Garavi Gujarat USA

પ્રિ્યુંકઞા ચોપરઞાએ અમેરરકઞામઞાું ‘લઞાસ્્ટ રિલ્મ શો’નયુું સ્ક્રીપ્નુંગ ક્યયુું

-

બોલીવૂિ અશિનેત્ી શરિયંકા ચોપરા તાજેતરમાં અમેડરકામાં લોસ એન્જલસ ખાતે ઓ્સકારના નોશમનેટેિ સભ્યો માટે િારતની સત્ાવાર એન્ટ્ી 'છેલ્ો િો'ના શવિેર્ ્સક્રીનીંગનું આયોજન કયુું હતું. શરિયંકાએ પોતાના ઘરે લા્સટ ડફલ્મ િો (છેલ્ો િો) ના ્સક્રીશનંગ અને ડિનરનું આયોજન કયુું હતું. આ ડફલ્મને િારત સરકાર તરફથી ઓ્સકાર માટે અશધકૃત રીતે નોશમનેટ કરવામાં આવી છે. તેને ધ એકેિેમી દ્ારા 95મા એકેિેમી એવોડ્સ્ષમાં શ્ેષ્ઠ આંતરરાષ્ટીય ફરીચર ડફલ્મ એવોિ્ષ માટે િોટ્ષશલ્સટ કરવામાં આવી છે.

શરિયંકાએ નોશમનેિન માટે મતદાન કરી રહેલા એકેિેમી સભ્યો માટે એવોિ્ષ શવજેતા ડફલ્મની ્સક્રીશનંગનું આયોજન કયુું હતું. ્સક્રીનીંગ ઈવેન્ટમાં ડફલ્મના લીિ ્સટાર િાશવન રબારી, ડદગ્દિ્ષક પાન નશલન અને શનમા્ષતા ધીર મોમાયા અને એકેિેમીના ઘણા સભ્યોએ હાજરી આપી હતી.

િાયરેક્ટર પાન નશલન અને શનમા્ષતા શસદ્ાથ્ષ રોય કપૂર અને ધીર મોમાયાએ જણાવ્યું હતું કે, “શરિયંકા એક ગ્લોબલ આઇકોન અને ખૂબ જ રિશતિાિાળી અશિનત્ે ી છે અને સૌથી વધુ, ખૂબ જ ઉદાર છે. અમે ખૂબ જ રિેડરત છીએ કે તેણે આ ્સક્રીશનંગને હો્સટ કરીને લા્સટ ડફલ્મ િોને પોતાનું સમથ્ષન આપ્યું છે."

આ ડરસેપ્િનમાં હોલીવૂિના ઘણા ખ્યાતનામ લોકો હાજર રહ્ા હતા. જેમાં લોરેન્સ બેન્િર, જે ઇન્ગ્લોડરયસ બ્સટડ્સ્ષ, ડકલ શબલ, પલ્પ ડફક્િન અને ડરઝવવોયર િોગ્સનું શનમા્ષણ કરવા માટે જાણીતા છે, તેમણે પાન નશલન અને ધીર મોમાયાને અશિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત મહેમાનોમાં હોલીવૂિના ટોચના કાક્્સટંગ િાયરેક્ટર શવક્ટોડરયા થોમસ પણ હતા, જેઓ ક્ેક્ન્ટન ટેરેન્ટીનો, માઈકલ માન, કેથરીન શબગેલો, થોમસની ડફલ્મોના કાક્્સટંગ માટે જાણીતા હતા. િાયરેક્ટર પાન નશલનના કામના લાંબા સમયથી રિિંસક હેરોલ્િ અને કુમાર ફેમ કાલ પેન પણ હતા. ગોથમ ગ્ુપના શલન્િસે શવશલયમ્સ પણ હાજર હતા. આ ઉપરાંત ઘણા ટોચના ટેકશનશિયન, ઉદ્ોગજગતના અગ્ણીઓ, ઓ્સકાર શવજેતા શસનેમેટોગ્ાફસ્ષ, રિોિક્િન ડિઝાઇનસ્ષ, મ્યુશઝક કંપોઝસ્ષ અને VFX સુપરવાઇઝર પણ ઉપક્્સથત રહ્ા હતા. યુએસમાં લા્સટ ડફલ્મ િોનું શવતરણ કરવા અને સાઉથ એશિયાની રિશતિાને આવકાર આપવા બદલ તેમનો આિાર માન્યો હતો.

શરિયકં ા ચોપરા એ આ રિસગં કહ્યં હતું કે, “મને લાગે છે કે આ અમારી ડફલ્મો માટે ખરેખર સારો સમય છે અને હું મારા દિે ના, મારા ઉદ્ોગના લોકોની હંમિે ા સાથે જ છ.ું પાન નશલન, તે આપણા દેિના સૌથી રિશસદ્ ડફલ્મ શનમાત્ષ ાઓ પકૈ રીના એક છે. તણે એક મવૂ ી બનાવી જે મને ગમે છે, એગ્ં ી ઈક્ન્િયન ગોિસે ીસ મેં તે ડફલ્મ જોઈ ત્યારથી હું તમે ની ચાહક છ.ું ધીર મોમાયા સાથે તમે ણે બનાવલે છેલ્ો ડફલ્મ િો જોવા માટે હું ખબૂ જ ઉત્સાશહત છું અને શસદ્ાથ્ષ રોય કપરૂ જે અહીં નથી, મેં તમે ની સાથે ઘણી ડફલ્મો કરી છે. તે આ ડફલ્મના શનમાત્ષ ા પણ છે."

 ?? ??

Newspapers in English

Newspapers from United States