Garavi Gujarat USA

વાલર્નાં ર્ાતા સુલષેશ્વરી અનષે અન્્ય ર્ંદિરો

- : ધર્્મચિંતન : દુર્ુર્ગેશગેશ ઉપાધ્્યા્ય મો. 98243 10679

ઉત્તર ગુજરાતમાં વિસનગર તાલુકાનું ગામ િાલમ જ્્યાં માતા સુલેશ્વરી વિરાજમાન છે. આ દેિી પાંચ ગામના પટેલોના કુળદેિી ગણા્ય છે. સોલંકી કાળનું આ મંદદર મૂળ તો એકાંકી મંદદર હતું. જે પાછળથી નિસવજજિત કરા્યું છે.

આમ તો આ ગામ હાવથ્યાઠાઠુનુના ઉત્સિથી જાણીતુંું છે.ે અહીં િર્ષો જૂનૂની પરંપંપરા મુજુજિ માતા સુલુલેશ્વેશ્વરીનો મહોત્સિ

ચૈત્ૈ ી નિરાવષિમાંં

ધામધૂમૂમથી ઉજિા્ય

છે,ે, ત્્યારેે આ હાવથ્યા-ઠાકુની ઉજિણી કરા્ય છે. જેમાં િળદગાડાને સજાિીને િળદોને ગાડા સાથે જોડી દોડાિા્ય છે. આમ આ એક પ્રકારની રેસેસ કરા્ય છે.ે. ચૈત્ૈ િદ નોમ અનેે દશમ માતાજીનો લોકોત્સિ થા્ય છે.ે. આ ગામેે કુંિું રિાઇનુંું મામરું અહીં પૂરૂરેલેલુંું એમ કહેિેિા્ય

છે.ે 1705થી આ

પરંપરા ચાલે છે.

આ હાવથ્યા-ઠાકુ એટલે એક ગાડા પર હાથીનો અને સૂંઢ જેિો આકાર કરિામાં આિે છે. જે ગાડું જેને િળદ જોડિામાં આિે છે. આ િળદ એટલે ‘ઠાકુ’ ગણા્ય છે. એમાં હાવથ્યો નરનું પ્રતીક અને િળદ નારીનું પ્રતીક મના્ય છે, અને એને દોડાિીને આ લોકોત્સિ ઉજિા્ય છે. અહીં િસતા પટેલોમાં િઢિાણા અને ચંદાિત તરીકે ઓળખા્ય છે. િઢિાણાના પટેલો હાવથ્યો ત્યૈ ાર કરે છે. જ્્યારે ચંદાિત પટેલો ઠાકુ તૈ્યાર કરે છે. આ ઉત્સિમાં દરેક કોમના લોકો જોડા્ય છે. ઉત્સિ પહેલાં ગાડાના િળદની હરાજી િોલા્ય છે. સૌથી િધુ રકમ આપનારે તેનો લાભ મળે છે.

આ સુલેશ્વરી માતાને વિધાતાનું સ્િરૂપ પણ માનિામાં આિે છે. િાળકના જન્મ પછી છઠ્ા દદિસે વિધાતા દેિી િાળકનું ભવિષ્્ય અંગે લેખ લખે છે. જેને વિધાતાના લેખ કહિે ા્ય છે. િળી આ છઠ્ીના દદિસે િાળકને ઘોદડ્યાની જેમ રૂમાલમાં સુિડાિી તેના ચાર છેડા પકડી િાળકને ઝૂલાિે છે. અને એ પછી િાળકની ફોઇ તેનું નામ પાડે છે. આ વિવધ આપણા લોકસંસ્કારમાં છે. એ મુજિ વિધાતાને પૂજિાનું - વિનિિાનું કરા્ય છે. એમ આ માતાને પણ પૂજા કરી વિનંતી કરા્ય છે.

અહીં નજીકમાં વિષ્ણુ મંદદર પણ

આિેલું છે. િાલમનું વિષ્ણુ મંદદર સંિતના િારમા સૈકામાં િંધા્યાનું મના્ય છે. િાલમના વિષ્ણુ મંદદરની વિવશષ્ટતામાં રૂષિમવણની મૂવતજિ, ભગિાન વિષ્ણુના તેર સ્િરૂપોની મૂવતજિઓ સાથે દુિાજિસા મુવન અને દેિહુવતની મૂવતજિ વિગેરે વિશ્વરૂપ વિષ્ણુને િાલમમાં કાવળ્યા - ધોવળ્યાના દેશ તરીકે પણ ઓળખે છે.

વચતૌડના રાણાના કારભારી મનાતા કાળીદાસ શાસ્ત્ી જે રંગેરૂપે કાળા હતા, અને એમનો િીજો ભાઇ જે ગોરોિાને હોિાથી ધોવળ્યો તરીકે ઓળખાતો હતો. આ િે ભાઇઓએ આ મંદદર િંધાવ્્યાનું કહેિા્ય છે. અહીં વિષ્ણુ મંદદરમાં ્યોગેશ્વર વિષ્ણુની મૂવતજિ છે, જે િાિ પણ કાવળદાસ શાસ્ત્ીએ િંધાિી હોિાનું મના્ય છે.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States