રોડ રરોકવા ગુજરાતમાં નવરો બનયમ

-

બિનબનવાસી ગુજરાતીઓ (NRG)ની બિલકતોનું છેતરબિંડી કરીને થતું વેચાણ રોકવા િાટે ગુજરાત સરકારે નવો બનયિ િનાવ્યો છે. સરકારે આ આ નવા બનયિ િારફત 'િાવર ઓફ એટનની' દસ્તાવેજોના દુરુિયોગને રોકવાનો પ્રયાસ કયયો છે. નવા બનયિ િુજિ બિન બનવાસી ભારતીયોએ િોતે હયાત હોવાનું ડડક્ેરેશન િણ આિવું િડશે.

િહેસૂલ બવભાગે આ િબહને િે િહત્તવના િડરિત્ર િહાર િાડ્ા હતા. હવેથી NRG અથવા રાજ્યની િહાર રહેતા વ્યબતિએ રાજ્યિાં િોતાની પ્રોિટનીના વેચાણ િાટે િાવર ઓફ એટનની ઉિરાંત પ્રોિટનીના વેચાણ સિયે તેઓ જીબવત છે તે દશાશાવતું હયાતીનું સોંગદનાિું િણ આિવું િડશે. સાિાન્ય િણે બિન બનવાસી ગુજરાતીઓ રાજ્યિાં િોતાની સંિબતિના વેચાણ િાટે કોઇને તેના િાવર આિતા હોય છે. જેને િાવર ઓફ એટનની આિવાિાં આવી હોય તેવા વ્યબતિ લોહીનો સંિંધ હોય છે અથવા કોઇ થડશા િાટની હોય છ.ે હવે નવા બનયિ િુજિ બિનબનવાસી ગુજરાતીએ નોટરાઇઝ્ડ ડડક્ેરેશન સીલિંધ એન્વલિિાં િોકલવું િડશે અને તે સિ-રબજસ્ટ્ારની સાિે જ ખોલી શકાશે.

અિદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોિાં એવા ઘણા ડકસ્સાઓ િન્યા છે કે જ્યાં ખરીદદારોએ િાવર ઓફ એટનની િેળવેલા લોકો દ્ારા એનઆરઆઈની બિલકતો ખરીદી હતી. આ િછીથી અન્ય લોકો બિલકતિાં તેિના બહસ્સાનો

દાવો કરતા જોવા િળ્યા છે.

સ્ટેમ્િ સુિડરન્ટેન્ડન્ટ જેણુ દેવએ આ સંદભભે 9 જાન્યુઆરી અને 10 જાન્યુઆરીએ િે િડરિત્ર િહાર િાડ્ા હતા. િહેસૂલ અબધકારીએ જણાવ્યું હતું કે એનઆરઆઈ િાબલક હયાત છે તેવા િાવર ઓફ એટનની હોલ્ડસશાના ડડક્ેરેશનની જગ્યાએ ખુદ પ્રોિટની િાબલકે અલગ ડડક્ેરેશન આિવું િડશે અને તે સિ-રબજસ્ટ્ારને સીલિંધ કરવાિાં િોસ્ટ કરવું િડશે.

અબધકારીએ જણાવ્યું હતું કે િાવર ઓફ એટનની જારી કરનાર NRI વેચાણકતાશાએ રૂ. 50ના સ્ટેમ્િ િેિર િર અલગ ડડક્ેરેશનિાં જણાવવું િડશે કે તે જીબવત છે. તેઓએ જારી કરાયેલ િાવર ઓફ એટનની િાછી ખેંચી કે રદ કરી નથી. આ ડડક્ેરેશનિાં જણાવવું િડશે કે આ પ્રોિટનીના સંદભશાિાં ભારતની કોઇિણ કોટશા કે બટ્બ્યુનલિાં કોઇ કેસ કે બવવાદ ચાલતો નથી. એનઆરઆઈ સેલરે એવું િણ પ્રિાણિત્ર આિવું િડશે કે જો ટ્ાન્્ઝેક્શનિાં કોઇ કૌભાંડ જણાશે તો તેની જવાિદારી તેિની રહેશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States