Garavi Gujarat USA

અપ્્સરમા અનષે શૂરવીરનરો ્સર્ન્વય એટલષે ચંદ્ર-ર્ંગળની યુતિ

- ધી એસ્ટ્રો સ્ર્માઈલ - ડો.પંકજ નાગર - ડો.રોહન નાગર Email-panckaj.nagar@gmail.com Mob.no. +9199258666­55

ચંદ્રનો દૂધિયો પ્રકાશ કધિઓ માટે કધિતાઓનું અસીધમત આકાશ બની જાય છે. શરદ પૂનમનો ઠંડો ચંદ્ર માનિીને મનની શાંતતા અને સાંત્િના આપે છે તો અમાસનો ક્ીણ ચંદ્ર માનિીને ઘોર ધનરાશા આપી ધનરુત્સાહી બનાિે છે. જ્યોધતષશાસ્તત્રમાં ચંદ્રના આિારે અન્ય ગ્રહોનું ગોચર ભ્રમણ તમને કેિું ફળ આપશે તેની મેદનીય અને સ્ત્થૂળ ગણતરીઓ ્થાય છે. અલબત્ત, આ પદ્ધધત મહદંશે સફળ પણ રહી છે. જેમ કે, ચંદ્ર્થી બારમે, પહેલે અને બીજે શધન ભ્રમણ કરે તો શધનની પનોતીનો કષ્ટદાયક કાળ શરૂ ્થાય છે. આમ ચંદ્રને કેન્દ્રમાં રાખી અન્ય ગ્રહો તમને ગોચરમાં શુભ કે અશુભ ફળ આપશે તે ગણતરી અને ગધણત અધત પ્રાચીન અને આિારભુત છે. ચંદ્રના આિારે અષ્ટોત્તરી-ધિશોત્તરી દશાઓ નક્ી ્થાય છે. આ દશાઓને ફળક્થન પદ્ધધતમાં અધત સૂક્ષમ અને સચોટ ગણિામાં આવ્યું છે. ધનરયન જ્યોધતષમાં ચંદ્રને જબરદસ્તત મહત્િ અને પ્રાિાન્ય આપિામાં આવ્યું છે. આ શાંત - સફેદ - સૌમ્ય અને શીતળ ચંદ્ર સા્થે જ્યારે બ્રહ્ાંડનો લાલ સેનાપધત મંગળ જોડાય તો તેનાં પરરણામો કેિાં હોય તે ધિશે ધિચારીએ.

ચંદ્ર સ્તિભાિે શીતળ ગ્રહ છે તો મંગળનો સ્તિભાિ ઉગ્ર છે. આમ છતાં ચંદ્ર-મંગળને સારું બને છે. કારણ કે, ચંદ્ર-મંગળના સંબંિને જ્યોધતષશાસ્તત્રમાં લક્ષમીયોગ અગર ચંદ્રમાંગલ્ય યોગ તરીકે ઓળખિામાં આિે છે. શાસ્તત્રોક્ત મત પ્રમાણે ચંદ્રની

માફક લક્ષમીની ઉત્પધત્ત પણ સમુદ્રમાં્થી જ ્થઇ છે. ચંદ્ર અને લક્ષમી બંને એક જ માતાના સંતાન ગણાય. આ્થી જો કુંડળીમાં બળિાન ચંદ્ર હોય તો લક્ષમીની કૃપા આપોઆપ િરસે છે. મંગળ પર ભૂધમની કૃપા અને ચંદ્ર પર લક્ષમી ઉપરાંત સમુદ્રની કૃપાના કારણે જ્યારે કુંડળીમાં ચંદ્ર અને મંગળ યુધતમાં આિે ત્યારે જાતક પાસે સમુદ્ર અને ભૂધમનો ખજાનો અને સંપધત્તનો િારસો આપોઆપ મળે છે. અલબત્ત, આ બંને ગ્રહો કુંડળીમાં બળિાન અને શુભ સ્સ્ત્થધતમાં હોિા જરૂરી જ નહીં અધનિાય્ય છે.

ચંદ્ર-મંગળની યુધત િરાિતા દરેક રકસ્તસામાં લક્ષમીયોગ બનિો જરૂરી ન્થી. આ યુધતના સારાં પરરણામો ઉપરાંત નરસાં પરરણામો પણ અમારા ધનરીક્ણમાં આવ્યાં છે. જ્યોધતષશાસ્તત્રમાં ચંદ્રને માતા કહે છે જ્યારે મંગળ એટલે ક્રૂરતા - િાઢકાપ - શસ્તત્ર અને શત્રુતાનો કારક અને જિાબદાર ગ્રહ છે. જો ચંદ્ર-મંગળની યુધતમાં મંગળ અશુભ હોય તો આિી યુધત જાતક અને માતા િચ્ે અણબનાિ પેદા કરે છે. વૃધચિક કે મકર રાધશમાં ચંદ્ર-મંગળ હોય તો આિા રકસ્તસામાં ચંદ્ર ધનબ્યળ બને છે અને

મંગળ તાકતિર બને છ.ે આ્થી ચંદ્ર-મંગળની આિી યુધતમાં માતાનું જીિન કષ્ટદાયક બને છે. અન્ય એક અિલોકન મુજબ ચંદ્ર-મંગળની યુધત િરાિતા જાતકોને િારંિાર ઓપરેશન (શસ્તત્રધક્યા) માં્થી પસાર ્થિું પડતું હોય છે. કારણ કે, ચંદ્ર એટલે પ્રિાહી અને મંગળ એટલે લોહી ઉપરાંત ધહમોગ્લોધબનનું સંયોજન શરીરમાં લોહીનું સ્તિરૂપ પ્રાપ્ત કરે છે. આ લોહીને શરીરમાં્થી બહાર કાઢિા માટે મંગળ નામનું શસ્તત્ર કામ કરે છે. ચંદ્ર-મંગળ યુધત હોય અને તેના પર શધન કે રાહુ-કેતુ જેિા ગ્રહોની દૃસ્ષ્ટ હોય તો જાતકે જીિનમાં એકાદ િાર અિશ્ય ઓપરશે ન યોગમાં્થી પસાર ્થિું પડે છે.

એક અન્ય ધનરીક્ણ એિું પણ છે કે જે જાતકોની કુંડળીમાં ચંદ્ર-મંગળની યુધત હોય તેિા જાતકોને ત્યાં બેબી ગલ્ય (પુત્રી)ના જન્મનું પ્રમાણ િિારે હોય છે. અલબત્ત, અમારી દૃસ્ષ્ટએ આ િાત ગમતાના ગુલાલ કરિા જેિી અને શ્ેષ્ઠ છે. કારણ કે, ચંદ્ર-મંગળ યુધત જો લક્ષમી યોગ હોય તો લક્ષમીના આગમનને પ્રેમ અને સ્ેહ્થી આિકારિું જોઇએ. ચંદ્ર-મંગળની યુધત િરાિતા જાતકોનો ભાગ્યોદય મોટા ભાગે દરરયારકનારે અગર નદીરકનારાના શહેરોમાં ્થતો હોય તેિા ઉદાહરણો પણ અમારી પાસે છે. કારણ કે, ચંદ્ર એ જળ છે અને મંગળ એ ઝડપ છે. આ્થી આિા જાતકો જો નદી કે દરરયો હોય એિાં શહેરોમાં િસિાટ કરે તો તેમની પ્રગધતઉન્નધત ઝડપ્થી ્થાય છે.

િાસ્તતુશાસ્તત્રની દૃસ્ષ્ટએ ધિચારીએ તો મંગળ અસ્નિતત્િનો ગ્રહ છે અને ચંદ્ર જળ પ્રકૃધત િરાિે છે. દસે રદશાઓમાં અસ્નિતત્િ અને જળતત્િનું એક આગિું અને અદભુત મહત્િ છે. કારણ કે િાસ્તતુશાસ્તત્રના અધત મહત્િના ગ્રં્થ ‘ઇસ્શ્ત’ અનુસાર અસ્નિકોણમાં માનિ શરીરની ચયા-પચયની પ્રધક્યા સમાયેલી છે અને ઇશાન કોણમાં દેિોનો િાસ છે. આમ અસ્નિકોણમાં અસ્નિ (સૂય્ય) અને ઇશાન કોણમાં દેિોના આશીિા્યદ જળતત્િ સા્થે સમાયેલ છે. ટૂંકમાં ચંદ્ર (જળતત્િ) અ્થા્યત્ ઇશાન કોણ અને મંગળ (અસ્નિતત્િ) અ્થા્યત્ અસ્નિકોણનો સમન્િય એમ કહેિું ય્થા્થ્ય છે. ચંદ્ર-મંગળની યુધત એટલે શરીરના જરૂરી અસ્નિતત્િ અને જળતત્િના આશીિા્યદ.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States