Garavi Gujarat USA

સૂર્્યયાની ફિલ્મન્ય હિન્્દી ર્યઈટ્સ રૂ.100 કરોડમ્યં વેચ્યર્્ય

-

છેલ્ા ઘણા સમયથી બોલીવૂિમાં મેગા ્સટાર અને શબગ બજેટ ગણાતી ડફલ્મો દિ્ષકોને આકર્્ષવા માટે સંઘર્્ષ રહી છે ત્યારે ‘કાંતારા’ જેવી સાઉથની ઓછા બજેટની ડફલ્મો સુપર-િુપર શહટ થઇ રહી છે. સાઉથના ્સટાર સયુ ા્ષ શિવકુમારની પાન ઈક્ન્િયા ડફલ્મ સયૂ ા્ષ 42ના શહન્દી રાઈટ્સ રૂ. ૧૦૦ કરોિમાં વેચાયા હોવાનું સૂત્ો જણાવે છે. ૨૦૨૨ના વર્્ષમાં સૂયા્ષની બે ડફલ્મ - શવક્મ અને એથારકુમ થુશનન્ધવન બ્લોકબ્સટર રહી હતી. ૨૦૨૩માં તેમની ડફલ્મ સૂયા્ષ 42 ડરલીઝ થવાની છે. આ શબગ બજેટ ડફલ્મને તશમલ, તેલુગુ, કન્નિ અને મલયાલમ ઉપરાંત શહન્દીમાં રિદશિ્ષત કરાિે. મીડિયા સૂત્ોના જણાવ્યા રિમાણે, પેન ્સટુડિયોના જયશં તલાલ ગડ્ાએ રૂ.૧૦૦ કરોિમાં ડફલ્મના શહન્દી રાઈટ્સ ખરીદ્ા છે. આ રાઈટ્સમાં સેટેલાઈટ, ડિશજટલ અને થીયેટરનો સમાવેિ થાય છે. સૂયા્ષની ડફલ્મને મળેલી આ રકમને તશમલ ઈન્િ્સટ્ીની સૌથી મોટી િીલ ગણવામાં આવે છે. સયૂ ા્ષની અત્યાર સુધીની ડફલ્મોમાં શહન્દી િશબંગ માટે સૌથી વધારે રકમ મળી હોય તેવી આ ડફલ્મ છે. ડફલ્મમાં માઈથોલોજીની સાથે એક્િન અને એિવેન્ચર છે. પોશન્નયન સેલ્વન અને બાહુબશલ જેવી ડફલ્મ હોવાનંર મોિન પો્સટર પરથી લાગે છે. તશમલ િાયરેક્ટર શિવાએ આ ડફલ્મ માટે રૂ. ૨૦૦ કરોિનો ખચ્ષ કયવો છે. સૂયા્ષની સાથે ડફલ્મમાં ડદિા પટની મુખ્ય િૂશમકામાં છે. સાઉથ અને બોશલવૂિનું કોક્મ્બનેિન ધરાવતી આ ડફલ્મે દિ્ષકોમાં આતુરતા જગાવી િકે છે. ડફલ્મનું શનમા્ષમ હજુ પૂણ્ષ થયું નથી, પરંતુ તે પહેલાં જ આટલી મોટી રકમની િીલ મળતાં બોશલવૂિના ડદગ્ગજોને પણ આંચકો લાગ્યો છે.

સૂયા્ષની એકપણ ડફલ્મ હજુ સુધી પાન ઈક્ન્િયા ડરલીઝ થઈ નથી, પરંતુ લોકશરિયતાના મામલે તે અન્ય સાઉથ ઈક્ન્િયન ્સટાસ્ષને ટક્કર આપી રહ્ો છે. સૂયા્ષની નેિનલ એવોિ્ષ ડફલ્મ ‘સૂરરાઈ પોટારુ’ની ઓડફશિયલ રીમેક અક્ષયકુમાર બનાવી રહ્ા છે જયારે કમલ હાસનની સુપર શહટ ડફલ્મ ‘શવક્મ’ની શસક્લ ડફલ્મમાં પણ સૂયા્ષ શવલનનું પાત્ િજવી રહ્ો છે જેને પાન ઈક્ન્િયા ડરલીઝ કરિે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States