Garavi Gujarat USA

ટૂંકસમયમાં ઇન્ટરનેશનલ મોિાઇલ નંિરથી UPIનો ઉપયોગ કરી શકશે

-

ભારતમાં બેન્્ક એ્કાઉન્્ટ ધરાવતા અને વવદેશમાં રહેતા વબન-વનવાસી ભારતીયો (એનઆરઆઈ) ્ટૂં્ક સમયમાં તેમના આંતરરાષ્ટીય મોબાઈલ નંબર સાથે યુવનફાઈડ પેમેન્્ટ્સ ઈન્્ટરફેસ (યુપીઆઈ) પ્લે્ટફોમ્મનો ઉપયોગ ્કરી શ્કશે.

નશે નલ પમે ન્ે ્ટ્સ ્કોપપોરેશન ઓફ ઈન્ન્ડયા (NPCI) એ UPI પ્લ્ટે ફોમન્મ અમ્કુ શરતો સાથે આતં રરાષ્ટીય મોબાઈલ નબં ર ધરાવતા દસ દેશોના વબનવનવાસી ખાતાધાર્કો (NRE/NRO એ્કાઉન્્ટ્સ)ને ઓનબોડ્મ ્કરવાની મજં રૂ ી આપી છે. આ 10 દેશોના NRE અથવા NRO એ્કાઉન્્ટ ધરાવતા NRI ને

UPI પ્લ્ટે ફોમ્મ દ્ારા ટ્ાન્્ઝક્ે શન ્કરવા મા્ટે ભારતીય મોબાઈલ નબં રની જરૂર નથી.

10 જાન્યુઆરી, 2023ના NPCI પરરપત્ર મુજબ શરૂઆતમાં NPCI દેશના ્કોડ સાથે વસંગાપોર, ઓસ્ટ્ેવલયા, ્કેનેડા, હોંગ્કોંગ, ઓમાન, ્કતાર, યુએસએ, સાઉદી અરેવબયા, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇ્ટેડ ર્કંગડમના દેશના ્કોડ ધરાવતા મોબાઇલ નંબરોથી ટ્ાન્્ઝેક્શન ચાલુ ્કરશે.

NPCIના પરરપત્ર મુજબ, ્કે્ટલી્ક શરતોને આધીન આંતરરાષ્ટીય મોબાઇલ નંબર સાથેના NRE અથવા NRO ખાતાધાર્કોને UPI પ્લે્ટફોમ્મ પર રવજસ્ટ્ેશન ્કરાવીને યુપીઆઇ પ્લે્ટફોમ્મ

પર ટ્ાન્્ઝેક્શન ્કરી શ્કશે.

સેમ્બર બેં્કોએ એ સુવનવચિત ્કરવુ પડશે ્કે NRE અથવા NRO ખાતાઓને માત્ર હાલના FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્્ટ એક્્ટ) વનયમો અનુસાર જ મંજૂરી આપવામાં આવે છે અને રર્ઝવ્મ બેં્ક ઓફ ઈન્ન્ડયા (RBI) ના સંબંવધત વનયમન્કારી વવભાગો દ્ારા સમયાંતરે જારી ્કરવામાં આવતી માગ્મદવશ્મ્કા/સૂચનાઓનું પાલન ્કરવામાં આવે છે.

આ્ટલા વર્પોમાં NRIs UPI ન્ટે વ્કન્ક ો ઉપયોગ ્કરી શ્કતા ન હતા. તે ફક્ત ભારતીય વસમ ્કાર્સ્મ (ફોન) મા્ટે ઉપલબ્ધ હતી. હવ,ે ઘણા દેશોના મોબાઈલ (વસમ)નો ઉપયોગ ્કરી શ્કાશે છે.

તેઓ હવે તેમના હાલના વૈવવિ્ક મોબાઈલ ફોન પર UPI નો ઉપયોગ ્કરી શ્કશે. NRI એ ફક્ત તેમના NRE અને NRO એ્કાઉન્્ટને તેમના આંતરરાષ્ટીય વસમ સાથે UPI સાથે વલં્ક ્કરવાની જરૂર પડશે અને અન્ય

 ?? ??

Newspapers in English

Newspapers from United States