Garavi Gujarat USA

પીઓકે, ગિલગિટ-બાલ્્ટટસ્્તાનના લોકોએ ભાર્તમાં ભળી જવાની ઇચ્્છા વ્્યક્ત કરી

-

પાકિસ્્તાનના િબજા હેઠળના િાશ્્મમીર (પમીઓિે) અને ગિલગિટ-બાલ્્ટટસ્્તાન (જી-બમી)ના નાિકરિો સાથે પાકિસ્્તાન સરિાર ભેદભાવ િરમી

રહમી હોવાથમી ્તેઓ હવે પો્તાનમી સ્વ્તંત્ર્તાનમી લડાઇ

્માટે રસ્્તા પર ઉ્તરમી આવ્્યા હ્તા. પમીઓિે અને ગિલગિટ-બાલ્્ટટસ્્તાન્માં હજારો લોિો િ્ત સપ્ાહે રસ્્તા પર ઉ્તરમી આવ્્યા હ્તા અને પાકિસ્્તાન ગવરોધમી સુત્રોચ્ાર િ્યાયા હ્તા. આ પ્ાં્તના લોિોએ હવે પો્તાને ભાર્ત સાથે ભેળવવાનમી ઇચ્્છા વ્્યક્ત િરમી ્છે. ્તેઓ લદ્ાખ્માં ભાર્તનમી સાથે ફરમી ભળવા ્માિે ્છે.

પમીઓિે અને ગિલગિટ-બાલ્્ટટસ્્તાનના નાિકરિો ભાર્તને જ પો્તાનો દેશ ્માનવા લાગ્્યા

્છે. જોિે પાકિસ્્તાન સરિાર અને સૈન્્ય આ પ્ાં્તના લોિોનો અવાજ દબાવવાનો દરેિ પ્્યાસ િરમી રહ્ા ્છે.

આ બન્ે પ્ાં્તના નાિકરિો ્મોટમી સંખ્્યા્માં આંદોલન િરવા રસ્્તા પર ઉ્તરમી આવ્્યા હોવાના વમીકડ્યો અને ્તસવમીરો સોગશ્યલ ્મમીકડ્યા પર વાઇરલ થઇ રહ્ા ્છે. અનેિ આં્તરરાષ્ટમી્ય હસ્્તમીઓ દ્ારા આ પ્ાં્તના લોિોના

આંદોલનના વમીકડ્યોને સોગશ્યલ ્મમીકડ્યા પર શેર િરવા્માં આવ્્યા ્છે. અને અપમીલ િરવા્માં આવમી ્છે િે આ પ્ાં્તના લોિોનમી ્માિણમીઓ પર ધ્્યાન આપવા્માં આવે. એિ વમીકડ્યો્માં લોિો પાકિસ્્તાન ગવરુદ્ધના બેનર સાથે જોવા ્મળમી રહ્ા ્છે અને ભાર્તના લદ્ાખ સાથે ્તેઓને ભેળવવા્માં આવે ્તેવમી ્માિણમી િરમી રહ્ા ્છે. ્છેલ્ા સ્ત્ત ૧૨ કદવસથમી પાકિસ્્તાનના િબજા વાળા આ બન્ે પ્ાં્ત્માં લોિો ધરણા પ્દશયાન િરમી રહ્ા ્છે.

પાકિસ્્તાનમી સૈન્્ય આ ગવસ્્તાર્માં આ્મ નાિકરિોનમી જ્મમીન પચાવમી રહ્યં ્છે, ્મગહલાઓ ્યુવ્તમીઓ પર ખુલ્ેઆ્મ બળાત્િાર અને અપહરણનમી ઘટનાઓ વધમી ્છે.

સરિાર, સૈન્્ય અને આ્તંિીઓથમી પરેશાન આ ગવસ્્તારના નાિકરિો હવે ભાર્ત્માં ફરમી ભળવા ્માિે ્છે. ્તેઓએ ્માિણમી િરમી ્છે િે લદ્ાખના િારગિલ ગજલ્ા્માં સિરદૂ િારગિલ રોડને ફરમી ખોલવા્માં આવે અને લદ્ાખ્માં બાલ્્ટટસ્્તાનના લોિો રહે ્છે ્તે્મનમી સાથે ્મળમીને અ્મને પણ રહેવા દેવા્માં આવે. પાકિસ્્તાનનમી સરિાર દ્ારા અ્મારમી જ્મમીન ઉપર િબજો િરવા્માં આવ્્યો ્છે. જેને ખાલમી િરવા્માં આવે અને અ્મને અ્મારમી જ્મમીનનો અગધિાર સોપવા્માં આવે. ્મોંઘવારમીને િારણે અ્મે ઘઉં િે લોટ પણ નથમી ખરમીદમી શિ્તા ્માટે સરિાર અ્મને સબગસડમી આપે અને જીવન જરૂરમી વસ્્તુઓને સસ્્તમી િરવા્માં આવે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States