Garavi Gujarat USA

ર્માનવીનષે ર્માનવ થવમાર્માં અદ્વિતિય, અજોડ શું છે?

- - Isha Foundation

ધજંદગી કે જીિનના પ્લેટફોમ્ય ત્થા એક મશીન તરીકે આપણું શરીર ખામીયુક્ત છે. તેની એકમાત્ર સમસ્તયા એ છે કે તે આપણને ક્યાંય લઇ જતું ન્થી. તે િરા-પૃથ્િી બહાર ફેંકાઇને ફરી પૃથ્િી - િરા ઉપર પાછું ફરે છે.

શું આ પયા્યપ્ત ન્થી? એક ચોક્સ સ્તતરે તે પયા્યપ્ત છે પરંતુ ગમે તે રીતે ચોક્સ સ્તિરૂપની ભૌધતકતા આપણા શરીર કે યંત્રપ્રણાલીમાં દાખલ ્થઇ ગઇ છે અને તે આપણા જીિનનો સ્ોત બન્યો છે. આપણે કોણ છીએ તેને આ જ સ્ોત વ્યિસ્ત્થા દ્ારા બનાિાયેલ છે. પ્રત્યેક જીિ, છોડિા અને ધબયારણ સુદ્ધામાં પણ આ જ વ્યિસ્ત્થા કાય્યરત છે. માનિીમાં જીિનનો આ સ્ોત અદભુત રીતે સ્તપષ્ટ છે, અને આ જ કારણે માનિી ભૌધતકતા અને તેના્થી ઉપરના પ્રસાર ધિસ્તતાર િચ્ે સતત સંઘષ્યમાં જીિતો લાગે છે. જોકે, ભૌધતકતાનું ફરધજયાતપણું હોિાની સા્થોસા્થ તમારામાં ભૌધતકતા્થી પણ આગળ કે કાંઇક ધિશેષ હોિાની જાગૃધત પણ હોય છે.

માનિ માત્ર જને અ્થડામણ તરીકે જએુ છે તિે ા બે મળૂ ભતૂ પરરબળો છે. આમાનં એક પરરબળ એટલે સ્તિજાળિણીની સ્તફુરણા અને બીજું પરરબળ એટલે સરહદધિહોણા ્થઇ ધિસ્તતરિાની સતત ઇચ્છા. સ્તિજાળિણી અને ધિસ્તતરણ એ કોઇ ધિરોિી બળ ન્થી. આ બનં આપણા જીિનના બે અલગ અલગ પાસા સા્થે સબં ધં િત છ.ે એક પરરબળ તમને િરતી સા્થે જોડાયલે ા રાખે છે અને બીજું પરરબળ તમને પ્રસરિા - ફેલાિા - ધિસ્તતરિા તરફ િકેલે છે. આ બનં પરરબળોને અલગ રાખિાની જરૂરી જાગૃધત તમારામાં હોય તો સઘં ષ્ય - અ્થડામણને અિકાશ ન્થી. પરંતુ જો તમે ભૌધતકતા સા્થે સપં ણૂ ત્ય યા ઓળખ પામશો તો

આ બનં મળૂ ભતૂ પરરબળો તાદાત્મ્ય સા્થે સહકારમય િોરણે િિિાના બદલે બનં પરરબળો તગં રદલીનો સ્ોત બનતા હોય છે. આ પ્રકારની આશા જન્મતા જ ભૌધતક અને આધ્યાસ્ત્મકતા સામને ો માનિીનો સઘં ષ્ય ઉદભિતો હોય છે.

તમે જ્યારે આધ્યાસ્ત્મકતા કહો છો ત્યારે તમે ભૌધતકતાની ઉપરના પ્રસાર - ધિસ્તતારની િાત કરો છો. સિવોત્કૃષ્ટ ભૌધતક મયા્યદાની માનિ ઇચ્છા એ કુદરતી છે. સરહદ આિારરત માનિ શરીર્થી સજ્યનના સરહદધિહોણા સ્ોત તરફની યાત્રા કોઇ પણ આધ્યાસ્ત્મક પ્રધક્યાનો પાયો છે.

સ્તિજાળિણીની જે આડશો - રદિાલો તમે આજે બાંિો કે ઉભી કરો છો તે તમારી આિતીકાલની પોતે જ ઉભી કરેલી કેદ કોટડીની રદિાલો છે. આ એક અનંત ચક્ છે. પરંતુ સજ્યક તમારા માટે ઉપરિટના દરિાજા ખોલિા અધનચ્છુક ન્થી. તમે તમારી આસપાસ ઉભી કરેલી પ્રધતકારની આડશો, રદિાલો સા્થે તમે અ્થડાતા રહો છો. રોબટ્ય ફ્ોસ્તટે આ ગાઢ સત્યને પામીને લખ્યું છે કે, “એિું કાંઇક છે કે જે આડશો, રદિાલોને પ્રેમ કરતું ન્થી.”

યોગ પરંપરામાં આિા જ કારણે આત્મા, સ્તિગ્ય કે ભગિાન ધિષે િાત કરાતી ન્થી. યોગમાં તો તમે જાતે ઉભા કરેલા અિરોિોની િાત હોય છે. કારણ કે આિો પ્રધતકાર જ દૂર કરિાની જરૂર છે. તમને અિરોિતી આડશો અને રદિાલો પણ તમારું જ સજ્યન છે અને તેનો ધ્િંશ શક્ય છે. અસ્સ્તતત્િ સા્થે તમારું કોઇ કામ ન્થી. તમારે તો તમે ઉભા કરેલા અસ્સ્તતત્િ સા્થે જ કામ પાર પાડિાનું છે.

મારે જો કોઇ ધિચારપ્રધક્યા આપિાની હોય તો હું ગરુુ ત્િાકષણ્ય - ખેંચાણ ત્થા સદભાિ - ગૌરિને પાસે પાસે રાખીશ. ગરુુ ત્િાકષણ્ય એ માનિમાત્રમાં પ્રિતમ્ય ાન સ્તિજાળિણીની મળૂ ભતૂ સ્તફુરણા સા્થે સબં ધં િત છે.

ગુરુત્િાકષ્યણના કારણે જ હાલમાં આપણે િરા સા્થે જોડાયેલા છીએ. ગુરુત્િાકષ્યણ તમને િરતી સા્થે જોડાયેલા રાખે છે. જ્યારે ગૌરિ તમને ઉપર ખેંચિા મ્થે છે, જો તમે અસ્સ્તતત્િના ભૌધતક બળમાં્થી છૂટા પડો તો તમારા જીિનમાં ગૌરિ - સદભાિ છિાઇ જાય છે. ગુરુત્િાકષ્યણની માફક સદભાિ - ગૌરિ પણ સતત સધક્ય છે, િારો કે તમે સાઇકલ ચલાિી શકો છો તો તમે બીજા બિા પરત્િે ચમત્કારીક અનુભિિાના. બીજા તમને ચમત્કારરક ગણે પણ તમે જાણો છે કે તમે કાંઇક નિું પામિાની શરૂઆત કરો છો. આ શક્યતા બિાએ સમજિી રહી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States