Garavi Gujarat USA

આપણે અને ફેશન!

- : ફેશનફંડા : કલગી ઠાકર દલાલ

ખી દનુ િયામાં અલગ-અલગ પરંપરાઓ અિે સસ્ં ્કનકૃ િઓ છે. દરે્ક સસ્ં ્કનકૃ િ િિે ા ભોજિ, પહેરવશે અિે ભાષા જવે ી વસ્િઓુ થી િરિ અલગ પડે છે. આપણે બધા જ ધરિી પર જ રહીયે છીએ, છિાં પણ આપણા બધામાં ્કેટ્કેટલી અસમાિિાઓ રહેલી છે. દરે્ક સસ્ં ્કકૃનિિી પોિાિી રીિ િથા રરવાજો હોય છે. ફેશિ અિે જીવિિે જોડાિી ્કડી આ નભન્નિા છે. આપણિે બધાિે અલગ અિે સારા દેખાવું ગમ.ે શું ્કામ િા ગમ?ે ગમવું પણ જોઈએ. મોટાભાગિા લો્કો જયારે ઉદાસ ફીલ ્કરે છે ત્યારે િઓે શોનપગં ્કરવા જવાિું પસદં ્કરે છે, મિ થાય છ.ે સ્વાભાનવ્ક વાિ છે, અિે એમાથં ી ્કોઈ બા્કાિ િથી. નિનચિિ વાિ છે ્કે અલગ-અલગ વસ્િઓુ ખરીદવાિો આિદં અિરે ો હોય છે. જે વસ્િિુ વ્યસિ િા થાય ત્યાં સધુ ી િે શોખ ્કહેવાય, અિે શોનપગં િો શોખ મોટે ભાગે દરે્કિે હોય છે,જમે ાં ખબુ ખશુ ી મળિી હોય છે!

ફેશિ સમય-દર-સમય બદલાિી રહે છે. પરંિુ ફેશિ દરરોજ બદલાિી વસ્િુ િથી, જે પણ એટલી જ સત્ય વાિ છે. િમે િમારા માિા-નપિા ્કે દાદા-દાદી, િાિા-િાિીિા જિુ ા ફોટોઝ હોય િો જોજો, ત્યારિી વાિો સાભં ળજો, એ ફોટો લિે ી વખિે શું થઇ રહ્યં હિું િે બધું જાણવાિી ખબુ મજા પડશ.ે િમિે ખશુ ી થશે અિે સાથે સાથે િમારા વડીલોિે પણ સાથે સમય વીિાવ્યાિો આિદં મળશ.ે ચાલો, આ આિદં માં િથી ખોવાઈ જવ,ંુ ફરી ફેશિ િી વાિ પર આવી જઇય!ે િો આ દરે્ક ફોટો જોિાિં ી સાથે જ િમિે િે સમયિી ્કપડાં પહેરવાિી રીિ, િે સમયિી સ્ટાઇલ અિે િે સમયિી ફેશિ જોવા મળશ.ે આ બધું જોવાિો એ્ક અલગ અચબં ો પણ હોય છે. જથે ી િમિે ત્યારિી અિે અત્યારિી ફેશિ માં ્કેટ્કેટલા ફેર્કારો આવ્યા િિે ી જાણ થશ.ે પણ બીજી બાજુ િમારા ફોિમાં રહેલો ગિ અઠવારડયાિો િમારો ફોટો જવુ ો, શું િમિે ફેશિમાં ્કઈ ખાસ ફર્ક દેખાશ?ે િા. િો ફેશિ આ જ છે, સમયિે જોડવાિી ્કડી.

ફેશિિું મળૂ રૂપ ્કય?ું જઓુ , "િડું િડું મનિ નભન્ના ". જટે લા વ્યનતિ, િટે લા અલગ નવચારો અિે જટે લા અલગ નવચારો, િટે લી જ અલગ ફેશિ.

નબલ ્કનિઘં મ , જે ખબુ પ્રનસદ્ધ ફેશિ ફોટોગ્ાફર છ,ે િમે િે ્કહ્યં હિું ્કે, "ફેશિ રોજબરોજિા જીવિમાં ટ્કી રહેવા માટેિું ્કવચ છે." િથા

બીજી બાજુ રાલ્ફ લોરેિ, એ્ક જાણીિા રડઝાઇિરે ્કહ્યં હિ,ું "હું ્કપડાં િનહ, સ્વપ્ો રડઝાઇિ ્કરું છ.ું "

જઓુ , ્કહેવાય એ્ક શબ્દ ફેશિ પણ એ્ક જ રફલ્ડ માં જોડાયલે ી બે અલગ વ્યનતિઓિા માટે ફેશિ ્કેટલી અલગ છે. એ્ક માટે એ જીવિ જીવવાિું ્કવચ છે િો બીજા માટે સ્વપ્ છે. આપણે હંમશે ા સાભં ળિા આવ્યા છીએ ્કે િમે જમે ાં ્કમ્ફટટેબલ હોવ, િે જ પહેરો. એ ખોટી વાિ જરા પણ િથી પરિં છિાં પણ આપણે દરે્ક અલગ જગ્યા પ્રમાણે અલગ ડ્ને સગં અિે એક્સસે રીઝ રાખીયે જ છીએ િ.ે ્કારણ ખબુ જ સરળ છે ્કે આપણે જો સારા અિે પ્રસગં િે અિરૂુ પ િયૈ ાર થઇએ િો એ્ક અલગ જ આત્મનવશ્ાસ આવે છે અિે લો્કોિી આપણિે જોવાિી િજરમાં પણ ફર્ક જોવા મળે છ.ે ફેશિ આપણિે મદદરૂપ થાય છે દનુિયામાં ટ્કવા માટે. આ પૃથ્વી પર જટે લી અલગ સસં ્કકૃનિઓ છે એટલી જ અલગ માિનસ્કિા છે. ્કશું એમાં સાચ-ું ખોટું િથી હોિ.ું અિે આ દર્કે માિનસ્કિાિે મળે િે રીિિો પહેરવશે હોય છે. િો િમિે ગમે અિે ફાવે િે પણ ફેશિ જ છે. આ વાિ સાથે બીજી એ પણ વાિ છે ્કે ફેશિ સિિ બદલાિી જ રહે છે. ફેશિ ્કહો, ટ્ન્ે ડ ્કહો બધું આમ િો એ્ક જ. બદલાવ ભલિે િે રંગિો હોય, સ્ટાઇલિો હોય પણ હંમશે ા બદલાવ આવે છે ખરો. ઘણા લો્કો પાસે ્કબાટ ભરીિે ્કપડાં હોય છે અિે ઘણા લો્કો નમનિમનલસ્સ્ટ્ક લાઈફ સ્ટાઇલમાં માિિા હોય છે. ઘણા લો્કોિી પસદં ગી સમય જિા પણ સરખી જ રહે છે જયારે ઘણા લો્કોિા પહેરવશે અિે રહેિ-સહેિ બદલાિા રહે છે. આ બધી જ બાબિોિે ફેશિ જ ્કહી શ્કાય.

ફેશિથી જ અપિે માણસિે જજ ્કરી લિે ા હોઈએ છીએ, ્કે િે ્કેવા પ્ર્કારિા ઘરમાથં ી આવે છે. આ વાિિે બધા શલે ો થીં્કીંગ ્કહે છે પણ સમય આવિા િઓે પણ સામવે ાળાિો પ્રથમ નવચાર ્કપડાં પરથી જ અ્કં ારે છે. અિે ્કદાચ એટલે જ દરે્કિે સરસ લાગવ,ું ટ્ન્ે ડ સાથે રહવે અિે જાણવું ગમે છ.ે જમે નબલ ્કનિઘં મે જાણવું િમે "ફેશિ એ રોજબરોજિા જીવિમાં ટ્કી રહેવાિું ્કવચ છે." આપણે હંમશે ા જાણવા માગં ીયે છીએ ્કે અત્યારે ્કઈ ફેશિ ચાલે છે, ્કયા રંગો, ્કયું મટેરીઅલ, ્કઈ સ્ટાઇલ મા્કકેટમાં ચાલે છે. અિે આ બદલાવથી આપણિે પણ જીવિ જીવવાિો અલગ હોંશ મળે છે, આપણે બોર િથી થિા. ફેશિ અિે પચં ાિ વગર ્કોઈ દનુ િયા િથી!!!

ફેશિ એટલે માત્ર ્કપડાં ્કે એક્સસે રીઝ જ િનહ પરંિુ ઘરિું ઇસ્ન્ટરરયર િથા િવી ગાડી, અરે! બોલચાલિી રીિ, આ બધું જ આવી જાય છે જે સમય સાથે બદલાય છે. જથે ી ફેશિ માં અપડટે ેડ રહેવું ખબુ જરૂરી છે.

ફેશિ માત્ર યવુ ાિો જ િનહ, િાિા બાળ્કથી માડં ીિે વૃધ્ધો, દરે્કિે આ્કષષે છે. મા્કકેટમાં પણ ઉંમર-ઉંમરિે શોભિી િથા જરૂર પ્રમાણિે ી દરે્ક વસ્િઓુ માં નભન્નિા જોવા મળે છે. પહેલાિા જમાિામાં લો્કો મોટેભાગે એ્ક જવે ા જ ્કપડાં પહેરિા હિા.

લગ્ન હોય ્કે પાટટી હોય, લો્કો પાસે ઓપ્શિ ખબુ ઓછા હિા. એ વખિે ફેશિિે લગિા ્કોઈ આરટ્કટિ લ્સ ્કે શૉ જોવા િોહિા મળિાં િ!ે આ ્કારણે જ ટ્ન્ે ડિે જાણવાિો ્કોઈ ખાસ રસ્િો િ હિો. પરિં આજે આપણે બધા આ દરે્ક વસ્િમુ ાં ફર્ક જોઈ રહ્ા છીએ.

પહેલાિા સમયમાં ફેશિ ઉદ્ોગ પણ આટલો નવ્કનસિ િ હિો. િ િો ્કોઈ વધુ બ્ાન્ડ હિી, િ િો ્કોઈિે એવું આ્કષણટિ હિું ્કારણ ્કે એટલી વાિો િે જણાવી અશક્ય હિી પરિં આજે દર્કે રફલ્ડમાં આવલે ા નવ્કાસથી િે બધું શક્ય થયું છે. આજે િો ફેશિ નબઝિસે અવ્વલ િબં ર પર જોવા મળે છે. ફેશિિે લગિી દર્કે રફલ્ડમાં આગળ વધવાિું શક્ય બન્યું છે. આ સાથે જ ફેશિિે એ્ક નવષય િરી્કે ગણવાિો ટ્ન્ે ડ પણ ્કઈ બા્કાિ િથી. જટે લી પ્રગનિ ફેશિ ઇન્ડસ્ટ્ીઝ ્કરે છે એટલો જ વધારે મોહ ફેશિ રડઝાઈિરે ીંગિ ્કોસમટિ ાં જોવા મળે છે. આ બધી બાબિોિે ્કારણે રોજગારી પણ વધી છે.

િો ફેશિ માત્ર એ્ક શબ્દ િથી. ભિૂ ભનવષ્ય અિે આપણિે અત્યારિા પ્રવાહ સાથે જોડિી એ્ક અગત્યિી ્કડી છે. ફેશિ ટ્ન્ે ડ ફોલૉ ્કરવો એ જીવિિો એ્ક નહસ્સો બિી ગયો છે. આપણું જીવિ ખબુ અમલ્ૂ ય છે અિે આ જીવિમાં સારા દેખાવું દર્કે િે ગમ,ે જમે ાં ફેશિ િમિે મદદરૂપ થાય છે. િો અિં માં એ્ક સરસ વાક્ય ્કહેવા માગં ીશ જે હેરી નવન્સ્ટિે ્કહ્યં છે ્કે, " લો્કો િમિે ઘરુ શ.ે દર્કે િી િજરમાં િમારી છબી ર્કંમિી બિાવી દો. "

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States